हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
National News Updates
National news updates News
National News Updates
Good News For Farmers: ખેડૂતો માટે ખુશખબર! બેંક ખાતામાં જમા થશે તગડી રકમ!
પીએમ કિસાન સમ્માન નિધિ યોજનામાં નાના અને સિમાંત ખેડૂતોને વર્ષમાં 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. જેમાં ત્રિમાસિક 2,000 રૂપિયા આપવાનું આયોજન છે. સપકાર ખેડૂતોના ખાતામાં 12મો હપ્તો આપી ચૂકી છે. નવા વર્ષમાં 13મો હપ્તો આપવાની યોજના છે. જે ખેડૂતોએ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેમને માનધન યોજના અંતર્ગત 3000 રૂપિયા પેન્શન આપવાની સુવિધા છે. જે ખેડૂત બંને યોજનાના લાભાર્થી છે તેમના ખાતામાં 5 હજાર રૂપિયા જમા કરાવવાની સરકાર યોજના બનાવી રહી છે.
Mar 12,2024, 14:55 PM IST
National News Updates
Pok-અક્સાઈ ચીન મુદ્દે રશિયાએ આપ્યો સાથ, રશિયા-ભારતની દોસ્તીથી USના પેટમાં તેલ રેડાયુ
લાંબા સમયથી ભારત અને પાકિસ્તાન વચ્ચે પીઓકે મુદ્દે લડાઈ ચાલી રહી છે. બીજી તરફ એજ રીતે અક્સાઈ ચીન મુદ્દે પણ ભારત-ચીન વચ્ચે મતભેદ છે. ત્યારે આ બન્ને મુદ્દાઓ પર રશિયાએ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. ત્યારે રશિયા અને ભારતની દોસ્તીને જોઈને અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે.
Oct 22,2022, 8:56 AM IST
National News Updates
પતિ કોમામાં છે એવું સમજી પત્નીએ ગંગાજળ છાંટીને એક વર્ષ સુધી લાશ ઘરમાં મુકી રાખી!
વિમલેશની પત્ની દરરોજ સવારે લાશ પર ગંગાજળ છાંટતી હતી. કેમ કે, તેને આશા હતી કે, આવું કરવાથી તે કોમામાંથી જલદી બહાર આવી જશે.
Sep 26,2022, 17:44 PM IST
Indian Politics
હવે કોણ સંભાળશે રાજસ્થાનની રાજગાદી? શું આ વખતે પાયલોટના હાથમાં આવશે 'પ્લેન'? જાણો
આજે થશે રાજસ્થાનનો ફેંસલો...કોંગ્રેસ હાઈકમાન કોનેની કરે છે તાજપોશી? કોને મળી શકે છે રાજસ્થાનમાં રાજ કરવાનો પરવાનો? આજે અંગે લેવાઈ શકે છે મહત્ત્વનો નિર્ણય...
Sep 25,2022, 10:31 AM IST
National News Updates
રાષ્ટ્રીય ચિન્હ મુદ્દે કેમ ઉભી થઈ છે બબાલ? કરોડો દેશવાસીઓ માટે કેમ આ મુદ્દો છે જાણવો
હાલ દેશના રાષ્ટ્રિય ચિન્હ મુદ્દે વિવાદ સતત વધી રહ્યો છે. ઉલ્લેખનીય છેકે, દેશના નવા સંસદ ભવનની છત પર જ્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશાળ અશોક સ્તંભનું અનાવણર કર્યું છે ત્યારથી સતત આ મુદ્દો ચર્ચામાં છે. વિપક્ષ સતત આ મુદ્દે વિવાદને હવા આપી રહ્યો છે.
Jul 13,2022, 15:16 PM IST
National News Updates
સમુદ્રમાંથી ગાયબ થઈ જશે માછલીઓ, પ્લાસ્ટિક જ તરતુ દેખાશે! આજથી આટલી ચીજો પર પ્રતિબંધ
કેન્દ્ર સરકાર 1 જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી બનેલી 19 વસ્તુઓ પર પ્રતિબંધ લગાવવા જઈ રહી છે. તેના પછી તેનો ઉપયોગ કરવો ગેરકાયદેસર બની જશે અને આવું કરવા પર સજાની જોગવાઈ પણ છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક શું છે અને પ્રતિબંધ કેમ જરૂરી છે?.. તેના વિશે તમને જણાવીશું. કારણકે, આ ન્યૂઝ સીધા જ તમારી લાઈફસ્ટાઈલ અને રોજબરોજની દૈનિક પ્રક્રિયાઓ અને આદતો સાથે જોડાયેલાં છે.
Jul 1,2022, 12:12 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય