हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
monsoon diet
Monsoon diet News
millets
ચોમાસામાં શાકભાજી કરતાં વધારે ફાયદો કરે છે આ વસ્તુઓ, નિયમિત ખાવાથી બીમારીઓ રહેશે દુર
Millets Benefits: જો તમે ચોમાસામાં સ્વાસ્થ્યને લઈને જાગૃત થશો નહીં તો તેના કારણે શરીરમાં બીમારીઓ આતંક મચાવી દેશે. ચોમાસા દરમિયાન દૈનિક આહારમાં ફેરફાર પણ જરૂરી હોય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર ચોમાસા દરમિયાન જો તમે ડાયટમાં જુવાર, બાજરી, મકાઈ, રાગી, ચણા જેવા અનાજનો સમાવેશ કરો છો તો આ સીઝનમાં બીમારીઓ તમારી આસપાસ પણ ફરકશે નહીં.
Jul 29,2023, 9:38 AM IST
monsoon diet
Monsoon Diet: ચોમાસામાં આ 4 વસ્તુઓ ખાવાનું ટાળજો, નહીં તો વધી જશે હોસ્પિટલના ધક્કા
Monsoon Diet: ચોમાસામાં વાતાવરણ આહલાદક થઈ જાય છે. પરંતુ વરસાદ તેની સાથે અનેક રોગ પણ લાવે છે. ગરમીથી ઠંડક આપતા આ સમય દરમિયાન આપણે આપણા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. ખાસ કરીને ખાણીપીણીની વસ્તુઓની પસંદગી કાળજીપૂર્વક કરવી જરૂરી છે. કારણ કે આ સમય દરમિયાન આહારમાં બેદરકારી રાખવામાં આવે તો તેનું પરિણામ ગંભીર આવી શકે છે.
Jul 27,2023, 9:38 AM IST
monsoon diet
ચોમાસામાં સ્વસ્થ રહેવા જીભ પર રાખો કાબૂ, ખાસ તો આ 3 વસ્તુઓ ખાશો તો પેટમાં ઉપડશે શૂળ
Monsoon Diet: ચોમાસા દરમિયાન સ્વચ્છતા અને આહારનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. જેમકે સામાન્ય દિવસોમાં કેટલીક વસ્તુઓ ખાવી સ્વાસ્થ્ય માટે જરૂરી અને ફાયદાકારક હોય છે પરંતુ ચોમાસા દરમિયાન આ વસ્તુઓને ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે આ વસ્તુઓ ખાવાથી વરસાદી વાતાવરણમાં તબિયત બગડી શકે છે.
Jun 30,2023, 15:47 PM IST
monsoon diet
Monsoon Diet: ચોમાસામાં શું ખવાય? શું ના ખવાય? જાણો મોન્સૂન ડાયટ, પેટ નહીં થાય ખરાબ
Monsoon Diet: વરસાદની સિઝનમાં શું ખાવું અને શું ન ખાવું? જાણો શું કહે છે નિષ્ણાતો. સામાન્ય રીતે વરસાદની સિઝનમાં ખાવા-પીવામાં ખુબ જ ધ્યાન રાખવું પડે છે. કારણકે, ખોટા ખાન-પાનથી તમારી તબીયત બગડી શકે છે. ત્યારે ચોમાસામાં શું ખાવું અને શું ન ખાવું તે પણ જાણવા જેવું છે.
Jul 10,2023, 14:01 PM IST
Ghee
ઘી ખાવું સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક, પરંતુ દિવસમાં કેટલી ચમચી ઘી ખાવું જોઈએ?
કહેવાય છે કે આહારમાં ઘીનો સમાવેશ કરવો જોઈએ. પણ કેટલું ખાવું જોઈએ? આજે આપણે તેના વિશે જાણીશુ..
Jun 27,2023, 12:38 PM IST
monsoon diet
વરસાદી વાતાવરણમાં શું ખાવાથી નુકસાન થાય છે અને શું ખાવાથી ફાયદો, જાણો અહીં
ચોમાસાની સિઝનમાં આપણા પાચન તંત્ર પર અસર થાય છે. ઈમ્યૂન સિસ્ટમ નબળું થઈ જાય છે. જેના કારણે તાવ, ખાંસી અને ફ્લૂની સમસ્યા વધી જાય છે. સાથે જ બેક્ટિરિયા અને ફંગસ ઈન્ફેક્શનનો ખતરો પણ વધે છે. એટલા માટે વરસાદી સિઝનમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
Jul 11,2022, 19:23 PM IST
monsoon diet
વરસાદની સિઝનમાં શું ખાવું અને શું ન ખાવું? જાણો શું કહે છે નિષ્ણાતો
સામાન્ય રીતે વરસાદની સિઝનમાં ખાવા-પીવામાં ખુબ જ ધ્યાન રાખવું પડે છે. કારણકે, ખોટા ખાન-પાનથી તમારી તબીયત બગડી શકે છે. ત્યારે ચોમાસામાં શું ખાવું અને શું ન ખાવું તે પણ જાણવા જેવું છે.
Jul 6,2022, 9:26 AM IST
Trending news
the sabarmati report movie
22 વર્ષ બાદ લોકોએ ફરી જોયુ ભયાનક મંજર! આખરે તે દિવસે સાબરમતી એક્સપ્રેસમા શું બન્યું?
SpaceX
એલોન મસ્કે મધરાતે બદલી નાખી ભારતની ઈન્ટરનેટ દુનિયા! જાણો હવે તમને શું ફાયદો થશે
shukra gochar 2024
શુક્ર એ બદલી પોતાની ચાલ, 3 રાશિનું સુતુ ભાગ્ય જાગશે, ચારે તરફથી થશે લાભ જ લાભ
IPL Mega Auction
આ ખતરનાક બેટ્સમેન પર થશે રૂપિયાનો વરસાદ, ઈરફાન પઠાણે કરી ભવિષ્યવાણી
Anil Deshmukh
મહારાષ્ટ્રમાં પ્રચારના છેલ્લા દિવસે પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર પથ્થરમારો
Morbi News
ધંધામાં બરકતના નામે તાંત્રિકે કરી છેતરપિંડી, એક યુવાન પાસેથી 3 લાખથી વધુ પડાવ્યા
Navsari
700થી વધુ ખેડૂતોની હાલત કફોડી, ત્રણ વખત થયો નુકસાનીનો સર્વે, પણ નથી મળી સહાય
fireflies
રાત્રે જ શા માટે ચમકે છે ફાયરફ્લાય? તેનું પાછળનું વૈજ્ઞાનિક કારણ જાણીને ચોકી જશો
stock market
સતત ઘટી રહેલા શેર માર્કેટમાં રૂપિયા કેવી રીતે બનાવશો?બજાર ખુલતા પહેલા જાણી લો સીક્રટ
earthquake
કચ્છમાં 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા, લોકો ઘરની બહાર નિકળ્યા