हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
NZ vs SL
Nz vs sl News
World Cup 2023
World Cup 2023: પાકિસ્તાન માટે સેમીફાઈનલનો દરવાજો થઈ ગયો બંધ! જાણો અસંભવ સમીકરણો
PAK vs ENG: આઈસીસી વિશ્વકપમાં હવે લીગ રાઉન્ડમાં માત્ર ત્રણ દિવસ બાકી છે. જ્યારે સેમીફાઈનલની એક ટીમનો નિર્ણય થવાનો બાકી છે. પરંતુ ન્યૂઝીલેન્ડે શ્રીલંકા સામે જીત મેળવવાની સાથે પાકિસ્તાનની ટીમ લગભગ બહાર થઈ ગઈ છે.
Nov 9,2023, 20:04 PM IST
World Cup 2023
NZ vs SL: ન્યૂઝીલેન્ડનો 5 વિકેટે ભવ્ય વિજય, હવે સેમીફાઈનલમાં એન્ટ્રી પાક્કી!
World Cup 2023: ન્યૂઝીલેન્ડે કરો યા મરો મુકાબલામાં શ્રીલંકાને હરાવી પોતાની સેમીફાઈનલમાં એન્ટ્રી પાક્કી કરી લીધી છે. હવે પાકિસ્તાન પાકિસ્તાન ઈંગ્લેન્ડને અંતિમ મુકાબલામાં હરાવે તો પણ ન્યૂઝીલેન્ડ સારી નેટ રનરેટના આધારે સેમીફાઈનલમાં પહોંચી શકે છે.
Nov 9,2023, 19:51 PM IST
NZ vs SL
Video: ચાલુ મેચમાં હેલમેટ, ચશ્મા, ટોપી ઉડ્યા, જાણો કેમ ખેલાડી મેદાન છોડીને ભાગ્યા?
બદલાતા વાતાવરણની અસર સમગ્ર દુનિયા પર જોવા મળી રહી છે. જેમાંથી હવે ક્રિકેટ મેચ પણ બાકાત નથી. ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ મેચમાં એવું કંઈક થયું તે સૌ કોઈ આશ્ચર્ય ચકીત થયા. એટલું જ નહીં પણ ચાલુ મેચમાં ખેલાડીઓ મેદાન છોડીને ભાગતા જોવા મળ્યા.
Mar 17,2023, 13:01 PM IST
WTC Final 2023
ટીમ ઈન્ડિયાની WTC ફાઇનલમાં એન્ટ્રી, ન્યૂઝીલેન્ડ-શ્રીલંકાને લાગ્યો ઝટકો
WTC Final 2023: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની અમદાવાદ ટેસ્ટ પૂરી થાય તે પહેલાં જ ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ક્રાઈસ્ટચર્ચમાં ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમાઈ હતી. ન્યૂઝીલેન્ડે આ રોમાંચક ટેસ્ટ મેચ છેલ્લા બોલ પર 2 વિકેટથી જીતી મેળવી લીધી હતી.
Mar 13,2023, 13:14 PM IST
શ્રીલંકા vs ન્યૂઝીલેન્ડ
ગાલે ટેસ્ટ SL v NZ: છેલ્લા દિવસે યજમાનને જીતવા માટે 135 રનની જરૂર
બીજી ઈનિંગમાં બંન્ને ઓપનરોએ શાનદાર બેટિંગ કરતા પ્રથમ ટેસ્ટ મેચમાં શ્રીલંકાની સ્થિતિ મજબૂત લાગી રહી છે.
Aug 17,2019, 19:18 PM IST
દિમુથ કરૂણારત્ને
શ્રીલંકાના કેપ્ટન દિમુથ કરૂણારત્નેએ પોતાના નામે કર્યો અનોખો વિશ્વ રેકોર્ડ
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ શ્રીલંકાનો કેપ્ટન દિમુથ કરૂણારત્ને પોતાની ટીમ માટે ઈનિંગની શરૂઆત કરવા આવ્યો અને 52 રન બનાવી અંત સુધી અણનમ રહ્યો હતો.
Jun 1,2019, 19:59 PM IST
શ્રીલંકા vs ન્યૂઝીલેન્ડ
ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને 10 વિકેટે આપ્યો પરાજય
કાર્ડિફના સોફિયા ગાર્ડન્સમાં રમાયેલી આઈસીસી વિશ્વકપ 2019ની ત્રીજી મેચમાં ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને 10 વિકેટે પરાજય આપીને વિજય સાથે પોતાના અભિયાનનો પ્રારંભ કર્યો છે.
Jun 1,2019, 19:30 PM IST
NZ vs SL
World Cup 2019: અનોખા બોલથી રમાઇ રહી છે કીવી-લંકાની મેચ
બોલની યાત્રી ટ્રેનથી શરૂ થાય છે. કાર્ડિફ શહેરમાં પહોંચવા પર ટ્રેનનો ડ્રાઇવર કાર્ડિફ મેદાનમાં ફીલ્ડિંગ માટે ઉભેલા ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનના હાથમાં પહોંચે છે અને મેચ શરૂ થાય છે.
Jun 1,2019, 16:49 PM IST
ન્યૂઝીલેન્ડ vs શ્રીલંકા
CWC 2019 NZvsSL: બોલરોના શાનદાર પ્રદર્શન બાદ મુનરો-ગુપ્ટિલની અણનમ અડધી સદી, ન્યૂઝીલેન્ડનો વિજય
આ વિશ્વકપનો ત્રીજો મુકાબલો ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ મેદાન પર રમાઇ રહ્યો છે. આ મેચમાં કીવી ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 136 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
Jun 1,2019, 19:22 PM IST
Trending news
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય
Gandhinagar news
BREAKING: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ મહત્વના સમાચાર, સૂત્રોએ આપ્યા મોટા સંકેત
health
અત્યાર સુધીનો સૌથી મોટો સાયલન્ટ કિલર રોગ, સારવારમાં મોડું થતા કપાવો પડી શકે છે પગ!
gujarat
ગુજરાત સરકારનો આ લાભ લેવામાં મોડા પડ્યા છો? ઉતાવળ કરજો, 33863 ખેડૂતોએ કરાવી નોંધણી
Ahmedabad
છે હિંમત? પાયલનો વરઘોડો કાઢવાવાળી સરકાર કાર્તિક પટેલનો વરઘોડો કાઢશે?
Svamitva Scheme
સરકારની 'સ્વામિત્વ યોજના' વિશે ખાસ જાણો, ગામમાં જમીનના ઝઘડા ઓછા થશે
scam alert
ગુજરાતનું નવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! બ્લોકઆરા કંપની રોકાણકારોના 300 કરોડ ચાંઉ કરી ગઈ
Budget 2025
બદલાઈ જશે 64 વર્ષ જૂનો આવકવેરા કાયદો? બજેટ સત્રમાં સરકાર રજૂ કરી શકે છે નવું બિલ
organic farming
ગુજરાતના આ ખેડૂતની આંબાવાડીમાં સમય પહેલા પાકી જાય છે કેરી, માર્કેટમાં પણ પહેલા આવે
gujarat
આ સરકારી હોસ્પિટલમાં રોબોટથી સારવાર!! હા, આ વાત તદ્દન સાચી છે...વાંચો Inside Story