हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
iPhone 11
Iphone 11 News
Iphone 11 Price
49,000 હજારવાળો iPhone 11 ખરીદો 15 હજારમાં, Flipkart પરથી કરી શકો છો ઓર્ડર
APPLE iPhone 11 (128 GB) ને તમે ફ્લિપકાર્ટ પરથી ઓર્ડર કરી શકો છો. આ ફોનની MRP 48,900 રૂપિયા છે અને તમે તેને 6% ડિસ્કાઉન્ટ બાદ 45,499 રૂપિયામાં ખરીદી શકો છો. આ સાથે, તમને આના પર ઘણી બેંક ઑફર્સ પણ મળી રહી છે.
Jun 5,2023, 19:17 PM IST
iPhone 12
iPhone On EMI:ભારતમાં Apple Store આવ્યા બાદ EMI પર આ રીતે ખરીદો iPhone
Apple ના ઉત્પાદનો જેમ કે iPhone, iMac, iPad, Earpods વગેરે ભારતમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને ચેનલો દ્વારા વેચાય છે. ભારતમાં iPhone ની લોકપ્રિયતાને ઘણા કારણો માટે જવાબદાર ગણાવી શકાય છે. સૌપ્રથમ, તેને સ્ટેટસ સિમ્બોલ ગણવામાં આવે છે, જેમાં iPhone ની માલિકી સંપન્નતા અને સામાજિક દરજ્જા સાથે સંકળાયેલી છે.
Apr 24,2023, 20:31 PM IST
iPhone 14
iPhone 14 લોન્ચ થતા જ Apple એ બંધ કર્યું આ લોકપ્રિય આઈફોન મોડલનું વેચાણ, જાણીને આઘાત
iPhone 14 ના લોન્ચ બાદ કંપનીએ એક લોકપ્રિય જૂના સ્માર્ટફોનની સિરીઝનું વેચાણને બંધ કરી દીધુ છે. આ સાથે જ iPhone 14 જે લોન્ચ થઈ તેના દરેક મોડલની કિંમત અને તે ક્યારથી બજારમાં ઉપલબ્ધ થશે તે વિગતો પણ ખાસ જાણો.
Sep 8,2022, 14:21 PM IST
iPhone 13
મહાલૂંટ Offer! iPhoneની પ્રોડર્ક્સ પર અત્યાર સુધીનું સૌથી મોટું Discount
હાલ અમેરિકામાં બ્લેક ફ્રાઈડે સેલ ચાલી રહ્યો છે, જ્યાં સૌથી મોંઘા સ્માર્ટફોન ખૂબ સસ્તા ભાવે મળી રહ્યા છે. જેના કારણે ગ્રાહકોને ખુબ જ મોટો ફાયદો જ ફાયદો થઈ રહ્યો છે. થોડા મહિના પહેલા લૉન્ચ થયેલા સ્માર્ટફોન પણ ખૂબ જ સસ્તામાં મળી રહ્યો છે.
Nov 15,2021, 12:59 PM IST
એપ્પલ
Apple એ ભારતમાં બનેલો iPhone 11s પહોંચાડ્યો રિટેલ સ્ટોર્સ પર, જાણો કેટલી છે કિંમત
વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે શુક્રવારે કહ્યું કે એપ્પલે પોતાના સૌથી વધુ વેચાનાર મોડલ iPhone 11sનું ઉત્પાદન ભારતમાં શરૂ કરી દીધું છે જે મેક ઇન ઇન્ડીયા પહેલ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
Jul 25,2020, 13:24 PM IST
iphone
મોબાઇલમાં અત્યાર સુધીનો સૌથી મોટો સેલ: અડધી કિંમતે મળી રહ્યા છે iphone
13-17 નવેમ્બર સુધી Apple days saleનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરેક એપ્પલ પ્રોડક્ટ ખુબ જ સસ્તા દરે અને સરળ હપ્તે મળશે
Nov 15,2019, 8:12 AM IST
આઇફોન 11
iPhone 11ની દિવાનગી, ડિલીવરી માટે બપોરથી જ લાઇનમાં લાગી ગયા લોકો
આઇફોન પ્રત્યે લોકોની દિવાનગીએ દેશમાં વર્ષ 2014 અને 2015 દરમિયાન આઇફોન 6 (iPhone 6) અને 7 ને પોતાનો બનાવવાના દ્બશ્યોને તાજા કરી દીધા હતા.
Sep 30,2019, 11:59 AM IST
iPhone 11
iPhone launch Live: iPhone 11 અને નવી એપલ વૉચ લોન્ચ, જાણો માહિતી
એપલ દ્વારા ઇવેન્ટ દરમિયાન આઇફોન11, સીરીઝ 5 વોચ, એપ્પલ ટીવી પ્લસ અને નવું આઇપેડ લોન્ચ કરાયું હતું
Sep 11,2019, 0:04 AM IST
એપલ
Apple આજે લોન્ચ કરશે iPhone 11 સિરીઝના સ્માર્ટફોન, જાણો શું છે ખાસ
iPhone 11 Pro અને iPhone 11 Pro Maxમા OLED ડિસ્પ્લે હોઈ શકે છે, જ્યારે iPhone 11મા પહેલાની જેમ LED ડિસ્પ્લે હશે.
Sep 10,2019, 17:34 PM IST
iPhone 11
જાણો, iPhone 11ના ફીચર્સ અને કિંમત
લોન્ચ પહેલા MyDriversએ આઈફોન 11 સિરીઝના ફીચર્સ, રેન્ડર્સ અને કિંમત લીક કરી છે.
Aug 31,2019, 18:20 PM IST
એપ્પલ આઇફોન
10 સપ્ટેમ્બરે લોન્ચ થઇ શકે છે Apple નો નવો iPhone 11, હશે આ ખાસિયત
એપ્પલ દ્વારા આ ઇવેન્ટમાં iPhone ના ત્રણ મોડલ ઉપરાંત નવી એપ્પલ વોચ અને Apple TV નું લેટેસ્ટ વર્જન પણ લોન્ચ કરવાની આશા છે. મીડિયા રિપોર્ટસનું માનીએ તો લોન્ચ થનાર ત્રણ સ્માર્ટફોન્સમાં બે માં રિયર ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવશે.
Aug 30,2019, 12:54 PM IST
આઇફોન
આ વર્ષે Apple લોન્ચ કરશે iPhone 11 સાથે 2 સ્માર્ટફોન્સ, જાણો લીક ફીચર્સ
એપ્પલ (Apple) ની iPhone ઇવેન્ટ ઓક્ટોબર સપ્ટેબર મહિનામાં આયોજિત કરવામાં આવે છે. આ ઇવેન્ટ પર આખી દુનિયાની નજર હોય છે. ટેક એક્સપર્ટ દ્વારા અત્યાર સુધી જે ટિપ મળી છે, તેના અનુસાર આ વર્ષે એપ્પલ ત્રણ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. iPhone 11 જેને iPhone XI પણ કહેવામાં આવે છે.
Jul 23,2019, 16:10 PM IST
Trending news
Sanju Samson
પંતથી સારો આ ખેલાડીનો રેકોર્ડ: છતાં ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર, સદી ફટકાર્યા બાદ OUT
gujarat police
વિવાદનો વરઘોડો! DGP વિકાસ સહાયને વરઘોડાથી વાંધો પડ્યો! કહી દીધી મોટી વાત
Sagittarius and Aries
આ 3 રાશિના જાતકો મનાય છે રાધા-કૃષ્ણની જોડી! આ નસીબદાર રાશિ ચિન્હો હોય છે મોટા સંકેત
accident
હિમાચલમાં પેરાગ્લાઈડિંગ કરતા સમયે ગુજરાતી યુવતીનું મોત, સંતુલન જતા સીધી ખીણમાં પડી
Nigeria Gas Tanker Blast
ગોઝારો સાબિત થયો રવિવાર! આ દેશમાં ભયાનક દુર્ઘટના; અગ્નિકાંડમાં 70 લોકો જીવતા ભડથું..
Petrol and Diesel Price Update 19th January 2025
રવિવારે પેટ્રોલ-ડીઝલ ખરીદનારને ઝટકો! ગુજરાત સહિત આ મહાનગરોના ભાવમાં કેટલો થયો વધારો?
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!