हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
219/ 7
(52.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Instructions
Instructions News
ZEE 24 Kalak Original Video
નર્મદામાં વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ પિત્તો ગુમાવ્યો, અધિકારીઓને આપી કડક સૂચના
MP Mansukh Vasava angry at development week event in Narmada, instructs officials
Oct 15,2024, 9:40 AM IST
breaking news
'AC ઓફિસ છોડો, ફટાફટ ગામડામાં પહોંચો', ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને કડક શબ્દોમાં સલાહ
લોકો માટે-લોકો સાથે-લોકો વચ્ચે સરકાર. અંતરિયાળ વિસ્તારનાં ગામો સુધી પાયાની સુવિધાઓ આરોગ્ય-શિક્ષણ-આંગણવાડી-અન્ન વિતરણ-મધ્યાહન ભોજન-દૂધ સંજીવની યોજના-ભારતનેટ કનેક્શન-બેન્કિંગ સેવાઓની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરીને જિલ્લા તંત્ર દ્વારા જાત માહિતી મેળવવાનો નવતર પ્રયોગ
Jul 6,2024, 17:58 PM IST
Heatwave
માર્ચથી મે સુધીના ત્રણ માસ દરમિયાન હીટવેવથી બચવા શું કરવું? અને શું ન કરવું?
State Government: રાજ્યમાં વિવિધ કુદરતી આપદાઓ માટે રાજ્યકક્ષાએ ૨૪ કલાકનો કંટ્રોલરૂમ કાર્યરત છે તેમજ આ અંગે વખતોવખત જરૂરી માહિતી અને સૂચનાઓ દ્વારા નાગરિકોમાં જાગૃતિ પણ ફેલાવવામાં આવતી હોય છે.
Mar 16,2023, 20:15 PM IST
Instructions
વરસાદના ગળાડૂબ પાણીમાં ફસાઈ જાઓ તો શું કરવું? આ મહત્વની માહિતીથી બચાવી શકશો જીવ
Heavy Rain Alert : પૂરના પાણી તમારી આસપાસ ફરી વળે, ભારે વરસાદમાં તમે ફસાઈ જાઓ તો શું કરવું અને શું ન કરવું તેની માહિતી 108 સેવા દ્વારા અપાઈ છે. 108 સેવા દ્વારા નાગરિકોને અપીલ તેમજ સૂચનાઓ જાહેર કરાઈ છે. જે આ મુજબ છે
Jul 11,2022, 23:12 PM IST
gujarat police
ગૃહમંત્રીની ડાહી ડાહી વાતોને પોલીસ ઘોળીને પી ગઇ, આર્મી જવાન સાથે એટલું ખરાબ વર્તન કે
શહેરમાં ટ્રાફિક પોલીસના ગેરવર્તનની વધુ એક ઘટના સામે આવી છે. એક આર્મી જવાન સાથે ઢેબર રોડ પર ગેરવર્તનની ઘટના સામે આવી છે. છેલ્લા એક સપ્તાહમાં રાજકોટ શહેરમાં 5 જેટલી ઘટનાઓ સામે આવી છે. શહેરના ઢેબર રોડ પર નાગાલેન્ડમાં આર્મીમાં ફરજ બજાવતા નિલેશ માઢકને મહિલા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા અલ્કા ટીલાવતે ફડાકા જીકયાનો આક્ષેપ કર્યો છે. નિલેશે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મેં પોલીસ ચેકીંગ દરમિયાન તમામ ડોક્યુમેન્ટ રજૂ કર્યા છતાં મને દંડ ભરાવો પડશે એવું કહેવામાં આવ્યું.
Nov 23,2021, 20:52 PM IST
prohibited transactions
Credit Card થી Payment કરતા પહેલાં જાણી લો RBI ની નવી Guidelines, નહીં તો પસ્તાશો
Credit Card Update: ક્રેડિટ કાર્ડનો વપરાશ લગભગ દરેક લોકો કરે છે. પરંતુ તમે નહીં જાણતા હોવ કે ક્રેડિટ કાર્ડથી અમુક પ્રકારનું Payment નથી કરી શકાતું. અમુક ખાસ પ્રકારના પેમેન્ટ ક્રેડિટ કાર્ડથી કરવા પર ભારતીય રિઝર્વ બેન્કે પ્રતિબંધ મુક્યો છે.
Jul 12,2021, 12:10 PM IST
Gandhinagar Police
આંદોલનોને લઇ ગાંધીનગર પોલીસને અપાઈ ખાસ સૂચના
રાજ્યના પોલીસ વડા દ્વારા ગાંધીનગર પોલીસને વિશેષ સુચના આપવામાં આવી છે. અલગ અલગ આંદોલનોને લઈ પોલીસ તકેદારી રાખવા સુચના આપવામાં આવી છે. ગાંધીનગર પોલીસ ભવન ખાતેથી આદેશ કરાયા છે. બજેટ સત્ર સમયે વિધાનસભા અને ધારાસભ્યો અને સાંસદોના ઘરના ઘેરાવાના મેસેજ વાયરલ થયો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે તકેદારી રાખવા સુચના આપવામાં આવી છે.
Jan 31,2020, 18:00 PM IST
Rape
દુષ્કર્મ પીડિત પરિવારને શક્ય તમામ મદદની મહિલા પંચની બાંહેધરી
દુષ્કર્મ (Rape) પીડિત (Victims) પરિવારને (Family) શક્ય તમામ મદદની (Help) મહિલા પંચની (Women's Commission) બાંહેધરી (Guarantee) આપી હતી. મહિલા પંચના પ્રમુખ (Women's Commission President) લીલાબેન આંકોલિયાએ (Lilaben ankoliya) જણાવ્યું કે, પોલીસને (Police) કડક કાર્યવાહી (Strict action) કરવા માટેની સુચના (Instructions) આપી દેવામાં આવી છે. આરોપીઓને સખતમાં સખત સજા (Severe punishment) થાય તેવા પ્રયાસો (Efforts) કરવામાં આવશે.
Nov 30,2019, 19:30 PM IST
Trending news
ITR Filing
31 ડિસેમ્બર સુધી ઈન્કમટેક્સ રિટર્નમાં કરી દો આ ખુલાસો, નહિ તો થશે લાખોનો દંડ
Lose Weight Fast Without Exercise
એક્સરસાઇઝ કર્યા વિના પણ ઘટાડી શકાય છે વજન, રોજ ફોલો કરો આ શાનદાર ટિપ્સ
Parliament Winter Session 2024
જેમને જનતાએ 80 વાર નકાર્યા, તેઓ ચર્ચા થવા દેતા નથી...વિપક્ષ પર PM મોદીના પ્રહાર
multibagger stock
ગજબનો નિકળ્યો આ શેર... 1 લાખ રૂપિયા લગાવનાર બની ગયા ₹2 કરોડના માલિક
Arshdeep singh
અર્શદીપની જેટલી કુલ સંપત્તિ નથી, તેનાથી વધુમાં પંજાબે ખરીદ્યો! જાણો નેટવર્થ
Nigeria vs Ivory Coast
T20I માં પહેલીવાર જોવા મળ્યું કારનામું, 272 રનનો ટાર્ગેટ, ટીમ માત્ર 7 રનમાં ઓલઆઉટ
Toll Tax
હવે અમદાવાદથી મુંબઈ જવું મોંઘુ પડશે, રસ્તામાં આવતા એક ટોલ ટેક્સમાં તોતિંગ ભાવ વધારો
8th Pay Commission
કેન્દ્રીય કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ, નવા વર્ષમાં મળી શકે છે મોટી ભેટ, વધી જશે પગાર!
Norway Doctor Rape Case
87 મહિલાઓના રેપ, પ્રાઈવેટ પાર્ટમાં નાખી અજીબોગરીબ વસ્તુ, સૌથી મોટો યૌન શોષણ કાંડ
jay shah
IPL 2025 મેગા ઓક્શન વચ્ચે જય શાહને મળી મોટી ખુશખબરી, શાહ પરિવારમાં આવ્યો દીકરો