हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mullah Baradar
Mullah baradar News
Afghanistan
Taliban એ ખુરશી માટે પોતાના Supreme Leader ની હત્યા કરી, ડેપ્યુટી PM ની છે આ સ્થિતિ
બ્રિટનના મેગેઝિન ‘The Spectator’ એ પોતાના રિપોર્ટમાં જણાવ્યુ છે કે આ મહિને સત્તાના વિભાજનને લઈને તાલિબાનના બે જૂથની બેઠક થઈ હતી. આ દરમિયાન હક્કાની નેતા ખલીલ-ઉલ રહમાન હક્કાનીએ બરાદરને મુક્કા માર્યા હતા.
Sep 21,2021, 15:56 PM IST
Afghanistan
તાલિબાની આતંકીઓ વચ્ચે લડાઈના ખબર સાચા કે ખોટા? મુલ્લા બરાદરે આખરે મૌન તોડ્યું
હક્કાની જૂથ સાથેની લડાઈમાં ઘાયલ થવાની ખબરો પર તાલિબાને અધિકૃત રીતે તાલિબાન સરકારના ડેપ્યુટી પીએમ મુલ્લા બરાદરના અફઘાનિસ્તાનની સરકારી ચેનલ RTA પશ્તોને અપાયેલો એક ઈન્ટરવ્યુ જાહેર કર્યો છે.
Sep 16,2021, 9:16 AM IST
Afghanistan
તાલિબાન સરકારમાં પ્રધાનમંત્રી બનેલા મુલ્લા મોહમ્મદ હસન અખુંદ કોણ છે? જાણો
Taliban New Government: મુલ્લા મોહમ્મદ હસન અખુંદ કંધાર સાથે સંબંધ ધરાવે છે અને તાલિબાનના સંસ્થાપકોમાંથી એક છે.
Sep 7,2021, 23:32 PM IST
Afghanistan
અફઘાનિસ્તાનમાં નવા મંત્રીમંડળની જાહેરાત, મુલ્લા હસન અખુંદ બન્યા દેશના પ્રધાનમંત્રી
અફઘાનિસ્તાનમાં 15 ઓગસ્ટે કબજો કર્યા બાદ તાલિબાને પોતાની કાર્યકારી સરકારની જાહેરાત કરી દીધી છે. મુલ્લા હસન અખુંદને દેશની કમાન સોંપવામાં આવી છે.
Sep 7,2021, 20:33 PM IST
Afghanistan
મુલ્લા મોહમ્મદ હસન હશે તાલિબાન સરકારના વડા, આ આતંકીને ગૃહમંત્રી બનાવવાની તૈયારી
મુલ્લા હસન હાલ તાલિબાનની સર્વોચ્ચ નિર્ણયકારી સંસ્થા રહબરી શૂરાના પ્રમુખ છે. અખબાર પ્રમાણે મુલ્લા હસન કંધારના રહેવાની છે, જ્યાંથી તાલિબાનનો જન્મ થયો હતો. તે તાલિબાનના સંસ્થાપક સભ્યોમાંથી એક રહ્યા છે.
Sep 7,2021, 17:36 PM IST
Mullah Baradar
મુલ્લા બરાદરને મળશે અફઘાનિસ્તાનમાં તાલિબાની સરકારની કમાન
થોડા દિવસો પહેલાં પરિવર્તનની આહટ વચ્ચે બીજિંગ જઇને ચીન (China) ના નેતાઓ સાથે મુલાકાત કરાવનાર પણ બરાદર જ હતો. વર્ષ 1978 માં જ્યારે સોવિયતના વિરૂદ્ધ તાલિબાનીઓએ ગોરિલ્લા વોર શરૂ કરી હતી.
Sep 3,2021, 15:42 PM IST
Masood Azhar
ISI એ મૌલાના મસૂદ અઝહરની મુલ્લા બરાદર સાથે કરાવી મુલાકાત, કાશ્મીર પર માંગી મદદ
અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાન (Taliban) ના કબજા બાદ ભારત માટે સુરક્ષાનો ખતરો સતત વધતો જાય છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે હવે અફઘાનિસ્તાન (Afghanistan) પાકિસ્તાની (Pakistan) આતંકવાદીઓ માટે સેફ હેવન બની શકે છે.
Aug 27,2021, 22:09 PM IST
Taliban
CIA ના ડાયરેક્ટરે તાલિબાની નેતા મુલ્લા બરાદર સાથે કરી સીક્રેટ મિટિંગ, ડીલના સંકેત
અમેરિકા ભલે તાલિબાન (Taliban) સામે કડક વલણ અપનાવી રહ્યું છે, પરંતુ આંતરિક રીતે તેમના મનમાં કંઈક બીજું ચાલી રહ્યું છે. તાજેતરમાં મળતી માહિતી અનુસાર, CIA ના ડિરેક્ટર વિલિયમ જે બર્ન્સ કાબુલમાં તાલિબાન નેતા મુલ્લા બરાદરને (Mullah Baradar) મળ્યા છે
Aug 24,2021, 18:54 PM IST
પાકિસ્તાન
જાણો કોણ છે આ શખ્સ, જેને અમેરિકાના કહેવા પર પાકિસ્તાન કરી રહ્યું છે મુક્ત
અફગાનિસ્તાન પર ખાસ દૂત જલમય ખલિલઝાદે વોશિંગટનમાં કહ્યું કે પાકિસ્તાનની તાલિબાનની સાથે સમાધાન પ્રક્રિયામાં ઘણી મહત્વની ભૂમિકા હતી પરંતુ તેમણે ‘ઐતિહાસિક રીતથી સકારાત્મક ભૂમિકા ભજવી નથી.’
Feb 9,2019, 12:34 PM IST
Trending news
relief
સમય પહેલા લોન બંધ કરવા પર મળશે રાહત, RBIએ ગ્રાહકો માટે કરી મોટી તૈયારી
success
Success: જીવનમાં ઝડપથી સફળ થવું હોય તો પરિવાર કે મિત્રોને પણ ન કહેવી આ વાતો
Automobile News
કારના શોખીનોને ઝટકો! 2 મહિના બાદ મારુતિની આ જબરદસ્ત કાર થઈ જશે બંધ
India vs Pakistan
IND vs PAK : પાકિસ્તાન સામે પ્લેઈંગ-11માં થશે મોટો ફેરફાર, આ બોલરની થશે એન્ટ્રી
Gold rate
હાશ હૈયે ટાઢક વળી! ભારે તેજી બાદ સોનાએ આપી રાહત, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
heart attack
ધો. 10 ની વિદ્યાર્થીનીનું હાર્ટ એકેટથી મોત, બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો સારવાર કરો
IND vs Pak
ભારત કે પાકિસ્તાન... કઈ ટીમ છે વધુ ખતરનાક ? છેલ્લી 10 વન ડે મેચોમાં આવો છે રેકોર્ડ
Shocking News
ન્હાતો કે કપડા બદલતો? મહિલાઓના અભદ્ર વીડિયો વેચનારાઓએ મેનુ કાર્ડ બનાવ્યું હતું!
Kash Patel
ગુજરાતના આ નાનકડા ગામમાં કાશ પટેલના પરિવારના 7 પેઢીની વંશાવલી સચવાયેલી છે
Samudrik Shastra
સ્ત્રીની જમણી આંખ ફરકે તો શુભ કે અશુભ ? જાણો સામુદ્રિક શાસ્ત્રમાં જણાવેલો અર્થ