Jyotish News

આજે મકર સંક્રાંતિ પર બન્યા અનેક દુર્લભ સંયોગ, રાશિવાળાને ધનલાભના યોગ
ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. 30 વર્ષ બાદ મકર સંક્રાંતિ પર શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં રહેશે. શનિના સ્વરાશિમાં હોવા પર શશ રાજયોગ બને છે. આ સાથે જ સૂર્યના મકર રાશિમાં ગોચરથી સૂર્ય અને ગુરુનો નવપંચમ યોગ બને છે. આ ઉપરાંત ધન યોગનો પણ અદભૂત સંયોગ રહેશે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.
Jan 14,2025, 7:00 AM IST
જીવન ધૂળધાણી કરી નાખે એવો ભયંકર યોગ બન્યો, પરંતુ 3 રાશિવાળા ભોગવશે રાજા જેવું સુખ
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં બુધ અને મંગળને નવગ્રહમાં ખુબ સારા સ્થાને ગણાય છે. જ્યાં બુધ ગ્રહોના રાજકુમાર ગણાય છે જે તર્ક વિતર્ક, વેપાર, બુદ્ધિ, શિક્ષણ વગેરેના કારક ગ્રહ ગણાય છે ત્યાં બીજી બાજુ મંગળ ગ્રહોના સેનાપતિ ગણાય છે અને સાહસ, આત્મવિશ્વાસ, પરાક્રમ, ઉર્જા, ભૂમિ, વગેરેના કારક ગ્રહ  ગણાય છે. આવામાં બંને ગ્રહોની સ્થિતિમા ફેરફારની અસર દરેક રાશિના જાતકોના જીવન પર કોઈને કોઈ રીતે ચોક્કસપણે પડે છે. બુધ અને મંગળ 8 જાન્યુઆરી એટલે કે આજે સવારે 5.55 કલાકે એક બીજાથી 150 ડિગ્રી પર હતા જેના કારણે ષડાષ્ટક નામના રાજયોગનું નિર્માણ થયું. ષડાષ્ટક યોગ બનવાથી કેટલાક રાશિના જાતકોને તેનો લાભ મળશે તો કેટલાક લોકોએ સાવધાન રહેવાની પણ જરૂર પડે છે. 
Jan 8,2025, 14:19 PM IST
રાશિફળ 31 ડિસેમ્બર: આજે બન્યો છે ત્રિપુષ્કર યોગનો શુભ સંયોગ, આ રાશિવાળાની ખુશીઓ વધશે
Dec 31,2024, 6:00 AM IST

Trending news