हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
healthy relationship
Healthy relationship News
Relationship Tips
ફક્ત 30 મિનિટનો ડિજિટલ બ્રેક લઈ પ્રિયપાત્ર સાથે રોજ કરો આ કામ, બધીજ ફરિયાદો થશે દુર
Relationship Tips: નિયમિત રીતે વાતચીત કરવાથી અને સમય પસાર કરવાથી સંબંધોમાં પ્રેમ અને લાગણી યથાવત રહે છે આ 30 મિનિટનો બ્રેક સંબંધમાં રોમાન્સ વધારવામાં પણ મદદ કરે છે.
Feb 16,2024, 14:07 PM IST
Relationship Tips
આ 4 વાતો ખુશહાલ લગ્નજીવનને પણ કરી દે છે બરબાદ, સુખી રહેવું હોય તો ન કરવી આ ભુલ
Relationship Tips: પતિ-પત્નીનો સંબંધ ગાઢ હોય તો પણ કેટલીક બાબતો એવી હોય છે જે ખુશહાલ જીવનને પણ બરબાદ કરી શકે છે. જે કપલ એકબીજાને મુશ્કેલ સમયમાં પણ સાથ આપતા હોય તેમનો સંબંધ અચાનક જ તૂટવાની નજીક પહોંચી જાય છે.
Feb 12,2024, 12:10 PM IST
Pregnant
કુંવારી કન્યા ગર્ભવતી થાય તો ક્યારે ન લે આ ગોળી, જાણો શું કરવું જોઈએ અને શું નહીં?
Relationship Tips: જ્યારે તમે અસુરક્ષિત સંબંધોનો પ્રયોગ કરી રહ્યાં હો ત્યારે છોકરીના ગર્ભવતી બનવાના સંયોગો વધી જાય છે. જો તમે સાવચેતી નહીં રાખો તો મોટી સમસ્યામાં ભરાઈ જશો.
Jan 28,2024, 11:34 AM IST
Relationship Tips
સામાન્ય લાગતી આ બાબતો પણ છે મેન્ટલ અબ્યૂઝ, સંબંધમાં આ ઘટનાઓની ન કરવી અવગણના
Relationship Tips: સંબંધ જ્યારે ખરાબ થવા લાગે ત્યારે કેટલાક લોકો સાથે આવી ઘટના બનતી પણ હોય છે. પરંતુ તેને તે સામાન્ય ગણી છે અવગણે છે. પરંતુ હકીકતમાં આવી વાતો સામેના પાત્રને મેન્ટલી અબ્યુઝ કરવા માટે થતી હોય છે.
Jan 7,2024, 12:45 PM IST
Relationship Tips
પત્નીમાં હશે આ 4 ગુણ, તો લગ્નના 10 વર્ષ બાદ પણ પતિ ફક્ત તમારા જ ગુણગાન ગાશે
નવા નવા લગ્ન થાય ત્યારે તો પતિ અને પત્ની બંને એકબીજા માટે મરી પડતા હોય છે પરંતુ જેમ જેમ સમય જાય તેમ તેમ આ દીવાનગી પણ જાણે ઓસરતી જતી હોય તેવું લાગે છે. ત્યારે આવામાં જો પત્નીઓ એવું ઈચ્છતી હોય કે તેમના પતિ લગ્ન વખતે કરતા હતા તેવો જ પ્રેમ આજીવન કરે તો સંબંધમાં કેટલીક વાતો ધ્યાનમાં રાખી જરૂરી છે.
Nov 28,2023, 12:00 PM IST
healthy relationship
દરેક પતિ પોતાની પત્નીથી છુપાવીને ગુપ્ત રીતે કરે છે આ 7 કામ, તમે પણ જાણો
Husband-Wife Things: હંમેશા પત્નીઓને લાગે છે કે પતિ તેનાથી કોઈ વાત છુપાવતા નથી પરંતુ ચોંકાવનારી વાત છે કે, એક્સપર્ટ પ્રમાણે ઘણા પુરુષ પોતાની પત્નીઓથી કેટલીક મહત્વની વાત છુપાવે છે. આ વાતોની જાણ પત્નીને થવા દેતા નથી. પત્નીઓને ખબર પણ પડતી નથી કે તેનો પતિ કેટલો ચાલાક છે. જરૂરી નથી કે પતિ ચાલાક હોય કે નેગેટિવ હોય, ઘણીવાર તે પોઝિટિવ પણ હોય છે.
Mar 29,2023, 16:32 PM IST
લાઇફસ્ટાઇલ
તમે પાર્ટનરની આ વાતો પર શંકા કરો છો? તો તમે મૂર્ખ છો
લવ લાઇફની મજબૂતી વિશ્વાસ પર ટકેલી હોય છે. એવામાં જો તમારો પાર્ટનર તમને પોતાના મિત્રો અને સહકર્મચારીઓ સાથે જોડાયેલી વાતો ખુલીને વાતો કરે છે કે તેમણે શું વાત કરી, ક્યાં લંચ પર ગયા હતા અથવા કોણે ડ્રોપ કર્યા તો તેનો અર્થ એ છે કે તેની લાઇફમાં તમારું મહત્વ વધુ છે. માટે આટલી સહજતાથી તમને બધુ કહી રહ્યો છે.
Nov 25,2019, 16:31 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય