हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jackky Bhagnani
Jackky bhagnani News
Rakul Preet Singh
Rakul-Jackky Video: હલ્દી, મહેંદી,સંગીતથી લઈ લગ્નમાં રકુલ-જૈકી કરી ખુબ મસ્તી
Rakul-Jackky Viral Video: વેડિંગ વીડિયોમાં હલ્દી, મહેંદી, સંગીતથી લઈને લગ્ન સુધીની વિધિઓની એક ઝલક દેખાડવામાં આવી છે. લગ્નની દરેક વિધિમાં રકુલ અને જેકી એ ખૂબ જ મસ્તી કરી છે.
Feb 23,2024, 14:42 PM IST
Rakul Preet Singh
એકબીજાના થયા રકુલ પ્રીત અને જૈકી ભગનાની, લગ્નની તસવીરો આવી સામે, જુઓ Photos
Rakul-Jackky Bhagnani Wedding Photos: બોલીવુડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીના લગ્ન ના ફોટા વાયરલ થઇ રહ્યા છે. રકુલ પ્રીત અને જેકી ભગનાનીએ ગોવામાં પરિવાર અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. લગ્ન પછી બંનેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લગ્નની કેટલીક તસવીરો શેર કરી હતી.
Feb 22,2024, 7:39 AM IST
Goa
રકુલ-જેકી પહેલા આ બોલીવુડ સ્ટાર્સ કરી ચુક્યા છે ગોવામાં લગ્ન, જુઓ લગ્નના શાનદાર ફોટો
Celebs Who Got Married In Goa: બોલીવુડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની લગ્ન કરવા જઈ રહ્યા છે. આ કપલ એ પોતાના વેડિંગ લોકેશન માટે ગોવાને પસંદ કર્યું છે. જોકે આ બોલીવુડ કપલ પહેલું નથી જેણે ગોવાને લગ્ન માટે પસંદ કર્યું હોય આ કપલ પહેલા પણ બોલીવુડના ફેમસ કલાકારો ગોવામાં લગ્ન કરી ચૂક્યા છે. ચાલો તમને પણ જણાવીએ એવા કયા કપલ છે જેને ગોવામાં લગ્ન કર્યા છે.
Feb 18,2024, 13:38 PM IST
Bollywood news
બે મહિનમાં આટલાં સિતારાઓ કરશે લગ્ન; કોઈકે જાહેર કર્યું, તો કોઈકે આપ્યાં સંકેત
Bollywood Weddings: બોલીવુડ અને ટેલિવુડના સિતારાઓ માટે આવી ગઈ છે વેડિંગ સિઝન. આગામી બે મહિનામાં તો ઢગલાંબંધ સિતારાઓ કરવાના છે લગ્ન. ફેબ્રુઆરીથી લઈને માર્ચ સુધી બોલીવુડની ઘણી હસ્તીઓ લગ્નગ્રંથિથી જોડાઈ જશે. ઘણાં આ વાતનો પોતે સ્વીકાર કરીને જાહેરાત કરી છે તો ઘણાં એ જમાનાથી છુપાવીને આપ્યાં છે સંકેત. જાણો મનોરંજન ક્ષેત્રની હસ્તીઓમાંથી આગામી બે મહિનામાં કોણ કોણ કરવાનું છે લગ્ન....
Feb 15,2024, 17:09 PM IST
Sara Ali Khan
દિવાળીની પાર્ટીમાં આ Photosને કારણે છવાઈ ગઈ સૈફીની દીકરી...
બોલિવુડ (Bollywood) હસ્તીઓની દિવાળી પાર્ટી શરૂ થઈ ચૂકી છે. ત્યારે દિવાળી (Diwali) ના અવસર પર બોલિવુડના સ્ટાર્સ ટ્રેડિશનલ લૂકમાં શાનદાર લાગી રહ્યાં છે. શુક્રવારની રાતે પ્રોડ્યુસર અને એક્ટર જૈકી ભગનાની (Jackky Bhagnani) દ્વારા આયોજિત કરાયેલી પાર્ટીમાં બોલિવુડના અનેક સ્ટાર્સ સામેલ થયા હતા. જ્યાં સારા અલી ખાન, કુણાલ ખેમૂ, શાહીદ કપૂર, મીરા કપૂર, નિતેશ તિવારી, અશ્વિની તિવારી, કૃતિ સેનન, નુપુર સેનન, વરુણ ધવન, વરુણ શર્મા, અર્જૂન કપૂર, રાજકુમાર રાવ, પત્રલેખા, ડેવિડ ધવન, શ્રેયા સરન, નુશરત ભરુચા, અપારશક્તિ ખુરાના, કરણ જૌહર, શશાંક ખેતાન, ભૂમિ પેંડનેકર, પ્રીતિ ઝિંટા, કરણ ટેકર અને મનીષ મલ્હોત્રા પણ નજર આવ્યા. આ તમામ સ્ટાર્સમાં સારા અલી ખાનનો લૂક તમામને બહુ જ પસંદ આવ્યો. જોતજોતામાં સારા (Sara Ali Khan)ની તમામ તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ.
Oct 27,2019, 11:44 AM IST
Trending news
breaking news
ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય; સરકારી કર્મીઓ માટે શું કરી મોટી જાહેરાત?
gujarat
ગુજરાતમાં હવે દર વર્ષે ઉજવાશે વિકાસ સપ્તાહ; કાલે PM મોદીના નેતૃત્વનાં 23 વર્ષ પૂર્ણ
IND vs Pak
IND vs PAK Women: ભારતે પાકિસ્તાનને ચટાવી ધૂળ, 6 વિકેટથી જીતી મેચ
gujarat
'મૈને તેરી દીદી કો માર ડાલી હૈ', ચારિત્ર્યની શંકામાં પતિએ 20 ઘા મારી પત્નીને રહેસી..
SBI Recruitment 2024
બેરોજગારો માટે સારા સમાચાર, આ PSU Bank કરશે 10 હજાર પદો પર ભરતી, જાણો વિગત
breaking news
ફરી સરસ્વતીનું ધામ શર્મસાર; વધુ એક આચાર્ય કામાંધ બન્યો, આ ઘટના સાંભળી રૂંવાડા ઉભા થશ
VINOO MANKAD TROPHY
BCCI અન્ડર-19 ટૂર્નામેન્ટમાં ગુજરાતનું શાનદાર પ્રદર્શન, મહિલા અને પુરૂષ ટીમની જીત
breaking news
ટોપી વેચવાના નામે પિતા પુત્રને ટોપી પહેરાવી! બાંધી રાખી-મારીને માંગી 5 કરોડની ખંડણી
breaking news
ભોપાલમાંથી પકડાયું 1814 કરોડનું ડ્રગ્સ, ગુજરાત ATS અને NCBનું સંયુક્ત ઑપરેશન
health
જો 2 દિવસ સુધી પાણી પીવા ન મળે તો શું થાય? જાણો સ્વાસ્થ્યને થતી અસરો