हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ICC Awards
Icc awards News
ICC Men's Odi Team of the year
આઈસીસીની ટેસ્ટ અને વનડે ટીમ ઓફ ધ યર-2022 જાહેર, ત્રણ ભારતીયોને મળ્યું સ્થાન
ICC Awards 2022: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે વનડે અને ટેસ્ટ ટીમ ઓફ ધ યરની જાહેરાત કરી છે. વનડે ટીમની કમાન પાકિસ્તાનના બાબર આઝમ અને ટેસ્ટ ટીમની કમાન બેન સ્ટોક્સને સોંપવામાં આવી છે.
Jan 24,2023, 15:15 PM IST
Virat Kohli
આઈસીસીએ મહિલા અને પુરૂષ ટી20 ઓફ ધ યરની કરી જાહેરાત, આ ભારતીયોને મળ્યું સ્થાન
ICC Awards for Men and Women ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા આઈસીસી દ્વારા આઈસીસી એવોર્ડ્સ 2022ની જાહેરાત થઈ છે. આજે આઈસીસી દ્વારા મહિલા અને પુરૂષની સર્વશ્રેષ્ઠ ટી20 ટીમની જાહેરાત કરવામાં આવી છે. પુરૂષ ટીમમાં ત્રણ અને મહિલા ટીમમાં ચાર ભારતીય ખેલાડીઓને સ્થાન મળ્યું છે.
Jan 23,2023, 15:18 PM IST
ICC Awards for Men and Women
ICC Awards: ત્રણ ફોર્મેટમાં બેસ્ટ ટીમથી લઈને સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ સુધી કુલ 18 એવોર્ડ
ICC Awards for Year 2022: 23 થી 26 જાન્યુઆરી સુધી ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં વર્ષ 2022ના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ અને ટીમોની જાહેરાત કરવામાં આવશે.
Jan 22,2023, 23:29 PM IST
ICC Awards
ICC Awards: આઈસીસી 'ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર 2021' માટે નોમિનેટ થયો અશ્વિન
R Ashwin News: ભારતના સ્ટાર સ્પિનર આર અશ્વિન માટે 2021નું વર્ષ શાનદાર રહ્યુ છે. તે આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર છે.
Dec 28,2021, 17:44 PM IST
Mushfiqur Rahim
બાંગ્લાદેશના વિકેટકીપર-બેટ્સમેન મુશફિકુર રહીમને મળ્યો આઈસીસીનો ખાસ એવોર્ડ
મુશફિકુર રહીમે ત્રણ વનડે મેચોની સિરીઝમાં 79ની શાનદાર એવરેજથી 237 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે એક સદી અને એક અડધી સદી ફટકારી હતી.
Jun 14,2021, 15:30 PM IST
ICC Awards
ICC Awards: વિરાટ કોહલી દાયકાનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર, એમએસ ધોનીને મળ્યો ખાસ એવોર્ડ
ICC Awards of the Decade: આઈસીસીના દાયકાના એવોર્ડમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ધૂમ મચાવી છે. વિરાટ કોહલીને દાયકાનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર એવોર્ડ મળ્યો છે.
Dec 28,2020, 15:01 PM IST
ICC Awards
ICC Awards: આઈસીસીએ પસંદ કરી દાયકાની સર્વશ્રેષ્ઠ ટીમો, ભારતીય ખેલાડીઓનો દબદબો
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે દાયકાની સર્વશ્રેષ્ઠ મહિલા અને પુરૂષ ટીમોની જાહેરાત કરી છે. આ તમામ ટીમોમાં ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળી રહ્યો છે.
Dec 27,2020, 15:53 PM IST
આઈસીસી એવોર્ડ
ICC Awards : કોહલી બન્યો દુનિયાનો 'સૌથી વિરાટ ખેલાડી' અને કેપ્ટન
આઈસીસી એવોર્ડ્સના ત્રણેય પ્રમુખ એવોર્ડ્સ જીતનારો વિરાટ ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ ખેલાડી બન્યો છે, તેને વન ડે અને ટેસ્ટ બંને ટીમનો કેપ્ટન પણ પસંદ કરવામાં આવ્યો છે, મહિલા ક્રિકેટરોમાં ભારતની સ્મૃતિ મંધાનાએ બાજી મારી
Jan 22,2019, 17:55 PM IST
વિરાટ કોહલી
ICCએ કરી ટીમ ઓફ ધ યરની જાહેરાત : બંને ટીમમાં વિરાટને લાગી મોટી લોટરી
આઈસીસીએ મંગળવારે ટીમ ઓફ ધ યરની જાહેરાત કરી છે. વર્ષ 2018ના પરફોર્મન્સ પર પસંદ કરાયેલી આ ટીમમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને આઈસીસીએ પોતાની બંને ટેસ્ટ અને વન-ડે ટીમનો કેપ્ટન બનાવ્યો છે. વિરાટ ઉપરાંત ટીમ ઈન્ડિયાના તેજ બોલર જસપ્રીત બુમરાહને આઈસીસીની બંને ટીમોમાં સ્થાન મળ્યું છે.
Jan 22,2019, 11:55 AM IST
Trending news
bamboo plant
ઘરમાં રાખેલા લકી બામ્બુ પ્લાન્ટનું આ રીતે રાખો ધ્યાન, છોડ ક્યારેય કરમાશે નહીં
Chitar Vasava
આદિવાસીઓની અલગ ભીલીસ્તાનની માંગ પર ભાજપના મંત્રીનું મોટું નિવેદન
Gujarat farmers
PM કિસાન યોજનામાં ગુજરાતના ખેડૂતોએ બનાવ્યો રેકોર્ડ, ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે આવ્યું
Diabetes
ડાયાબિટીસ માટે રામબાણ છે આ લાલ પાણી, નસોમાં જામેલા કોલેસ્ટ્રોલને પણ ઓગાળી નાખશે
Petrol Diesel price
આજે ગુજરાતના આ શહેરમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયો ઘટાડો, જાણો આજના ભાવ
Fertilizer Price Hike
ગુજરાતના ખેડૂતોને મોટો ઝટકો : IFFCO એ અચાનક વધારી દીધા ખાતરના ભાવ
Gold rate
અમદાવાદ સહિત 9 મોટા શહેરોમાં શું છે આજે 10 ગ્રામ સોનાનો ભાવ? ફટાફટ ચેક કરી લો
scam alert
રાજકોટમાં થયું BZ જેવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! 8000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યા
8th Pay Commission
આઠમું પગાર પંચ લાગૂ થશે તો શું મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે? સરકારી કર્મચારીઓ જાણો
Ghee
આ ટીપ્સ ફોલો કરી ઘી બનાવજો, દાણેદાર ઘીથી ડબ્બો ભરાશે, ઘીની સુગંધ પાડોશીઓ સુધી જાશે