हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
INFLAMMATION
Inflammation News
MILK PEEL
દૂધીની છાલ ભૂલથી પણ ના ફેંકતા, ફાયદા જાણીને તમને નહીં થાય વિશ્વાસ
જો તમે વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો, તો પછી તમે દૂધીની છાલ વાપરી શકો છો. તેને તલના તેલ સાથે ભેળવીને લગાવવાથી વાળ ખરવા અને ટાલ પડવાની સમસ્યાથી રાહત મળે છે.
May 28,2023, 16:01 PM IST
aloe vera
ઉનાળામાં ત્વચાની કાળજી રાખવા માટે આ વસ્તુનો કરો ઉપયોગ, પેટની બીમારીઓ પણ થશે દૂર
એલોવેરા 5,000 વર્ષ જુની રામબાણ ઔષધી છે. તેનું વાનસ્પતિક નામ ધૃતકુમારી, કુંવારપાઠુ છે. તેને સંજીવની છોડ પણ કહેવામાં આવે છે. તેની લગભગ 250 જેટલી પ્રજાતિઓ છે, જેમાંથી કેટલીક જ ઔષધીય ગુણોથી પરિપુર્ણ હોય છે. આ પ્રજાતિઓમાંથી એક સૌથી વધારે પ્રભાવશાળી છે, તે છે બાર્બાડેન્સીસ મીલર. આપણા શરીરને 21 એમિનો એસિડની જરૂર હોય છે. જેમાંથી 18 એમિનોએલીજ માત્ર એલોવેરામાંથી મળી શકે છે.
May 4,2022, 9:45 AM IST
skin
વારંવાર ચહેરા પર કેમ થાય છે ખીલ? ખીલની સમસ્યાનું કેવી રીતે કરવું કાયમી નિરાકરણ જાણો
જાણીતા આયુર્વેદ તબીબ અબરાર મુલ્તાનીના જણાવ્યા અનુસાર, આયુર્વેદમાં લાંબા સમયથી પ્રાકૃતિક ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે છે. એન્ટિ એજિંગ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો ઔષધીય ગુણધર્મોથી ભરપૂર ઔષધિઓમાં જોવા મળે છે, જે ત્વચાને નિખારહીન બનાવવા સાથે ચહેરો ચમકાવવાનું કામ કરે છે. છોકરાઓ અને છોકરીઓ બંને આ ઔષધિઓનો ઉપયોગ કરી શકે છે.
Mar 31,2022, 17:12 PM IST
Corona
કોરોના કાળમાં ઈમ્યુનિટી બુસ્ટર કહેવાતા ઉકાળાનું વધુ પડતું સેવન પણ બની શકે છે જોખમી!
Jan 31,2022, 21:02 PM IST
MILK PEEL
ભૂલથી પણ ન ફેંકતા દૂધીની છાલ, જાણી લો દૂધીની છાલથી થતાં ફાયદા, સ્કીન થઈ જશે ચમકદાર
તમે દૂધી ખાવાના ફાયદા તો સાંભળ્યા જ હશે, પરંતુ શું તમે જાણો છો કે તેના છાલ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ઉપયોગી છે. દૂધીની છાલમાં ફોલેટ, વિટામિન સી, વિટામિન બી 1, બી 2, બી 3, બી 5, અને બી 6, કેલ્શિયમ, આયર્ન, જસત, પોટેશિયમ, મેગ્નેશિયમ અને મેંગેનીઝ જેવા તત્વો હોય છે, જે તંદુરસ્ત શરીર માટે આવશ્યક તત્વો માનવામાં આવે છે.
