हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
muharram
Muharram News
jharkhand
બોકારો: હાઈટેન્શન લાઈનની ઝપેટમાં આવતા તાજિયામાં બ્લાસ્ટ થયો, 4 લોકોના દર્દનાક મોત
ઝારખંડના બોકારોમાં શનિવારે સવારે મોહરમના ઝૂલુસ દરમિયાન મોટી દુર્ઘટના ઘટી. અહીં હાઈટેન્શન લાઈનની ઝપેટમાં આવી જવાથી કુલ 13 લોકો દાઝી ગયા. જેમાં ચાર લોકોના દર્દનાક મોત થયા છે.
Jul 29,2023, 13:39 PM IST
Jamnagar
તાજિયા વીજવાયરને અડી ગયા અને 15 લોકોને કરંટ લાગ્યો, 2 યુવકોના કમકમાટીભર્યાં મોત
Jamnagar News : જામનગરમાં મહોરમની રાત્રે ઝુલુસમાં લોકોને વીજશોક લાગતા 15 લોકો દાઝ્યા, સારવારમાં 2 યુવાનોનાં મોત થતાં મુસ્લિમ સમાજમાં શોકની લાગણી ફેલાઈ
Aug 9,2022, 8:55 AM IST
bank holiday
ઓગસ્ટ મહિનામાં કેટલા દિવસ બેંકો બંધ રહેશે? ફટાફટ તહેવારોનું લિસ્ટ ચેક કરો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ઓગસ્ટ મહિનામાં કયા દિવસે કયા તહેવારના કારણે બેંક બંધ રહેવાની છે તેની જાહેરાત પોતાની યાદીમાં આપી દીધી છે. મોહરમ, રક્ષાબંધન, સ્વતંત્રતા દિવસ, કૃષ્ણ જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી જેવા ઘણા તહેવારોના કારણે 13 દિવસ બેંક બંધ રહેશે.
Jul 31,2022, 15:07 PM IST
muharram
દ્વારકામાં મોહરમ પર થયો પથ્થરમારો : વાયરલ મેસેજને લઈને થઈ મોટી બબાલ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયામાં મોહરમના તહેવારની ઉજવણી મામલે લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. સોશિયલ મીડિયામાં તાજિયાનું જુલૂસ કાઢવા માટેનો મેસેજ વાયરલ થયો હતો. જે બાદ પોલીસે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી હતી. જો કે એ સમયે કેટલાક લોકોએ પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અથડામણમાં પોલીસ વાનને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાની સાથે જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ સહિત ડીવાયએસપી, SOG , LCB સહિતના પોલીસ કર્મીઓ સલાયા ખાતે પહોંચ્યા હતા. ટોળાને દૂર કરવા માટે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. હાલ સલાયામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
Aug 20,2021, 9:06 AM IST
Ahmedabad
મહોરમ અંગે સૌથી મોટા સમાચાર, મુસ્લિમ આગેવાનો અને પોલીસ વચ્ચે બેઠકમાં લેવાયો આ નિર્ણય
કોરોના મહામારીને (Corona Pandemic) ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ અમદાવાદમાં (Ahmedabad) મહોરમમાં (Muharram) તાજીયાના જુલુસ (Tajiya Juloos) નહિ નીકળે
Aug 12,2021, 14:16 PM IST
મોહર્રમ
મોહર્રમ 2019 : જાણો ઈસ્લામમાં મોહર્રમનું મહત્વ અને તેના પાછળની મુખ્ય કહાની
ઈસ્લામી કેલેન્ડરમાં પ્રથમ મહિનાનું નામ 'મોહર્રમ' છે અને જે 10મા દિવસને મોહર્રમ તરીકે મનાવાય છે તેને 'યૌમ-એ-આશુરા'ના નામથી પણ ઓળખવામાં આવે છે
Sep 10,2019, 0:06 AM IST
મોહર્રમ
રિવરફ્રન્ટમાં તાજિયા વિસર્જન અંગે રાજકારણ ગરમાયું
વિશ્વ હિંદુ પરિષદના મંત્રી અશોક રાવલના પત્ર બાદ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષી દ્વારા ભાજપ પર ધર્મને રાજકારણ સાથે જોડવાનો આરોપ લગાવાતાં વિવાદ વકર્યો
Sep 23,2018, 0:16 AM IST
Businessmen
ઇમાનદાર વેપારીઓને પ્રોત્સાહિત કરી રહી છે સરકાર, દ્વિઅંકી વિકાસ દર પર નજર
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મેક ઇન ઇન્ડિયા જેવી યોજનાના કારણે છેલ્લા ચાર વર્ષમાં સમગ્ર વિશ્વના રોકાણકારોનો ભારત પરનો વિશ્વાસ વધ્યો છે
Sep 14,2018, 18:38 PM IST
Trending news
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા
street dogs
ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, ઘણા લોકો પર કર્યો હુમલો
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા
Mahakumbh 2025
Breaking News: મહાકુંભમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, અનેક ટેંટ અને સામાન થયો બળીને ખાખ
vayve eva solar car price features
Auto Expo 2025 માં લોન્ચ થઈ સોલર કાર Vayve Eva, કિંમત માત્ર 4 લાખ રૂપિયાથી શરૂ
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારની કાયાપલટ થશે, મુખ્યમંત્રીએ નવા ઓવરબ્રિજ માટે મંજૂર કર્યા રૂપિયા
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશને પ્રોટોટાઈપ કર્યુ રજૂ