हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
132/ 3
(40)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Nautapa
Nautapa News
cyclone
ગુજરાતના દરિયા કાંઠા તરફ વધી રહ્યું છે વાવાઝોડું, ભારેથી અતિભારે વરસાદની આ
કાળઝાળ ગરમી બાદ ઠંડક આવે તેવા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં ચોમાસુ બેસવાને હવે ગણતરીના કલાકો જ બાકી છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અસર જોવા મળશે. કેરળ અને મહારાષ્ટ્રમાં વરસાદ પડી ગયો છે, ત્યારે ગુજરાતને બહુ જ જલ્દી ગરમીથી રાહત મળશે. 11 જૂને છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે, પણ ત્યાર બાદ 12 જૂને સાંજથી વાવાઝોડાની અસર ગુજરાતમાં જોવા મળશે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે.
Jun 10,2019, 14:10 PM IST
Heatwave
બદલાયુ દક્ષિણ ગુજરાતનું વાતાવરણ, વલસાડમાં હળવો વરસાદ પડ્યો
રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જેને કારણે શહેરીજનોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં આજે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો, ગરમીમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. રાજ્યના દરેક વિસ્તારોમાં 44 ડિગ્રીથી નીચે તાપમાન રહ્યું છે.
Jun 7,2019, 10:06 AM IST
Heatwave
બુધવારે રાજ્યમાં સૌથી વધુ ગરમ રહ્યું અમદાવાદ, પારો 43.6 ડિગ્રી પર પહોંચ્યો
દેશભરના અનેક રાજ્યના 9 શહેરોનું તામપાન 40ને પાર જતુ રહ્યું છે. રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે જેના કારણે શહેરીજનોને ગરમીથી સતત હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. બુધવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદ સૌથી વધુ ગરમ શહેર રહ્યું છે. અમદાવાદનું તાપમાન 43.6 ડિગ્રી નોંધાયું હતું. જોકે, ગઈકાલે ગુજરાતમાં ગરમીમાં આશિંક ઘટાડો નોંધાયો હતો. તો ગુજરાતનું મહત્તમ તામપાન અમદાવાદમાં નોંધાયું હતું.
Jun 6,2019, 8:46 AM IST
banaskantha
ગુજરાતનો દિલદાર ખેડૂત : 8 દિવસથી ભૂખી ગાયો માટે પોતાનુ બાજરીનું ખેતર ખુલ્લ
હાલ એક વીડિઓ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. જેમાં આઠ દિવસથી ભૂખી માલધારીઓની 300 ગાયોને પોતાના ખેતરોમાં ઉભેલા બાજરીના પાકમાં વાળી દેશે અને ભૂખી ગાયોને બાજરી ખવડાવીને માનવતાવાદી કાર્ય કરે છે. ત્યારે માલધારીઓ આ ખેડૂતનો આભાર માને છે. જોકે આ વીડિયો વાઇરલ થયા બાદ અનેક ખેડૂતો સામે આવી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે, આ માનવતાવાદી ધર્મનું કામ તેઓએ કર્યું છે. જેથી આ વીડિયો ક્યાંનો છે તેની તપાસ ઝી 24 કલાક દ્વારા કરવામાં આવી હતી.
Jun 5,2019, 11:18 AM IST
Heatwave
કાળઝાળ ગરમી વચ્ચે આવ્યા ખુશીના સમાચાર, ગુજરાતમાં આ દિવસે પડશે વરસાદ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. ઉત્તર ભારત સહિત ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસમાં ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ યથાવત રહેશે. આ વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે ગુજરાતમાં ક્યારે વરસાદનું આગમન થશે તેની આગાહી કરી છે.
Jun 4,2019, 10:42 AM IST
Heatwave
ગરમીના અસહ્ય મારથી ગુજરાતનું ગ્રીનેસ્ટ સિટી ગાંધીનગર પણ ન બચ્યું, પારો 45
નૌતપામાં સૂર્ય આકરો બની રહ્યો છે, ત્યારે સૂર્યપ્રકોપથી આજે પણ નહિ બચી શકાય. ઉત્તર ભારત સહિત ગુજરાતમાં આજે પણ હીટવેવની આગાહી વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં અનેક શહેરોનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. જેમાં સૌથી વધુ ગરમ ગુજરાતનું પાટનગર ગાંધીનગર બન્યું છે. એશિયાનું ગ્રીન સિટી કહેવાતા ગાંધીનગરમાં ગરમીનો પારો 45ને પાર કરી ગયો છે. જો ગ્રીન સિટીની આવી હાલત હોય તો ગુજરાતના અન્ય શહેરોની હાલત કેવી હોય તે સમજી શકાય છે.
Jun 3,2019, 10:56 AM IST
Heatwave
નૌતપામાં ખૂબ તપી રહ્યું છે ગુજરાત, સુરેન્દ્રનગર આગ જેવી ગરમીમાં શેકાયુ
સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે રાજ્યમાં ગરમીનો પારો દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. સતત કેટાલાક દિવસોથી ગરમી પડી રહી છે. જેના પગલે લોકોને ગરમીમાં બહાર ન નીકળવા તાકીદ કર્યાં છે. ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીમાં સમગ્ર રાજ્ય શેકાઇ રહ્યું છે. ત્યારે શનિવારે રાજ્યનું સૌથી ગરમ શહેર સુરેન્દ્રનગર રહ્યું છે.
Jun 2,2019, 10:50 AM IST
Trending news
cybercrime
90 વર્ષના વરિષ્ઠ નાગરિક બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, ગુમાવ્યા 1.15 કરોડ રૂપિયા
Life Extension Pills
આવી રહી છે અમર થવાની દવા! પરંતુ દરેકને તે મળશે નહીં, તો પછી કોણ આપવાનું છે ખુશખબર?
sabarkatha
વૈભવી જીવન જીવતો હતો BZ કંપનીનો માલિક ભૂપેન્દ્ર ઝાલા, 6 હજાર કરોડનું કરી નાખ્યું
grah gochar
Guru Gochar 2025: 10 એપ્રિલ સુધી આ 5 રાશિઓની મોજ, ગુરુની કૃપાથી થશે અપાર ધન લાભ
cold forecast
ગુજરાતમાં બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર, તાપમાનમાં થશે ઘટાડો, હવામાન વિભાગની આગાહી
English Medium School
નવસારીની એક શાળામાં વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરાવવાનો વીડિયો વાયરલ, શરૂ થયો વિવાદ
Champions Trophy 2025
ભારત જ નહીં..અન્ય ટીમોએ પાકિસ્તાનથી ફેરવ્યું મોં!હવે ક્યાં યોજાશે ચેમ્પિયન્સ ટ્રોફી?
International Book Fair
પુસ્તક પ્રેમીઓ માટે ખુશીના સમાચાર, અમદાવાદમાં 30 નવેમ્બરથી શરૂ થશે પુસ્તક મેળો
Aishwarya rai
'બચ્ચન' સરનેમ હટાવીને ઐશ્વર્યાએ આપ્યો મોટો સંકેત! જાણો શું છે સમગ્ર મામલો
Prashant Vazirani
ખ્યાતિ કાંડમાં સંડોવાયેલા ડો. પ્રશાંત વઝીરાણીનું લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