हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
12/ 3
(4.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Medal
Medal News
ZEE 24 Kalak Original Video
પેરિસમાં ભાઈએ જીત્યો મેડલ તો ભારતમાં બહેનની આંખોમાં આવ્યા હર્ષના આંસુ....
પેરિસમાં ભાઈએ જીત્યો મેડલ તો ભારતમાં બહેનની આંખોમાં આવ્યા હર્ષના આંસુ....
Aug 9,2024, 12:42 PM IST
announcement
ગર્વની ઘડી! ગુજરાતના બાહોશ 17 પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત
Gujarat Police Medal : ગુજરાત પોલીસના અધિકારીઓને મેડલ એનાયત... 17 કર્મચારીઓને ગણતંત્ર દિવસે મેડલ એનાયત.. બે પોલીસ અધિકારીઓને પ્રેસિડેન્ટ મેડલ એનાયત
Jan 25,2024, 15:32 PM IST
36th National Games
36th National Games- ગુજરાત વિમેન ફૂટબોલ ટીમ પ્રથમવાર નેશનલ ગેમ્સમાં રમશે
36th National Games: 36મી નેશનલ ગેમમાં ગોલ્ડના ગોલ સાથે ગુજરાત વિમેન ફૂટબોલ ટીમ મેદાનમાં ઊતરવા માટે તૈયાર છે. ગુજરાતની મહિલા ફૂટબોલ ટીમે ઘર આગણે મેડલ જીતવા માટે પૂરજોરમાં તૈયારીઓ પણ ચાલુ કરી દીધી છે. ટીમ છેલ્લાં 45 દિવસથી પ્રિ-કેમ્પમાં દરરોજ 3-4 કલાક સતત મહેનત પણ કરી રહી છે.
Sep 24,2022, 20:44 PM IST
Vadodara
ગુજરાતને સાયકલિંગમાં મેડલની સિદ્ધિ અપાવવા વડોદરાની રિદ્ધિ કરી રહી છે તનતોડ પરિશ્રમ
રિદ્ધિ ને હાલમાં તો બેવડી સિદ્ધિ મળી છે એવું કહી શકાય કારણ કે સાયકલિંગની રાજ્ય ટીમમાં તેની સ્પર્ધક તરીકે પસંદગી થઈ ચૂકી છે અને રનીંગ,સાયકલિંગ અને સ્વિમિંગ ની ત્રણ રમતો ભેગી કરીને જે એક રમત બની છે તેવી ટ્રાયથલોન ટીમમાં તે ત્રીજા અને અનામત ખેલાડી તરીકે પસંદગી પામી છે.
Sep 24,2022, 20:32 PM IST
ujarat Police
ગુજરાતના 6 પોલીસ કર્મચારીઓને ગૃહ મંત્રાલય તરફથી મેડલની જાહેરાત
ગુજરાત (Gujarat Police) ના 6 પોલીસ કર્મચારીને ગૃહ મંત્રાલય દ્વારા તપાસની શ્રેષ્ઠ કામગીરી માટે પુરસ્કાર અપાશે. શ્રેષ્ઠ કામગીરી માટે કેન્દ્રીય ગૃહમંત્રાલય (Home Minister) દ્વારા 15 ઓગસ્ટનો રોજ આ પુરસ્કાર આપવામાં આવશે. ગુજસીટોકના ઓરાપીઓ સામે તપાસની શ્રેષ્ઠ કાર્યવાહી કરવા બદલ આ તમામ પોલીસ કર્મચારીઓની પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. જેમાં સુરતના ત્રણ પોલીસ કર્મચારીઓને એવોર્ડ માટે પસંદ કરાયા છે. જે સુરત પોલીસ માટે ગૌરવની વાત છે. તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના PI દર્શનસિંહ બારડ અને એ. વાય. બલોચની પણ પુરસ્કાર માટે પસંદગી કરાઈ છે.
Aug 12,2021, 22:14 PM IST
Tokyo Olympics 2020
Olympics માં ભારતનો બીજો મેડલ પાક્કો, બોક્સર લવલિના પહોંચી સેમીફાઈનલમાં
ભારતનો બીજો મેડલ પાક્કો, બોક્સર લવલિના બોરગોહેને સેમીફાઈનલમાં, ચીનની તાપેઈ કી ચેનને હરાવી; તીરંદાજ દીપિકા ક્વાર્ટર ફાઇનલમાં.
