हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
mom
Mom News
breaking news
પાટીદાર યુવકે વોટ્સએપ પર 'સોરી મમ્મી' લખીને જીવન ટૂંકાવ્યું, 4 દિવસ પહેલાં જ....
સુરતના ખટોદરા વિસ્તારમાં 18 વર્ષીય યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આપઘાત પહેલા યુવકે પોતાની માતાને વોટ્સએપ પર સોરી મમ્મી લખી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. મૃતક યુવકનો 4 દિવસ પહેલા જ જન્મદિવસ ગયો હતો.
Jan 31,2023, 17:48 PM IST
Singer
Singer Shreya Ghoshal મમ્મી બનશે, જુઓ બેબી બમ્પ સાથે ફોટો શેર કર્યો
શ્રેયા ઘોષાલ મમ્મી બનવાની છે તે સમાચારથી ફેન્સ ખુશખુશાલ છે. અને બોલીવુડના સિતારાઓ તેના ફોટો પર કોમેન્ટ કરીને તેને શુભેચ્છા આપી રહ્યા છે. અનેક ચાહકોએ શ્રેયા અને તેના પતિને અઢળક શુભકામનાઓ પાઠવી છે. શ્રેયાએ 2015માં શિલાદિત્ય મુખોપાધ્યાય સાથે લગ્ન કર્યા હતા. બંને એકબીજાને બાળપણથી પ્રેમ કરતા હતા.
Mar 4,2021, 14:56 PM IST
Jamnagar
જામનગર: યુવાનનો આપઘાત, કહ્યું મમ્મી પપ્પાનો સારો દીકરો ન બની શક્યો, કોમલ સારો પ્રેમી
કોરોના કાળમાં આર્થિક ભીંસથી કંટાળી ગયેલા જામનગરની તિરૂપતિ સોસાયટીમાં રહેતા પરપ્રાંતીય યુવાને પોતાનાં જ ઘરમાં ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. નિશ્ચલ શ્રીવાસ્તવ નામનો યુવાન આપઘાત કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. પોલીસને યુવાને લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં પોતાના અનેક સપના સાકાર કરવા માંગતા યુવાને પોતાની વ્યથા ઠાલવી છે. પોતાના આપઘાત પાછળ કોઇને પણ દોષિત ઠેરવ્યા નથી. આ યુવાન પરપ્રાંતીય હોવાનું જાણવા મળ્યું છે. સુસાઇડ નોટમાં યુવાને લખ્યું કે, મમ્મી અને પપ્પાનો સારો દીકરો ન બની શક્યો. જો કે પ્રેમિકાનો ઉલ્લેખ કરતા લખ્યું કે, કોમ તે મને ઘણો જ પ્રેમ કર્યો પણ આપણી કહાની અધુરી રહી.
Sep 1,2020, 20:18 PM IST
Trending news
IND vs BAN
ભારતે બાંગ્લાદેશને હરાવી 2-0થી સિરીઝ પર કર્યો કબજો, WTC ફાઈનલનો ખેલ રોમાંચક બન્યો
Navratri 2024
ગુજરાતના પ્રખ્યાત 9 મંદિરોમાં નવરાત્રિનું ભવ્ય આયોજન, ખાસ બનશે માતાની આરાધનાનો પર્વ
Blood Suger
લોટમાં આ 5 વસ્તુ ભેળવીને બનાવો રોટલી, સાંજ સુધીમાં તો નીચે આવી જશે વધેલું બ્લડ શુગર!
breaking news
દાદાની સરકારે સવાર સુધી ગરબા રમવાની છૂટ આપી, હવે કોઈ ગરબા બંધ કરાવવા નહિ આવે
Chanakya Niti
આ 3 ગુણવાળી મહિલા હોય છે ખુબ જ ભાગ્યશાળી, પતિને 'કરોડપતિ' બનાવવાની હોય છે તાકાત!
animal husbandry
ગુજરાતના પશુપાલકો અહીં કરો અરજી, મળશે 37000 રૂપિયાની સબસિડી! જાણો શું છે નિયમ
Ahmedabad
ઓસ્ટ્રેલિયામાં રહેતા પાટીદાર પુત્રના વીડિયો કોલથી ચમક્યા પિતા, મળી જાનથી મારી નાંખવા
Masik Rashifal
અડધો ડઝન ગ્રહોનું થશે ગોચર, જાણો ઓક્ટોબરમાં કોને ફળશે અને કોને નડશે ગ્રહોની ચાલ
rules change
આજે 1 ઓક્ટોબરથી બદલાઈ જશે શેર માર્કેટના 7 નિયમ, રોકાણ કરનારા ખાસ જાણી લે
breaking news
ઓક્ટોબરના પહેલાં જ દિવસે મોટો ધડાકો! સવાર પડતાં જ બદલાઈ ગયો પેટ્રોલ-ડીઝલનો ભાવ