हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Kiku Sharda
Kiku sharda News
Kapil Sharma
કિકુ શારદા અને ક્રિષ્ના અભિષેક વચ્ચે થઈ લાફાવાળી, થપ્પડ મારતો video વાયરલ
The Great Indian Kapil Show: કિકુ શારદાએ કૃષ્ણા અભિષેક સાથેનો પોતાનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં કીકુ શારદા કૃષ્ણા પાસે એક પેન માંગે છે. કૃષ્ણા અભિષેક કીકુ શારદાને પેન આપતા પહેલા બે થપ્પડ મારી લે છે... કૃષ્ણા અભિષેકે કીકુને થપ્પડ શા માટે મારી તે જાણવા આ વીડિયો જોવો પડશે.
Apr 11,2024, 8:49 AM IST
Kapil Sharma
આ વખતે આટલી મોટી ફી વસૂલી રહ્યો છે કપિલ શર્મા, એક એપિસોડની ફીમાં આવી જશે 2BHK
The Kapil Sharma Show Character Fees: ટીવી જગતના પ્રખ્યાત શો 'ધ કપિલ શર્મા શો' એકવાર ફરી લોકોને હસાવવા આવી રહ્યો છે. આ શોના ઘણા પ્રોમો સામે આવી ચુક્યા છે અને તે પ્રોમોમાં શોમાં સામેલ થનારા ઘણા કોમેડિયન વિશે જણાવવામાં આવ્યું છે. આ વખતે પાંચથી છ નવા કોમેડિયન શોમાં જોવા મળશે પરંતુ શું તમે જૂના કોમેડિયનની ફી વિશે જાણો છો? તમે પણ જાણો કપિલ શર્માના કલાકારોની કેટલી ફી છે.
Sep 6,2022, 20:08 PM IST
Bollywood news
તારક મહેતાના જેઠાલાલ બનવાનો મોકો આ કલાકારોને મળ્યો હતો, ના પાડીને કરી નાખી મોટી ભૂલ!
નવી દિલ્લીઃ જાણીતો ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા લાંબા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. શોના દરેક કિરદારો ખૂબ જ જાણીતા થયા છે. એમાં પણ દિલીપ જોશીએ તો જેઠાલાલના કિરદારને જીવંત કરી દીધો છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે આ રોલ માટે દિલીપ જોશી પહેલી પસંદ નહોતા. તેમના પહેલા આ પાંચ એક્ટર્સને રોલ ઑફર કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે ના પાડી દીધી.
Apr 12,2022, 11:01 AM IST
Kapil Sharma
The Kapil Sharma Show: કપિલથી માંડીને ભારત સુધી, એક એપિસોડ માટે ચાર્જ કરે છે આટલી ફી
'ધ કપિલ શર્મા શો' (The Kapil Sharma Show) એક પ્રખ્યાત ટીવી શો છે. આ શો છેલ્લા ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોમાં કપિલ શર્માથી લઈને કૃષ્ણા અભિષેક, ભારતી સિંહ, ભારતી સિંહ, કીકુ શારદા, ચંદના પ્રભાકર, સુમોના ચક્રવર્તી પોતાની કોમેડીથી હસાવતા જોવા મળે છે. આ સ્ટાર્સ એક એપિસોડ માટે લાખો રૂપિયા ચાર્જ કરે છે. ચાલો જાણીએ કયો એક્ટર કેટલો ફી લે છે.
Jan 24,2022, 21:22 PM IST
નેહા કક્કડ
VIDEO : પોતાના વિશેની મજાક ન પચી નેહાને, જાહેરમાં ઠાલવ્યો ગુસ્સો
‘ઈન્ડિયન આઈડલ 11’ની જજ અને સિંગર નેહા કક્કડ (Neha Kakkar) એક ટેલિવિઝv શોના કારણે દુઃખી છે. આ શોમાં નેહાની હાઈટ અને તેના ટેલેન્ટની મજાક ઉડાવાઈ હતી. જાણીતા કોમેડિયન કિકુ શારદા (Kiku Sharda) અને ગૌરવ ગેરા (Gaurav Gera)એ નેહાની મજાક ઉડાવી હતી.
Dec 5,2019, 16:18 PM IST
Kiku Sharda
પીધી એક ચા અને કોફી તો હોટેલે આપ્યું 78,650 રૂપિયાનું બિલ !
કોમેડીયન કિકુ શારદાએ સોશિયલ મીડિયા પર પોતાની ટ્રીપનું બિલ શેયર કર્યું છે
Sep 5,2019, 11:45 AM IST
કપિલ શર્મા
ફરી આવ્યો રહ્યો છે કપિલ શર્માનો શો, પણ...
લાંબા સમયથી રાહ જોયા બાદ કપિલ શર્મા ફરીથી ટીવી સ્ક્રીન પર વાપસી કરવા માટે તૈયાર છે. કપિલની આ વાપસીનો તેના ચાહકો આતુરતાથી રાહ જોઈને બેસ્યા છે. પરંતુ આ શોની આતુરતા થવાનું સૌથી મોટું કારણ એ પણ છે કે, સાંભળવામાં આવ્યું છે કે, આ સીઝનમાં કપિલ અને સુનીલ ગ્રોવરની જોડી ફરીથી એકસાથે આવવાની છે. કપિલ શર્મા શો-2ને લઈને મળેલી એક નવી માહિતી અનુસાર, હાલ ગુત્થી અને બિટ્ટુને સાથે જોવા માટે ચાહકોને લાંબી રાહ જોવી પડશે.
Nov 4,2018, 12:10 PM IST
Trending news
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય
Gandhinagar news
BREAKING: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ મહત્વના સમાચાર, સૂત્રોએ આપ્યા મોટા સંકેત
health
અત્યાર સુધીનો સૌથી મોટો સાયલન્ટ કિલર રોગ, સારવારમાં મોડું થતા કપાવો પડી શકે છે પગ!
gujarat
ગુજરાત સરકારનો આ લાભ લેવામાં મોડા પડ્યા છો? ઉતાવળ કરજો, 33863 ખેડૂતોએ કરાવી નોંધણી
Ahmedabad
છે હિંમત? પાયલનો વરઘોડો કાઢવાવાળી સરકાર કાર્તિક પટેલનો વરઘોડો કાઢશે?
Svamitva Scheme
સરકારની 'સ્વામિત્વ યોજના' વિશે ખાસ જાણો, ગામમાં જમીનના ઝઘડા ઓછા થશે
scam alert
ગુજરાતનું નવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! બ્લોકઆરા કંપની રોકાણકારોના 300 કરોડ ચાંઉ કરી ગઈ
Budget 2025
બદલાઈ જશે 64 વર્ષ જૂનો આવકવેરા કાયદો? બજેટ સત્રમાં સરકાર રજૂ કરી શકે છે નવું બિલ
organic farming
ગુજરાતના આ ખેડૂતની આંબાવાડીમાં સમય પહેલા પાકી જાય છે કેરી, માર્કેટમાં પણ પહેલા આવે