Jul 30,2021, 9:46 AM IST
પોલીસ અધિકારી
ગુજરાતના બહાદુર પોલીસ અધિકારીઓને મેડલ એનાયત
ગુજરાતના બહાદુર પોલીસ અધિકારીઓને મેડલ એનાયત
Nov 28,2019, 18:20 PM IST
રાહુલ અવારે
World Wrestling Championship: રાહુલ અવારે ભારતને અપાવ્યો પાંચમો મેડલ
ભારતના રાહુલ બાલાસાહેબ અવારે રવિવારે વિશ્વ કુસ્તી ચેમ્પિયનશીપમાં કાંસ્ય પદક જીત્યો હતો. આ ચેમ્પિયનશીપમાં ભારતે આ પાંચમો મેડમ જીત્યો છે. ભારતે એક રજત અને ચાર કાંસ્ય પદક જીતવાની સાથે ચેમ્પિયનશીપનું સમાપન કર્યું છે. સાથે જ ભારતે ચાર ઓલ્પિક કોટામાં જગ્યા બનાવી લીધી છે.
Sep 22,2019, 23:24 PM IST
Agro Star Company
જુઓ કેવી રીતે એગ્રો સ્ટાર નામક કંપનીએ ખેડૂતોને મહારાજાની જેમ આવકાર્યા
ગાંધીનગર મહાત્મા મંદિરમાં યોજાયેલા એગ્રો એશિયા પ્રદર્શનમાં એક અનોખો સ્ટોલ લાગ્યો હતો. એગ્રો સ્ટાર નામક કંપની ખેડૂતોને મહારાજાની જેમ આવકારે છે અને માથે સાફો અને ગળામાં મેડલ પહેરાવી ખેડૂતનું બહુમાન કરે છે.
Sep 7,2019, 17:50 PM IST
પોલીસ
શ્રેષ્ઠ કામગીરી માટે રાજ્યના 13 પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિના હસ્તે મળશે
સ્વતંત્રતા પર્વ નિમિત્તે વિશિષ્ટ અને પ્રશંસનીય સેવા અંગે રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ ચંદ્રકો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં શ્રેષ્ઠ કામગીરી બદલ તેમને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. ગુજરાતના 13 પોલીસ અધિકારી અને જવાનોને આ ચંદ્રકો એનાયત કરવામાં આવશે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પોલીસ ચંદ્રક મેળવનારને અભિનંદન પાઠવ્યા હતા.
Aug 14,2019, 21:39 PM IST
Shooting Championship
શુટિંગ ચેમ્પિયનશિપમાં ભરૂચની વિદ્યાર્થીની ઝળકી, મેળવ્યું મેડલ
ભરૂચ જિલ્લા રાઇફલ એસોસિએશનમાં તાલીમ મેળવતા શુટરો રાજ્યકક્ષાની સ્પર્ધામાં મેડલ મેળવ્યા છે.
May 13,2019, 16:05 PM IST
Trending news
accident
Google Map ના આધારે રહેનારા સાવધાન! GPS એ ખોટો રસ્તો બતાવ્યો, અને ગાડી સીધી નદીમાં પ
A R Rahman
તલાક બાદ A R Rahman ના અફેરની અફવા ઉડી તો ભડકી પત્ની, વાતો કરનારાઓને આપ્યો જવાબ
rice face serum
આજે જ તૈયાર કરો ચોખામાંથી જાદુઈ ફેસ સીરમ, ગ્લોઈંગ સ્કિનની ચિંતા હંમેશા માટે થશે દૂર
IRCTC
2024 ના અંત પહેલા ફરી લો ગુજરાતની આ જગ્યા, ડિસેમ્બર પહેલા IRCTC ની ખાસ ઓફર
Winter Drinks
શું લેશો... ચા કે કોફી? શિયાળામાં સેહત માટે આ બન્નેમાંથી કોણ છે સૌથી વધુ ફાયદાકારક
Smartphone Side Effects
કલાકો સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરનારાઓ થઈ જાય સાવધાન! આંખોમાં આવી શકે છે આ સમસ્યા
Maharastra election
કોણ બનશે મહારાષ્ટ્રના નવા નાથ? આ 3 દિગ્ગજોના નામ પર ચાલી રહી છે ચર્ચા
Agriculture
ખેતીમાં નવો ચીલો ચાતરીને આ ગુજરાતી ખેડૂતે ચમકાવ્યું પોતાનું નસીબ
Rishabh Pant
રિષભ પંત બન્યો IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી, આટલા કરોડમાં ખરીદ્યો આ ટીમે
Ahmedabad
આ ઠગથી કોઈ ભોગ બન્યું હોય તો ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરે, પકડાયો નકલી અધિકારી