हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Machine
Machine News
exercise
જિમમાં જતા પહેલાં ચકાસો આ ચીજો, નહીં તો વજન ઉચકવામાં પડી જશે પૈસા
શું તમે પણ જિમમાં જવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો? તો જિમમાં જતા પહેલાં જાણી લો આ 5 અગત્યની વાતો. નહીં તો ખર્ચો કરવા છતાં પણ માથે પડશે પૈસા.
Jan 14,2024, 11:51 AM IST
workout
GYM માં જવાનું મન બનાવી લીધું હોય તો આ રીતે જાણો તમારું GYM સારું છે કે નહીં?
Gym motivation: જિમ પસંદ કરતા પહેલા, તમારે ધ્યાન આપવું જોઈએ કે તમે કેમ જિમ પર જાઓ છો. કેટલાક લોકો મસલ્સ ગ્રોથ કરવા માટે જીમમાં જાય છે અને કેટલાક લોકો વજન ઘટાડવા જીમમાં જાય છે.
Jun 9,2023, 20:19 PM IST
exercise
શું તમે પણ જીમમાં જાઓ છો? તો આજે જ ચેક કરો તમારા જીમમાં આ વસ્તુઓ છે કે નહીં?
Gym: કેટલાક લોકો મસલ્સ ગ્રોથ કરવા માટે જીમમાં જાય છે અને કેટલાક લોકો વજન ઘટાડવા જીમમાં જાય છે. તો કેટલાક લોકો એવા છે જે પ્રોફેશનલ બોડી બિલ્ડિંગ માટે જીમમાં જવાનું શરૂ કરે છે.
May 17,2023, 7:37 AM IST
gujarat
નોકરી માંગવા આવેલો શખ્સ કળા કરી ગયો! 48.86 લાખ હીરાની ચોરી કરી રફુચક્કર, VIDEO વાયરલ
સુરતના વરાછા રોડ પર આવેલ મોહનનગરમાં સંત આશિષ ડાયમંડ ફેક્ટરીમાં 48.86 લાખની કિમતના 148 કેરેટ હીરાની ચોરી થવા પામી હતી જેમાં વહેલી સવારે એક ઇસમ મોઢે રૂમાલ બાંધી ફેક્ટરીમાં ઘૂસ્યો હતો.
Feb 17,2023, 18:00 PM IST
innovation
ગરીબની પુત્રીએ કર્યો જબરદસ્ત કમાલ, પહેલીવારમાં બનાવ્યું એવું મશીન..વૈજ્ઞાનિકો અચંબિત
Barabanki School Girl Innovation: યુપીના બારાબંકી જિલ્લામાં એક મજૂર માતા પિતાનું સંતાન અને ઝૂંપડીમાં રહીને અભ્યાસ કરનારી બાળકીએ પોતાના માતા પિતા અને શિક્ષકોનું નામ રોશન કર્યું છે. ગામડાની એક સરકારી શાળામાં આઠમા ધોરણમાં ભણતી પૂજાએ કમાલ કરી નાખ્યો છે.
Dec 31,2022, 12:42 PM IST
gujarat
જીમમાં એટેક આવવા પાછળનું શું છે સાચું કારણ? આ અહેવાલ જાણી લેજો, કદી પસ્તાશો નહીં!
એક્સપર્ટ મુજબ જીમમાં જતા વ્યક્તિ પાસે તેનું ઓબેસિટી લેવલ, પ્રોટીન લેવલ, બાયોલોજીકલ એજ, શરીરમાં ફેટ પર્સન્ટેજ, કેલેટલ મસલ માસ, ટાર્ગેટ વેઇટ, સેગમેંટલ મસલ માસ જેવી માહિતી હોવી ખૂબ જરૂરી છે.
Dec 16,2022, 22:22 PM IST
breaking news
રાજકોટના ખેડૂત પુત્રએ બનાવ્યું એવું મશીન કે દરેક લોકોની મુશ્કેલી થઈ જશે ઓછી!
ચોમાસાની ઋતુ પૂર્ણ થવાને આરે છે, ત્યારે હવે ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવેલા વિવિધ ખેત પાકોને પીયત કરવાનો સમય આવી રહ્યો છે. ખેત પાકોને પિયત કરવું એ પણ એક કઠિન કામ છે.
Sep 14,2022, 16:17 PM IST
Machine
અમદાવાદ પોલીસને ગુના પકડવામાં સૌથી વધારે મદદ કરતા યંત્ર વિશે નહી જાણતા હો
Nov 19,2021, 23:41 PM IST
exercise
શું તમારા GYM માં આ વિશેષ ચીજો છે? આ રીતે જાણો તમારું GYM સારું છે કે નહીં?
જ્યારે પણ વર્કઆઉટ્સની વાત આવે છે, ત્યારે લોકો જીમમાં વર્કઆઉટ કરવાનું પસંદ કરે છે. કારણ કે, જીમમાં તમને આરામદાયક વાતાવરણ મળે છે અને તમને જરૂરી બધી વસ્તુઓ ઉપલબ્ધ છે. શરીરને ફીટ રાખવા માટે જિમ ખૂબ મહત્વનું છે.
Sep 8,2021, 9:38 AM IST
સુરત
સુરત: ગેસ કટર વડે એટીએમ મશીન તોડી તસ્કરો 14 લાખની ચોરી કરી ફરાર
શહેરમા એકતરફ પોલીસ પેટ્રોલિંગ અને કોમ્બિંગ ચાલી રહ્યુ છે તેની વચ્ચે તસ્કરો પોલીસને હાથતાળી આપી લાખ્ખો રુપિયાની ચોરીને અંજામ આપી રહ્યા છે. ત્યારે સુરતના ઇચ્છાપોર વિસ્તારમા આવેલા કોર્પોરેશન બેંકના એટીએમને તસ્કરો દ્વારા નિશાન બનાવાયુ હતુ. તસ્કરો એટીએમને નિશાન બનાવે તે પહેલા એક દિવસ અગાઉ રેકી કરવામા આવી હતી, એટીએમમા કેમેરો કયા ફીટ કર્યો છે તેની માહિતિ મેળવવામા આવી હતી.
Jul 24,2019, 16:41 PM IST
વડોદરા
પાણીમાંથી વેસ્ટ પ્લાસ્ટિકને દૂર કરવા આ ગુજ્જુ બાળકે બનાવ્યું અનોખું મશીન
વિશ્વમાં જ્યાં જ્યાં પાણીના સ્ત્રોત આવેલા છે તેમાં ગંદકીનું પ્રમાણ વધી રહ્યું છે. આજે જ્યારે પાણીના સ્રોતમાં સોલીડ વેસ્ટનું પ્રમાણ વધી રહ્યું છે તેવા સમયે આ સ્રોતને સ્વચ્છ કરવા પણ આવશ્યક બન્યું છે. આવા વિચાર સાથે જ વડોદરાના માત્ર 13 વર્ષની ઉંમરના એક વિદ્યાર્થીએ જાતે એક અનોખું મશીન બનાવ્યું છે જે મશીન પાણીમાં રહેલા કચરાને સાફ કરી પાણીના કિનારે લઈ આવશે.આ મશીન બનાવનાર વિદ્યાર્થીનું નામ છે વરુણ સાઈકિયા અને તે શહેરની એક ખાનગી શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરે છે.
May 13,2019, 17:56 PM IST
Trending news
Ravindra Jadeja
ગુજરાતનો સ્ટાર ખેલાડીએ માની લીધી BCCIની આ વાત; ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા મોટો નિર્ણય
Manu Bhaker
મનુ ભાકરના ઘર પર તૂટ્યો દુ:ખનો પહાડ, રોડ અકસ્માતમાં પરિવારના 2 સભ્યોનું કરૂણ મોત
top work from home job options of 2025
આ છે વર્ષ 2025ની ટોપ વર્ક ફ્રોમ હોમ જોબ્સ, ઘરે બેઠા-બેઠા કરો સરકારી નોકરી જેવી કમાણી
NEW BRIDGE
અમદાવાદમાં ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર બનશે ફ્લાયઓવર, હાઈકોર્ટે આપ્યું ગ્રીન સિગ્નલ
zodiac signs
આ તારીખે જન્મેલી યુવતીઓ પલટી નાંખે છે પોતાના પતિનુ નસીબ! સાસરીમાં મળે છે ભરપૂર પ્રેમ
astrology
Astro tips: રવિવારે નખ કાપવા શુભ હોય છે કે અશુભ? શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર, જાણો
railway
મહારાષ્ટ્રના આ સ્ટેશન પર ગુજરાતીઓ ટ્રેનમાંથી ઉતરતા જ બંધ કરી દેવાય છે એસ્કેલેટર!
Sanju Samson
પંતથી સારો આ ખેલાડીનો રેકોર્ડ: છતાં ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર, સદી ફટકાર્યા બાદ OUT
gujarat police
વિવાદનો વરઘોડો! DGP વિકાસ સહાયને વરઘોડાથી વાંધો પડ્યો! કહી દીધી મોટી વાત
Sagittarius and Aries
આ 3 રાશિના જાતકો મનાય છે રાધા-કૃષ્ણની જોડી! આ નસીબદાર રાશિ ચિન્હો હોય છે મોટા સંકેત