हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
108/ 7
(30.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Heart diseases
Heart diseases News
health
નસોમાંથી કોલેસ્ટ્રોલને ખેંચીને બહાર કાઢી દેશે આ 5 હર્બલ ચા, હ્રદય રોગોથી રહેશો દૂર
એલડીએલ કોલેસ્ટ્રોલમાં વધારો એ એક એવી સમસ્યા છે જે માત્ર હૃદય માટે જ ખતરો નથી પરંતુ સ્ટ્રોક, હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીઓનું કારણ પણ બની શકે છે. જો કોલેસ્ટ્રોલનું પ્રમાણ નિયંત્રણમાં ન રાખવામાં આવે તો તે નસોમાં (ધમનીઓ) ભીડનું કારણ બને છે, જે રક્ત પ્રવાહમાં અવરોધ ઊભો કરે છે અને હૃદયની બીમારીઓનું જોખમ વધારે છે. જો કે, કુદરતી પદ્ધતિઓ દ્વારા કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે અને હર્બલ ટી આ દિશામાં ઘણી અસરકારક સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ કે કઈ હર્બલ ટી કોલેસ્ટ્રોલ લેવલને કુદરતી રીતે ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
Oct 20,2024, 13:05 PM IST
health
હાર્ટની બીમારીઓ આસપાસ પણ નહીં ભટકે, ડોક્ટરે જણાવ્યું બસ દરરોજ કરી લો આ 2 કામ
Healthy Heart Tips: હાર્ટને બીમારીઓથી બચાવીને રાખશો તો હાર્ટ એટેકનો ખતરો પણ ઓછો થશે. તે માટે તમારે કંઈ ખાસ કરવાની જરૂર નથી પરંતુ આ બે કામ તમારી દિનચર્યામાં સામેલ કરો. જેનાથી હાર્ટ એટેકનો ખતરો ઓછો થઈ જશે.
Oct 8,2024, 13:25 PM IST
Wheatgrass Benefits
રોજ વ્હીટગ્રાસ શોટ્સ પીવાથી થાય છે ઘણા ફાયદા, ગંભીર બીમારીઓ થવાનું જોખમ ટળશે
Wheatgrass Benefits:શરીરને ફિટ રાખવા માટે સ્વાસ્થ્યને લાભ કરે તેવી વસ્તુઓ પીવી અને ખાવી ખૂબ જ જરૂરી છે. શરીરને હંમેશા સ્વસ્થ રાખવા માટે દરરોજ વ્હીટગ્રાસ શોટ્સનું સેવન કરવું જોઈએ. દરરોજ તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. રોજ એક નાનો ગ્લાસ વ્હીટગ્રાસ જ્યુસ પીવાથી શરીરને થતા લાભ વિશે આજે તમને જણાવીએ.
Jan 27,2024, 6:20 AM IST
health
શું તમે વધુ પડતું મીઠું ખાઓ છો, WHO એ આપી ગંભીર ચેતવણી, કહ્યું કે.....
જો તમે પણ વધુ મીઠું ખાઓ છો તો WHOની આ સૂચના વાંચો. નહિંતર તમને પણ આ ગંભીર બીમારી થઈ શકે છે.
Mar 10,2023, 19:41 PM IST
Heart
રોજ આટલા સ્ટેપ્સ ચાલનારને હાર્ટ એટેકનું જોખમ ઓછું, સ્ટડીમાં થયો ખુલાસો
Heart Attack Risk: એક નવા સંશોધનમાં ખુલાસો થયો છે કે ચાલવાથી આધેડ વયના લોકો માટે હૃદય રોગનું જોખમ ઓછું થાય છે. સંશોધન દર્શાવે છે કે 60 વર્ષની ઉંમર પછી, જો લોકો દરરોજ 6,000 થી 9,000 પગલાં ચાલવામા આવે તો હૃદય રોગનું જોખમ 50 ટકા ઓછું થઈ જાય છે.
Mar 3,2023, 12:08 PM IST
Generic medicines
પેરાસિટામોલ સહિત 800 દવાઓ એપ્રિલથી મોંઘી થશે, જાણો કેટલો થશે ભાવ વધારો
નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન્સ (NLEM) એટલે કે જરૂરી દવાઓની સૂચિમાં આવતી લગભગ 800 જેટલા દવાઓના ભાવમાં એપ્રિલથી વધવા જઈ રહ્યો છે.
Mar 26,2022, 7:05 AM IST
Trending news
Jayanti Sardhara
ખોડલધામ-સરદારધામ વચ્ચે વેરઝેર, રાજકોટમાં પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર જીવલેણ હુમલો
tiger nuts
આ નટ્સ સામે કાજુ અને બદામ પણ છે ફેલ, તેના ફાયદા જાણીને આજથી જ કરો દેશો ખાવાનું શરૂ
Malaika Arora breakup
અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ પહેલીવાર મલાઈકા અરોરાએ કર્યો મોટો ખુલાસો
vehicle theft
લગ્નના રૂપિયા ભેગા કરવા વાહન ચોરી કરતા આરોપીઓ ઝડપાયા, 2થી 5 હજારમાં વેચી દેતા બાઈકો
rape and murder
ગુજરાતમાં છોકરી નહીં પણ છોકરો બન્યો હવસનો શિકાર, મિત્રોએ જ આબરૂ લૂંટી લીધી
grah gochar
ડિસેમ્બરમાં આ 7 મુખ્ય ગ્રહ કરશે નક્ષત્ર અને રાશિ પરિવર્તન, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત!
share market
સોમવારે શેર બજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સ 993 પોઈન્ટ વધારા સાથે બંધ
Benefits Of Oranges
નારંગી એક ફાયદા અનેક; આ ફળ છે શિયાળાનું સુપરફૂડ, તેને રોજ ખાવાથી રહેશો સ્વસ્થ
Geeta Rabari
ગીતા રબારીના પિતરાઈ ભાઈનું આકસ્મિક નિધન, પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો
national milk day
દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ડંકો, અન્ય રાજ્યોને પાછળ પાડી દીધા