Jun 29,2021, 17:37 PM IST
skin
ખીલની સમસ્યાથી પરેશાન છો તો ફીકર નોટ, અપનાવો આ ઉપાય ખીલ થઈ જશે છુમંતર
જાણીતા આયુર્વેદ તબીબ અબરાર મુલ્તાનીના જણાવ્યા અનુસાર, આયુર્વેદમાં લાંબા સમયથી પ્રાકૃતિક ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે છે. એન્ટિ એજિંગ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો ઔષધીય ગુણધર્મોથી ભરપૂર ઔષધિઓમાં જોવા મળે છે, જે ત્વચાને નિખારહીન બનાવવા સાથે ચહેરો ચમકાવવાનું કામ કરે છે. છોકરાઓ અને છોકરીઓ બંને આ ઔષધિઓનો ઉપયોગ કરી શકે છે.
Jun 25,2021, 15:13 PM IST
Corona
Corona થી બચવા આડેધડ ઉકાળા પીતા હોવ તો ચેતી જજો, ઉકાળા બની શકે છે જીવલેણ
ઘણાં લોકો ઘરે બેઠાં બેઠાં ઉકાળા પીધે રાખતા હોય છે. જોકે, એ ખુબ જ જોખમી સાબિત થઈ શકે છે. વધુ પડતા ઉકાળાના સેવનથી તમારા લિવરને નુકસાન થઈ શકે છે.
May 18,2021, 15:57 PM IST
aloe vera
આ કાંટાળી વનસ્પતિ ગરમીમાં તમારી ત્વચાને આપશે ઠંડક, અનેક બીમારીઓમાં બનશે ઔષધી
તેનું વાનસ્પતિક નામ ધૃતકુમારી, કુંવારપાઠુ છે. તેને સંજીવની છોડ પણ કહેવામાં આવે છે. તેની લગભગ 250 જેટલી પ્રજાતિઓ છે, જેમાંથી કેટલીક જ ઔષધીય ગુણોથી પરિપુર્ણ હોય છે.
May 11,2021, 17:12 PM IST
Corona
ઉકાળાનું વધુ પડતુ સેવન જીવલેણ સાબિત થઈ શકે છે, જાણો લિવરને પહોંચી શકે છે નુકસાન
લોકો મહામારીને પોતાનાથી સો ફૂટ દૂર રાખવા માટે ઈમ્યુનિટી બુસ્ટર દવાઓ અને ઉકાળાનો મારો ચલાવી રહ્યા છે. પરંતુ આપણી સંસ્કૃતિમાં એક કહેવત લોકપ્રચલિત છે કે, ‘અતિ સર્વત્ર વર્જયેત્’. જો તમે વધુ પડતા ઉકાળા પીવો છો તો આજે જ સાવધાન થઈ જજો.
Apr 24,2021, 10:56 AM IST
ALOEVERA
એલોવેરાના જેલથી ઉનાળામાં ત્વચાને રાખો સુંદર, પેટની તકલીફોમાં પણ મળશે રાહત
એલોવેરા 5,000 વર્ષ જુની રામબાણ ઔષધી છે. તેનું વાનસ્પતિક નામ ધૃતકુમારી, કુંવારપાઠુ છે. તેને સંજીવની છોડ પણ કહેવામાં આવે છે. તેની લગભગ 250 જેટલી પ્રજાતિઓ છે, જેમાંથી કેટલીક જ ઔષધીય ગુણોથી પરિપુર્ણ હોય છે.
Mar 30,2021, 12:40 PM IST
Trending news
IND vs Pak
ભારત-પાકિસ્તાન વચ્ચે આજે મહાસંગ્રામ, કઈ ટીમ છે ખતરનાક, કોણ પડશે ભારે; ટોસ મહત્વપૂર્ણ
mangal margi 2025
Mars Transit : 24 ફેબ્રુઆરીથી મિથુન રાશિમાં માર્ગી થશે મંગળ, બદલી જશે 3 રાશિઓનો સમય
England vs Australia
કલાકોમાં જ તૂટ્યો વર્લ્ડ રેકોર્ડે...29 વર્ષના બેટ્સમેને લખી ઓસ્ટ્રેલિયાની જીતની ગાથા
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.