हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AFG
SA
171/ 8
(38.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
karnataka news
Karnataka news News
Karnataka Govt Hospital Blunder
ભારે કરી! ઘા પર ટાંકા લેવાને બદલે નર્સે ચોંટાડી દીધું ફેવીક્વિક, જાણો શુ બની છે ઘટના
Karnataka Govt Hospital Blunder: કર્ણાટકથી એક સમાચાર આવ્યા છે કે એક સાત વર્ષના માસૂમ બાળકને ઊંડો ઘા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, પરંતુ ત્યાંની નર્સે એવું શરમજનક કૃત્ય કર્યું કે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.
Feb 7,2025, 12:41 PM IST
karnataka
સાવધાન! HMPV બાદ ભારતમાં આ જીવલેણ વાયરસની એન્ટ્રી, દેશમા પહેલો કેસ, આ લોકોને છે ખતરો
Monkey Pox India: કર્ણાટકમાં મંકીપોક્સનો પહેલો કેસ સામે આવ્યો છે. તાજેતરમાં જ દુબઈથી મેંગલુરુ પરત ફરેલા 40 વર્ષીય પુરુષને મંકીપોક્સનો ચેપ લાગ્યો છે.
Jan 24,2025, 15:03 PM IST
karnataka news
અપહરણ કેસમાં પૂર્વ પીએમ દેવેગૌડાના પુત્ર HD રેવન્નાની ધરપકડ, SIT ની કાર્યવાહી
Karnataka Sex Scandal Update: અપહરણ કેસમાં પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવેગૌડાના પુત્ર એચડી રેવન્નાની મુશ્કેલી વધી રહી છે. કોર્ટથી જામીન અરજી રદ્દ થયા બાદ એસઆઈટીએ તેમની ધરપકડ કરી છે.
May 4,2024, 20:05 PM IST
Griha Laxmi scheme
લ્યો બોલો!!! મા ચામુંડેશ્વરીને પણ મળશે સરકારી સ્કીમનો ફાયદો, ખાતામાં આવશે 2 હજાર
Karnataka News: દેવી માં ચામુંડેશ્વરી (Goddess Chamundeshwari) ના ખાતામાં હવેથી દર મહિને બે હજાર રૂપિયા સરકાર મોકલશે. આવો જાણીએ કે આમ કેવી રીતે કરવામાં આવી રહ્યું છે.
Nov 17,2023, 16:57 PM IST
karnataka news
2 એકરમાં ફેલાયેલા ખેતરમાં ચોરો ત્રાટક્યા, 60 બોરી ભરી લઈ ગયા 2.5 લાખ રૂપિયાના ટામેટા
ખેડૂતનો આરોપ છે કે 4 જુલાઈની રાત્રે હસન જિલ્લામાં તેના ખેતરમાંથી 2.5 લાખ રૂપિયાના ટામેટાંની ચોરી થઈ હતી. ધારાની નામની એક મહિલા ખેડૂતે આ ટામેટાંનું વાવેતર કર્યું હતું. ટામેટાંના વધી રહેલા ભાવને જોતા ચોરોએ ખેતરમાં ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.
Jul 6,2023, 21:28 PM IST
Bengaluru news
Mission Karnataka: કોંગ્રેસ-JDSના ગઢમાં PM મોદીનો રોડ શો
PM Modi In Karnataka: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ફરી એકવાર કર્ણાટકના પ્રવાસે છે. પીએમ મોદી કર્ણાટકના માંડ્યામાં રોડ શો કરી રહ્યા છે.
Mar 12,2023, 13:02 PM IST
IAS
તે મારા પતિના પાછળ પડી છે… IPS રૂપા અને IAS રોહિણીનો ઝઘડા મામલે મોટો ખુલાસો
Karnataka: IAS ઓફિસર રોહિણી સિંધુરી અને IPS ડી રૂપા વચ્ચે ચાલી રહેલા ઝઘડાને લઈને મોટો ખુલાસો થયો છે. ડી રૂપાએ રોહિણી પર તેના પતિની પાછળ પડવાનો આરોપ લગાવ્યો છે.
Feb 22,2023, 22:37 PM IST
unmarried padayatra in karnataka
કર્ણાટકમાં 200 અપરિણીત યુવકો એવું કરશે કે તમે ચોંકી જશો
unmarried men to go on padayatra: આવા 200 જેટલા યુવાનો, જેમની ઉંમર 30 વર્ષથી વધુ છે તેઓ સ્નાતકની પદયાત્રામાં ભાગ લેશે. આ યુવાનો 'બ્રહ્મચારીગલ' નામની આ પદયાત્રામાં ભાગ લેશે. મંડ્યાના પડોશી ચામરાજનગર જિલ્લામાં પ્રખ્યાત એમએમ હિલ્સ મંદિર આ અનોખી પદયાત્રાનું સાક્ષી બનશે.
Feb 11,2023, 17:18 PM IST
karnataka
છૂટાછેડા મુદ્દે સમાધાન, એવું શું બન્યું કે પતિએ કાપી નાખ્યું પત્નીનું ગળું
કાઉન્સેલિંગ સેશનમાં પતિ-પત્નીએ મતભેદોને ભૂલાવી સાત વર્ષના લગ્ન જીવનને બચાવવા માટે ફરી એકવાર સાથે રહેવા માટે સંમતિ દર્શાવી હતી.
Aug 14,2022, 15:15 PM IST
UP cm yogi adityanath
સીએમ બોમ્માઈએ કહ્યું- અશાંતિ ન ફેલાવો, જરૂર પડશે તો 'યોગી મોડલ' શરૂ કરીશું
Karnataka cm Basavaraj Bommai: BJP કાર્યકર્તા પ્રવીણ નેટારૂની હત્યા બાદ ઉભા થયેલા તણાવને લઈને મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ સ્પષ્ટ કહ્યું કે જો અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો યુપીનું યોગી મોડલ અપનાવીશું.
Jul 28,2022, 20:20 PM IST
યેદિયુરપ્પા
યેદિયુરપ્પા બન્યા કર્ણાટકના નવા મુખ્યમંત્રી, લીધા શપથ
ભાજપે કર્ણાટકમાં સરકાર બનાવવાનો દાવો રજુ કરી દીધો છે. એકવાર ફરીથી બીએસ યેદિયુરપ્પા મુખ્યમંત્રી પદની શપથ ગ્રહણ કરવા જઇ રહ્યા છે. બેંગ્લુરૂમાં આજે સાંજે 6 વાગ્યે બીએસ યેદિયુરપ્પા પદ અને ગુપ્તતાની શપથ લાધા. તેઓ પોતાનાં ઘરેથી ભાજપ કાર્યાલય પહોંચ્યાં. અહીં નેતાઓ અને સાથીઓ સાથે મુલાકાત યોજી હતી ત્યાર બાદ યેદિયુરપ્પાએ બેંગ્લુરૂનાં ખાંડુ મલ્લેશ્વર મંદિરમાં પણ દર્શન કર્યા હતા. આ દરમિયાન તેમની સાથે ધારાસભ્યો અને પાર્ટી નેતાઓ પણ હતા.
Jul 26,2019, 20:57 PM IST
લોકસભા
LIVE: ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન મામલે લોકસભામાં કોંગ્રેસના સાંસદોનો હંગામો
લોકસભામાં ફરી એકવાર હંગામો થયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મુદ્દે આપેલા નિવેદન મામલે વડાપ્રધાનના જવાબની માંગ સાથે કોંગ્રેસ સહિત વિપક્ષી સાંસદોએ હંગામો મચાવતાં મામલો ગરમાયો છે. વિપક્ષી સાંસદો વેલ સુધી ધસી આવતાં લોકસભામાં કાર્યવાહી અટકી હતી. આ ઉપરાંત કર્ણાટકમાં થયેલા રાજકીય નાટક મામલે પણ વિપક્ષે સરકાર સામે દોષનું ઠીકરૂ ફોડ્યું હતું.
Jul 24,2019, 13:07 PM IST
કર્ણાટક વિવાદ
Karnataka News Live: કુમારસ્વામી સરકારનું પતન, યેદિયુરપ્પા રજૂ કરશે દાવો
karnataka politics crisis: કર્ણાટક વિધાનસભામાં ચાલી રહેલ રાજકીય ડ્રામા હવે અંતિમ તબક્કામાં છે. વિશ્વાસ મત રજૂ કરે એ પહેલા જ કુમારસ્વામી સરકારનું પતન થયું છે અને હવે ફરી એકવાર કર્ણાટકની શાસન ધુરા ભાજપના હાથમાં આવી શકે એમ છે. ભાજપના નેતા યેદિયુરપ્પા સરકાર બનાવવાનો દાવો કરી શકે એમ છે.
Jul 24,2019, 10:39 AM IST
karnataka
હાઈવોલ્ટેજ ડ્રામા બાદ અંતે કર્ણાટકમાં સરકારનું પતન, જુઓ શું થયું
અંતે લાબી ગડમથલ બાદ કર્ણાટકમાં ગઠબંધન સરકારનું પતન,કુમારસ્વામી સરકાર ન સાબિત કરી વિશ્વાસમત.
Jul 23,2019, 20:35 PM IST
Trending news
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી
western railway
છેલ્લી ઘડીએ કુંભ જવાની ઈચ્છા રાખનાર ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર, આ ટ્રેનો થઈ રદ્દ
Home loan
Home Loan vs Rent : ભાડે રહેવું કે લોન પર ઘર ખરીદવું, કયો ઓપ્શન છે બેસ્ટ ?
telegram channerl
મહિલાઓના અભદ્ર વીડિયો વાયરલ કરનાર આરોપીઓના 1 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર