हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ITI
Iti News
Government jobs
NHPCમાં ઉંચા પગારવાળી નોકરીની તક: આ સરકારી કંપનીમાં નોકરી મળી તો ભયો ભયો
NHPC Vacancy 2024: NHPC માં એપ્રેન્ટિસશિપ ભરતી બહાર પડી છે. જો તમે પણ આ સરકારી કંપનીમાં નોકરી મેળવવાની આશા રાખતા હોવ તો આ ખાલી જગ્યા માટે સમયસર અરજી કરો. એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી કરવા માટે માત્ર થોડા દિવસો બાકી છે. મહત્વની વિગતો અહીં જુઓ...
Apr 23,2024, 7:45 AM IST
Government Job
10મા પછી ITI કરનાર પાસે છે આ ઢગલાબંધ સરકારી નોકરીઓનો ચાન્સ!
Career Options For ITI Students: તમે ITI માં કોઈપણ વિષય સાથે સંબંધિત ડિપ્લોમા કરી શકો છો, જ્યાં ડિપ્લોમા કોર્સ 6 મહિનાથી 2 વર્ષ સુધીના હોય છે. આ માટે શૈક્ષણિક લાયકાત 10 કે 12 પાસ હોવી જોઈએ.
Apr 2,2024, 17:04 PM IST
RBI
ચલણી નોટો છાપનારા પ્રેસમાં આ જગ્યાઓ માટે નીકળી ભરતી, વિગતો ખાસ જાણો
ભારતમાં કરન્સી નોટોનું છાપકામ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)નું છે. આ માટે સૌથી મશહૂર નાસિકની કરન્સી પ્રિન્ટિંગ પ્રેસ છે. હવે આ નાસિક પ્રેસમાં નોકરી નીકળી છે.
Oct 24,2023, 14:12 PM IST
gujarat
આ રીતે ભણશે ગુજરાત? ITIના વિદ્યાર્થીઓ નીચે બેસીને ભણે છે, લખવા-ડ્રોઇંગ માટે ઝુકે..!
જામનગરની ઔદ્યોગિક તાલીમ કેન્દ્રની નવનિર્મિત બિલ્ડીંગમાં લિફ્ટ સહિતની સુવિધાઓ વિદ્યાર્થીઓ માટે મૂકવામાં આવી છે. પરંતુ મુખ્ય સુવિધા જાણે સરકારી ચોપડે જ રહી ગઈ હોય તેમ લાગી રહ્યું છે.
Sep 27,2023, 18:49 PM IST
Utarsanda
ઉતરસંડા ITIમાં વિધર્મી વિદ્યાર્થીઓ ટોપી, બુરખો પહેરીને આવતાં વિવાદ; VHPએ નોંધાવ્યો વિરોધ
Controversy in Utarsanda ITI
Nov 22,2022, 18:55 PM IST
kheda
ઉત્તરસંડા ITI માં ટોપી-બુરખો પહેરીના આવ્યા વિદ્યાર્થીઓ, VHP ઉગ્ર આંદોલનની આપી ચીમકી
Kheda ITI News : રાજ્યની ત્રીજા નંબરની સૌથી મોટી ITI આવી ધાર્મિક વિવાદમાં.. ઉતરસંડા ITIમાં વિધર્મી વિદ્યાર્થીઓ ટોપી, બુરખો પહેરીને આવ્યા આવતાં વિવાદ.. વિશ્વ હિન્દુ પરિષદે આક્રોશ સાથે પ્રિન્સિપાલને કરી રજૂઆત..
Nov 22,2022, 19:39 PM IST
sarkari naukri
ભારતીય રેલવેમાં 3093 પદ માટે ભરતી, વગર પરીક્ષાએ મળશે નોકરી, 10 પાસ કરો અરજી
ભારતીય રેલવે (Indian Railway) માં નોકરી કરવાનું જે યુવાનો વિચારી રહ્યા છે તેમના માટે આ એક સારી તક છે. આ (Indian Railway Recruitment 2021) માટે રેલવે ભરતી સેલ, ઉત્તર રેલવેએ એપ્રેન્ટિસના પદ માટે અરજી મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો જે આ પોસ્ટ્સ (Indian Railway Recruitment 2021) માટે અરજી કરવા ઈચ્છે છે.
