हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
parole
Parole News
breaking news
ખૂન કા બદલા ખૂન..! પેરોલ પર ઘરે આવતા જ હત્યા, બનાસકાંઠામાં સર્જાયા ફિલ્મી દ્રશ્યો!
બનાસકાંઠાના માવસરીના સણવાલ ગામે 2016માં થયેલી વરધાજી બારોટની હત્યા કેસમાં આરોપી મીઠાવિચારણા ગામનો મફાભાઈ દુધાભાઈ ચૌધરી છેલ્લા કેટલાક સમયથી જેલમાં કેદ હતો.
Nov 8,2023, 18:23 PM IST
supreme court
Supreme Court નો આદેશ- ગત વર્ષે Parole પર ગયેલાં કેદીઓને આપી 90 દિવસની ફરલો
હાલ જીવલેણ કરોના સમગ્ર દેશમાં કાળોકહેર વર્તાવી રહ્યો છે. કોરોનાની બીજી લહેર પહેલાં કરતા ખુબ જ ઘાતક સાબિત થઈ રહી છે. ત્યારે સુપ્રીમ કોર્ટે આ સ્થિતિની વચ્ચે કેદીઓ માટે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે.
May 8,2021, 18:00 PM IST
Prisoner
સિહોરના આંબલા ગામે પેરોલ પર છુટેલા કેદીએ પત્ની સાથે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી
આંબલા ગામે રહેતા ચકુભાઇએ પત્ની ભાવુબેન સાથે ડુંગરાળ વિસ્તારમાં ઝાડ સાથે સાડી બાંધી સામુહિક આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલી દોડી આવી હતી. બંન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક ચકુભાઇ જેલમાં સજા ભોગવી રહ્યા હતા. પેરોલ પર છુટીને આવ્યા બાદ પત્ની સાથે આપઘાત કરી લેતા ત્રણ સંતાનો માતા પિતા વિહોણા બન્યા છે.
Nov 25,2020, 18:16 PM IST
Sura
સુરત: હત્યારો આરોપી પેરોલ પર છૂટ્યો અને સગીરાને છોડાવી ફરાર, પોલીસ પહોંચી તો
પોલીસ સ્ટેશનમાં એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં એક રીઢો ગુનેગાર સગીરાને ભગાડી ગયાની ફરિયાદ નોંધાઇ છે. જો કે જોવાની બાબત છે કે, આ ગુનેગાર હત્યા જેવા સંગીન ગુનામાં આરોપી છે અને તેને કોર્ટે સજા પણ ફટકારી છે. દરમિયાન આ શખ્સે પેરોલ પર બહાર છુટ્યો હતો. સગીરાને ભગાડીને જતો રહ્યો હતો.
Nov 22,2020, 17:18 PM IST
ગુજરાત સરકાર
સરકારનો મહત્વનો નિર્ણય, તહેવારમાં મહિલાઓ કેદીઓના પેરોલ મંજૂર
રાજ્યની સરકારે 60 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતી મહિલા કેદીઓની આઠ દિવસીય પેરોલ મંજૂર કરી છે. મહિલા કેદીઓ દિવાળીનું પર્વ તેમના પરિવાર સાથે રહીને ઉજવી શકે તે માટે સંવેદનશીલ નિર્ણય કર્યો છે. આ નિર્ણય અંતર્ગત રાજ્યની જેલોમાં રહેલી મહિલા કેદીઓ ની આઠ દિવસીય પેરોલ મંજૂર કરી શકાશે.
Oct 26,2019, 19:25 PM IST
Trending news
Personnel Loan
સૌથી સસ્તી પર્સનલ લોન કઈ બેંક આપે છે? આ રહ્યું તમામ બેંકના વ્યાજદરનું આખું લિસ્ટ
Book Now
Indian Railways: રેલવેની ફાડું સ્કીમ! આજે મુસાફરી કરો, રૂપિયા બાદમાં ચૂકવજો
vastu tips
શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યા હતા વાસ્તુ શાસ્ત્રના 5 નિયમો, ઘરમાં આવે છે રૂપિયા-સુખ
Coldplay Concert
કોલ્ડપ્લે કોન્સર્ટના દિવસે અમદાવાદના આ રસ્તાઓ રહેશે બંધ, પોલીસનું જાહેરનામું છે
bihar
આટલી બધી નોટ! બેતિયાનો ધનકુબેર DEO, અધધધ...રૂપિયા ગણવા મશીન મંગાવવું પડ્યું
ગુજરાત પોલીસ
ખોટો કોલલેટર લઈ પોલીસ ભરતી માટે આવેલો યુવક પકડાયો, મિત્રના લેટરમાં કર્યા હતા ચેડાં
California
કેલિફોર્નિયામાં ફરીથી આગ ભભૂકી, 10,000 એકર વિસ્તાર રાખ
Ahmedabad
કોટામાં અમદાવાદની વિદ્યાર્થીનીનો આપઘાત, માતાએ કહી દીકરીની હચમચાવી દેતી વાત
E Auction
ફક્ત 13 લાખમાં ઘર, 15 લાખમાં ઓફિસ....જો જો હાથમાંથી તક ન જતી રહે, ફટાફટ જાણો વિગતો
acid attack
સગાઈ તૂટી જતા યુવકે પ્રેમિકાની પિતરાઈ બહેન પર કર્યો એસિડ એટેક, નાની દીકરી માંડ બચી