हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
69/ 2
(30)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
over the issue of stray cattle
Over the issue of stray cattle News
bjp
વડોદરામાં રખડતા ઢોર મુદ્દે BJP ના પોતાના જ કોર્પોરેટરે કોર્પોરેશન વિરુદ્ધ બોલતા સોપો
સહિત સમગ્ર રાજ્યમાં રખડતા ઢોરોનો આતંક છે, ત્યારે વડોદરા પાલિકાની સભામાં રખડતા ઢોરોનો મુદ્દો ઉછળ્યો, જેમાં ભાજપના જ કોર્પોરેટરે પાલિકાની પોલ ખોલતી રજૂઆત કરતા સભામાં સોંપો પડી ગયો હતો. ભાજપના કોર્પોરેટરે પશુપાલક અને ઢોર પાર્ટીની ટીમ વચ્ચે મીલીભગતનો આરોપ લગાવતા હડકંપ મચી જવા પામ્યો છે. વડોદરા પાલિકાની સભા સયાજીરાવ નગર ગૃહમાં મળી, જેમાં રખડતા ઢોરોનો મુદ્દો ઉછળ્યો, જેમાં ભાજપ કોર્પોરેટર રણછોડ રાઠવાએ પાલિકાની ઢોર પાર્ટીની, દબાણ શાખાની ટીમ અને પશુપાલકો વચ્ચે મીલીભગત હોવાનો આરોપ લગાવ્યો હતો. રણછોડ રાઠવાએ કહ્યું કે ઢોર પાર્ટીની ટીમ પશુપાલકોને વોટસ એપ પર ક્યાં ઢોર પકડવા આવવાના છે, તેની માહિતી આપી દે છે, જેથી ઢોર પકડાતા નથી. ઢોર પાર્ટીની ટીમના સભ્યો ફૂટેલા છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ.
Aug 11,2021, 21:54 PM IST
Trending news
Harsh Sanghvi
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અનોખી પહેલ રંગ લાવી, માત્ર 7 કલાકમાં Facebook પર 900 લો
Joe Root
આ ખેલાડીએ તોડ્યો સચિનનો આ મહા વર્લ્ડ રેકોર્ડ, 24 વર્ષની મહેનત પર ફેરવ્યું પાણી
TRAI New OTP Rule
11 ડિસેમ્બરથી બદલાઈ જશે મેસેજનો આ નિયમ;Jio, Airtel, Vi અને BSNL યૂઝર્સ ફટાફટ જાણી લો
World AIDS Day
માત્ર 22 વર્ષની ઉંમરે HIV પોઝિટિવ બનેલી દર્દીની આપવીતી સાંભળીને કાળજુ કંપી જશે
Apple iPhone 17 Pro Launch Date
iPhone 17 Pro ની લોન્ચ ડેટ, કિંમતથી લઈને ફીચર્સ સુધી બધુ જ લીક, નવા મોડલમાં શું મળશે
Business
વધારવામાં આવી ITR ફાઈલ કરવાની તારીખ, આ ટેક્સપેયર્સને આપાયું 15 દિવસનું એક્સટેન્શન
Vivah Panchami
જો કોઈના વિવાહ થવામાં મુશ્કેલી પડી રહી હોય તો વિવાહ પંચમીના દિવસે કરો આ કામ, ફટાફટ..
health
તાવથી લઈને કેન્સર સુધી 38 દવાઓના સેમ્પલ થયા ફેલ, દર્દિઓ માટે મોટો ખતરો!
dubai visit
હવે બુર્જ ખલીફા આગળ ફોટો પડાવવો સ્વપ્ન બનશે! દુબઈમાં જવું, રહેવું અને ફરવું મુશ્કેલ!
Gujarat Tourism
હવે અમદાવાદથી સીધા રણોત્સવ પહોંચી શકાશે, સરકારે શરૂ કરી નવી બસ સુવિધા