Sep 24,2021, 12:40 PM IST
gandhinagar
ITI- નર્સિંગના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, કોરકમિટી બેઠક બાદ સરકારની મોટી જાહેરાત
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વ્યવસાયલક્ષી અભ્યાસ ક્રમો આઇ.ટી.આઇ. અને નર્સિંગના વિદ્યાર્થીઓ માટે કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોરકમિટીની બેઠકમાં આ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે
Jun 8,2021, 20:04 PM IST
RTO
હવે લર્નિંગ લાયસન્સ માટે RTO સુધી લાંબા નહિ થવું પડે, ITIમાં થશે કામ
લર્નિંગ લાયસન્સ (learning Licence) કઢાવવા માટે હવે આરટીઓ (RTO) સુધી લાંબા નહિ થવુ પડે. કારણ કે, લર્નિંગ લાયસન્સ કાઢી આપવાની કામગીરી ટૂંક સમયમાં આઈ.ટી.આઈ (ITI) માં કરવામાં આવશે. રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા આ માટે લાયસન્સ દીઠ આઈ.ટી.આઈને 100 રૂપિયાનું મહેનતાણું આપશે. 11 ઓક્ટોબરના રોજ આઈટીઆઈના આચાર્ય અને ઈન્સ્ટ્રક્ટરને તાલીમ આપવામાં આવશે. તાલુકા કક્ષાએ આઈટીઆઈ દ્વારા લર્નિંગ લાયસન્સ આપવાની વ્યવસ્થા આરટીઓ દ્વારા કરવામાં આવશે.
Oct 10,2019, 12:49 PM IST
technology
ખેડુત યુવકની કોઠાસુઝ: ગમે તેવા હવામાનમાં ઉડી શકતું હેલિકોપ્ટર બનાવ્યું
યુવકનો દાવો છે કે તેને પરવાનગી આપવામાં આવે તો તેનું હેલિકોપ્ટર 20 ફુટ ઉંચાઇ સુધી ઉડાવી શકે છે
Aug 29,2019, 17:42 PM IST
ITI Mutual Fund
આઇટીઆઇ મ્યુચ્યુઅલ ફંડ આઇટીઆઇ લોંગ ટર્મ ઇક્વિટી ફંડ લોન્ચ કરશે
એનએફઓ 17 જુલાઇ 2019ના રોજ ખુલશે,એનએફઓ 25 જુલાઇના રોજ ખુલશે અને 14 ઓક્ટોબર 2019ના રોજ બંધ થશે
Jul 18,2019, 8:40 AM IST
Trending news
Gujarat farmers
ગુજરાતના ખેડૂતો ખરા અર્થમાં બન્યા પ્રગતિશીલ! ડિજીટલ બનીને ઓનલાઈન વેચે છે પ્રોડક્ટ
Onion Juice
રોજ 1 ચમચી ડુંગળીનો રસ પીવાથી શરીરને થાય છે આ 5 ફાયદા, જાણીને તમે પણ પીવા લાગશો
Kareena Kapoor Khan
હુમલાની રાત્રે ઘરમાં શું થયું ? કરીના કપૂરે પોલીસમાં નોંધાવ્યું નિવદેન, જણાવી વિગતો
Mahakumbh 2025
અત્યંત કપરી અંગતોડ પ્રક્રિયા બાદ બની શકાય નાગા સાધુ, ગુપ્તાંગની ખેંચવામાં આવે છે નસ
Hyundai Creta Electric
હ્યુન્ડાઈ ક્રેટા ઈલેક્ટ્રીક એકવાર ચાર્જ કરો અને ચલાવો 473 km, કેવા છે કારના ફીચર્સ ?
US border
અમેરિકા આટલા ગુજરાતીઓને પાછા મોકલી દેશે, કરોડો ખર્ચીને અમેરિકા જનારાઓ માટે મોટી ખબર
Baroarbunga Volcano
ગમે તે પળે જમીન ફાડીને બહાર આવી શકે છે ધગધગતો લાવા, આગ ભભૂકશે અને.....
work from home job
Work From Home Job: વર્ષ 2025 ની ટોપ વર્ક ફ્રોમ હોમ જોબ્સ, ઘરે બેઠા થશે શાનદાર કમાણી
surat
જેને બહેન કહેતો તેની સાથે ચિરાગના હજારો ફોટા મળ્યા, ભાજપ મહિલા પ્રમુખ આપઘાત કેસ
bamboo plant
ઘરમાં રાખેલા લકી બામ્બુ પ્લાન્ટનું આ રીતે રાખો ધ્યાન, છોડ ક્યારેય કરમાશે નહીં