हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AFG
SA
180/ 8
(39.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
MAMATA BANARJEE ON CHANDRAYAAN 2 LANDING
Mamata banarjee on chandrayaan 2 landing News
Moon
Zee Media સાથેની ચર્ચામાં કે. સિવને કહ્યું PMએ અમારો ઉત્સાહ વધાર્યો છે
ઇસરો અધ્યક્ષ કે.સિવને ઝી ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું કે, લેન્ડર સાથે સંપર્કનો પ્રયાસ ચાલી રહ્યો ચે
Sep 7,2019, 19:38 PM IST
Moon
વિક્રમ સંપર્ક વિહિન: નિરાશ વૈજ્ઞાનિકોને PMએ કહ્યું ફરી કરીશું...
વડાપ્રધાન મોદીએ વૈજ્ઞાનિકોનું સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, તમે ઉત્તમ કામ કર્યું છે. કોઇએ હિંમત હારવાની જરૂર નથી. આપણે ફરી પ્રયાસ કરીશું. હું તમારી સાથે છું.
Sep 7,2019, 3:00 AM IST
Moon
Chandrayaaan 2 Live: રાતભર જાગ્યો દેશ, છેલ્લી ક્ષણોમાં શ્વાસ થંભી ગયો...
Chandrayaaan 2 Live: વિશ્વમાં ઐતિહાસિક સિધ્ધિ સમાન મિશન ચંદ્રયાન 2 માટે રાતભર જાગ્યો દેશ, છેલ્લી ક્ષણોમાં શ્વાસ થંભી ગયો, વિક્રમ લેન્ડરનો છેલ્લી ઘડીઓમાં સંપર્ક તૂટી ગયો જેને પગલે વૈજ્ઞાનિકો નિરાશ થયા હતા, જોકે પીએમ મોદીએ હિંમત આપતાં કહ્યું કે, ફરી કરીશું, આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ ચંદ્રયાન-2નું લેન્ડિંગ જોવા માટે આવેલા બાળકો સાથે પણ ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદીએ બાળકોનાં સવાલોનાં જવાબ આપ્યા હતા.
Sep 7,2019, 3:08 AM IST
Moon
ચંદ્રયાન-2: વડાપ્રધાને તમામ વૈજ્ઞાનિકોને બિરદાવ્યા...
ચંદ્રયાન-2 સાથેનો સંપર્ક કપાઇ ચુક્યો છે. વૈજ્ઞાનિકો ફરી પ્રયાસ કરવા માટે પ્રયાસરત છે. વડાપ્રધાને તમામ વૈજ્ઞાનિકોનો દેશવતી આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, તમે ઉત્તમ કામ કર્યું છે.
Sep 7,2019, 2:30 AM IST
Moon
ચંદ્રયાન-2નું ચંદ્ર પર લેન્ડિંગ છેલ્લી અણીએ ખોટવાયું, જુઓ Video
ચંદ્રયાન 2 મિશન: ચંદ્રયાન 2 મિશન અંતિમ તબક્કામાં ખોટવાયું, વિક્રમ લેન્ડર ચંદ્રની સરફેસથી 2.1 કિલોમીટર દૂર હતું અને લેન્ડર સાથેનો સંપર્ક તૂટી ગયો, આ ઘટનાને પગલે ઉપસ્થિત પીએમ મોદી સહિત વૈજ્ઞાનિકો તેમજ દેશવાસીઓના ચહેરા ચિંતિત થઇ ઉઠ્યા
Sep 7,2019, 2:29 AM IST
Moon
ચંદ્રયાન પોતાનાં નિર્ધારિત લક્ષ્યથી સામાન્ય ભટક્યું,જુઓ VIDEO
ચંદ્રયાન 2 વિક્રમ લેન્ડિંગ: ચંદ્રયાન 2 મિશન અંતિમ તબક્કામાં આવી પહોંચ્યું છે. વિક્રમ લેન્ડિંગ થવાની અણી પર હતું અને એકાએક દિશાથી થોડું ભટક્યું હોવાનું સામે આવી રહ્યું છે. આ સંજોગોમાં સંપર્ક એકાએક તૂટી જતાં PM સહિત વૈજ્ઞાનિકો ચિંતિત બન્યા છે. આ લખાઇ રહ્યું છે ત્યારે વૈજ્ઞાનિકો દ્વારા હજુ પ્રયાસ ચાલુ છે.
Sep 7,2019, 2:16 AM IST
Moon
ચંદ્ર પર 'વિક્રમ'
ચંદ્વયાન (Chandrayaan 2) નું વિક્રમ લેંડર (Vikram Lander) આજે (7 સપ્ટેમ્બર) રાત્રે લગભગ 2 વાગે ચંદ્વમા (Moon)ની ધરતી પર લેન્ડ કરશે. તેને લઇને દુનિયાભરની નજર ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ISRO) પર ટકેલી છે. ભારતમાં બાળકોથી માંડીને મોટા ચંદ્વયાન-2 ની જ ચર્ચા કરી રહ્યા છે. વડાપ્રધાન નરેંદ્ર મોદી (Narendra modi) ખૂબ ઉત્સાહિત છે. તે આ ઐતિહાસિક પળના સાક્ષી બનવા માટે ISRO ના મુખ્યાલયમાં હાજર રહેશે. આ રોમાંચક પળને લઇને દરેક હિંદુસ્તાનીના મગજમાં અલગ-અલગ પ્રકારની વાતો ચાલી રહી છે. શું થશે કેવી રીતે લેડિંગ થશે વગેરે વગેરે. લોકોના મગજમાં ચાલી રહેલી ઉથલ પાથલને જોતાં અમે તમારા માટે એક એવો વીડિયો લઇને આવ્યા છીએ, જેમાં તમે પુરી રીતે સમજી શકશો કે ચંદ્વયાન-2 (Chandrayaan 2) કેવી રીતે બન્યું, કેવી રીતે લેન્ડ કરશે વગેરે બધી જ જાણકારી.
Sep 7,2019, 1:30 AM IST
Moon
ચંદ્રયાન-2 સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકો સાથે Zee Media ની ખાસ વાતચીત...
ચંદ્રયાન-2 સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકો સાથે Zee Media સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે ચંદ્રયાન-2ની સફળતા અંગે આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.
Sep 7,2019, 1:25 AM IST
Moon
ચંદ્રયાન-2ના ઉતરાણ પહેલા સોનાક્ષી સિન્હાએ Zee Media સાથે કરી ખાસ વાતચીત...
ચંદ્રયાન-2 જ્યારે ચંદ્ર પર ઉતરીને ઇતિહાસ રચવા જઇ રહ્યું છે. જ્યારે મિશન મંગળ ફિલ્મમાં કામ કરી ચુકેલી અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ Zee Media સાથે ખાસ વાતચીત કરી હતી. સોનાક્ષીએ જણાવ્યું કે, ભારત જ્યારે ઇતિહાસ રચવા જઇ રહ્યું છે ત્યારે તે ખુબ જ ઉત્સુક છે. પોતે પણ મિશન મંગળ માટે અનેક વૈજ્ઞાનિકોને મળી ચુકી હોવાથી તેમની મહેનત વિશે સારી પેઠે જાણે છે.
Sep 7,2019, 1:15 AM IST
Moon
ચંદ્રયાન-2 પરથી ઉતર્યા બાદ શું પ્રક્રિયા કરશે?
ચંદ્રયાન-2 જ્યારે સોફ્ટ લેન્ડિંગ કરવા જઇ રહ્યું છે ત્યારે ચંદ્ર પર ઉતરીને શું પ્રક્રિયા કરશે. લેન્ડરમાંથી ઉતરીને રોવર શું કરશે. ક્યાંથી તેને એનર્ટી મળશે. ખુબ જ વિપરિત હવામાનમાં કઇ રીતે કામ કરશે તેની સચોટ માહિતી.
Sep 7,2019, 1:15 AM IST
Moon
ઇસરોનાં વૈજ્ઞાનિક જ જણાવી રહ્યા છે ચંદ્રયાન-2 વિશે અથ:થી ઇતિ
ચંદ્રયાન-2 જ્યારે ચંદ્ર પર ઉતરા જઇ રહ્યું છે, ત્યારે ચંદ્રયાન શું છે અને તે કઇ રીતે ચંદ્ર પર લેન્ડ કરશે. લેન્ડ કર્યા બાદ તેની શું પ્રક્રિયા છે. તેનું સંશોધન કઇ રીતે ન માત્ર ભારતને પરંતુ સમગ્ર વિશ્વ માટે મદદરૂપ સાબિત થશે. તે અંગે તમામ સચોટ માહિતી ઇસરોનાં વૈજ્ઞાનિક આપી રહ્યા છે.
Sep 7,2019, 1:10 AM IST
Moon
જાણો શા માટે આખો ચંદ્ર છોડીને ISRO એ દક્ષિણ ધ્રુવ પર પસંદગી ઉતારી
અંતરિક્ષ કાર્યક્રમમાં ભારત આજે રાત્રે એક વધારે ઇતિહાસ રચશે. શુક્રવારે રાત્રે આશરે ડોઢથી અઢી વાગ્યા વચ્ચે ભારત દ્વારા મોકલાયેલ ચંદ્રયાન-2 (Chandrayaan - 2) ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરશે. આ ખાસ પળ માટે દરેક ભારતીય ઉત્સાહીત છે. વિશ્વની નજર પણ ચંદ્રયાનનાં સોફ્ટ લેન્ડિંગ પર ટકેલી છે. ચંદ્રયાન-2 (Chandrayaan - 2) ના લેન્ડિંગના સાક્ષી બનવા માટે વડાપ્રધાન મોદી પોતે પણ ઇસરો કાર્યાલય ખાતે હાજર રહેવાનાં છે. વિક્રમ લેન્ડરની સાથે પ્રજ્ઞાન નામનું રોવર પણ ચંદ્ર પર જઇ રહ્યું છે. ઇસરોનો દાવો છે કે ચંદ્રનાં દક્ષિણી ધ્રુવ પર પહેલી વાર કોઇ દેશ પગ મુકશે. ચંદ્રતો ખુબ જ મોટો છે, પરંતુ ભારત પોતાનાં સંશોધન પર માટે યાન દક્ષિણ ધ્રુવ પર જ શા માટે ઉતારી રહ્યું છે ? તેનો જવાબ તમને અહીં મળશે.
Sep 6,2019, 19:45 PM IST
Chandrayaan 2
ચંદ્રયાન-2 ના લેન્ડિંગને ગણતરીના કલાકો બાકી,ISRO ચીફે કહ્યું ટેંશન નહી
અંતરિક્ષ કાર્યક્રમમાં ભારત આજે રાત્રે એક વધારે ઇતિહાસ રચશે. શુક્રવારે રાત્રે આશરે ડોઢથી અઢી વાગ્યા વચ્ચે ભારત દ્વારા મોકલાયેલ ચંદ્રયાન-2 (Chandrayaan - 2) ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરશે. આ ખાસ પળ માટે દરેક ભારતીય ઉત્સાહીત છે. વિશ્વની નજર પણ ચંદ્રયાનનાં સોફ્ટ લેન્ડિંગ પર ટકેલી છે. ચંદ્રયાન-2 (Chandrayaan - 2) ના લેન્ડિંગના સાક્ષી બનવા માટે વડાપ્રધાન મોદી પોતે પણ ઇસરો કાર્યાલય ખાતે હાજર રહેવાનાં છે.
Sep 6,2019, 19:40 PM IST
Moon
ચંદ્રયાન-2 : વડાપ્રધાને કહ્યું ઐતિહાસિક પળ મુદ્દે ઉત્સાહીત છું
ચંદ્રયાન જ્યારે ચંદ્રની સપાટી પર ઉતરીને ઇતિહાસ રચવા જઇ રહ્યું છે ત્યારે મમતા બેનર્જીએ આ મુદ્દે પણ રાજકારણ ચાલુ કરી દીધું છે
Sep 6,2019, 18:25 PM IST
Trending news
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી
western railway
છેલ્લી ઘડીએ કુંભ જવાની ઈચ્છા રાખનાર ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર, આ ટ્રેનો થઈ રદ્દ
Home loan
Home Loan vs Rent : ભાડે રહેવું કે લોન પર ઘર ખરીદવું, કયો ઓપ્શન છે બેસ્ટ ?
telegram channerl
મહિલાઓના અભદ્ર વીડિયો વાયરલ કરનાર આરોપીઓના 1 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર