हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Keshav Maharaj
Keshav maharaj News
IPL 2024
આ દ.આફ્રિકન ક્રિકેટરે પાળ્યું વચન, આઈપીએલ શરૂ થાય તે પહેલા કર્યા રામલલાના દર્શન
આઈપીએલ 2024 ટુર્નામેન્ટ આવતી કાલથી શરૂ થઈ રહી છે. વિદેશી ક્રિકેટરો પણ હવે ભારત પહોંચી રહ્યા છે. આવામાં દક્ષિણ આફ્રિકાથી એક ક્રિકેટર ભારત પહોંચ્યા. અને તેણે આવીને તરત જ અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા. પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ પણ શેર કરીને જય શ્રીરામ પણ લખ્યું.
Mar 21,2024, 16:57 PM IST
Keshav Maharaj
પાકિસ્તાની ક્રિકેટરે લખ્યું- જય શ્રી રામ, પોસ્ટ કર્યો VIDEO,આફ્રીકાથી પણ આવ્યો સંદેશ
Ram Mandir Pran Pratishtha Mahotsav: અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બનવા માટે દેશભરથી લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે. બોલીવુડ અને ખેલજગતના સ્ટાર પણ પાછળ નથી. પાકિસ્તાન અને દક્ષિણ આફ્રીકાના વિકેટ કિપરે પણ પોતાની શુભકામના મોકલી છે.
Jan 22,2024, 12:23 PM IST
India vs South Africa
સાઉથ આફ્રિકાના ખેલાડીને રાહુલે પૂછ્યું તમે આવો ત્યારે કેમ વાગે છે, 'રામ સિયા રામ'
KL Rahul-Keshav Maharaj Viral Video: ભારતીય ટીમે ચાલી રહેલી ODI શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાને 78 રનથી હરાવ્યું. આ સાથે ભારતે શ્રેણી પણ 2-1થી જીતી લીધી હતી. આ મેચનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેએલ રાહુલ કેશવ મહારાજને કંઈક કહેતા જોવા મળી રહ્યા છે.
Dec 22,2023, 9:48 AM IST
Ind vs SA
ભારત સામે ટી20 સિરીઝ માટે આફ્રિકાની ટીમ જાહેર, આ સ્ટાર ખેલાડીની વાપસી
IND vs SA: સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમ 9 જૂનથી ભારત સામે પાંચ મેચોની ટી20 સિરીઝ રમવાની છે. આ સિરીઝ માટે ક્રિકેટ સાઉથ આફ્રિકાએ 16 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે.
May 17,2022, 15:44 PM IST
ટીમ ઇન્ડિયા
Reality Check: ટીમ ઇન્ડિયાની બોલિંગ દુનિયામાં સૌથી ખતરનાક
વર્લ્ડ ક્રિકેટમાં જ્યારે પણ દમદાર બોલિંગની વાત થાય છે કે ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રીકા, વેસ્ટઇન્ડીઝ અને પાકિસ્તાનનું નામ આવે છે. ભારત (Indian Team) પહેલાં ઇગ્લેંડનો પણ ઉલ્લેખ થાય છે. પરંતુ આ વત જૂના જમાનાની છે. જો તમે આજમાં વિશ્વાસ ધરાવો છો તો એ પણ જાણી લો કે હાલ સૌથી ખતરનાક બોલિંગ લાઇનઅપ ભારત પાસે છે.
Feb 15,2019, 15:12 PM IST
Trending news
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય
Gandhinagar news
BREAKING: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ મહત્વના સમાચાર, સૂત્રોએ આપ્યા મોટા સંકેત
health
અત્યાર સુધીનો સૌથી મોટો સાયલન્ટ કિલર રોગ, સારવારમાં મોડું થતા કપાવો પડી શકે છે પગ!
gujarat
ગુજરાત સરકારનો આ લાભ લેવામાં મોડા પડ્યા છો? ઉતાવળ કરજો, 33863 ખેડૂતોએ કરાવી નોંધણી
Ahmedabad
છે હિંમત? પાયલનો વરઘોડો કાઢવાવાળી સરકાર કાર્તિક પટેલનો વરઘોડો કાઢશે?
Svamitva Scheme
સરકારની 'સ્વામિત્વ યોજના' વિશે ખાસ જાણો, ગામમાં જમીનના ઝઘડા ઓછા થશે
scam alert
ગુજરાતનું નવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! બ્લોકઆરા કંપની રોકાણકારોના 300 કરોડ ચાંઉ કરી ગઈ
Budget 2025
બદલાઈ જશે 64 વર્ષ જૂનો આવકવેરા કાયદો? બજેટ સત્રમાં સરકાર રજૂ કરી શકે છે નવું બિલ
organic farming
ગુજરાતના આ ખેડૂતની આંબાવાડીમાં સમય પહેલા પાકી જાય છે કેરી, માર્કેટમાં પણ પહેલા આવે