हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
191/ 10
(49.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Pension Schemes
Pension schemes News
Pension Schemes
Pension Schemes: આ 5 સરકારી યોજનાઓ બની શકે છે તમારા ઘડપણની લાકડી!
Pension Schemes: માણસ યુવાન હોય ત્યારે તો સારી રીતે હરી ફરી શકે. પૈસા કમાઈ શકે અને ખર્ચો પણ કરી શકે. પણ જ્યારે તે વૃદ્ધ થાય ત્યારે તેને અનેક ચિંતાઓ હોય છે. ત્યારે તેને ટેન્શન હોય છેકે, આરોગ્યનું શું થશે? દેશવાસીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા NPS સહિતની ઘણી પેન્શન યોજનાઓ ચલાવવામાં આવે છે. પેન્શન સ્કીમમાં રોકાણ કરવાથી નિવૃત્તિ લાભો, આરોગ્ય સંભાળ અને મુસાફરી ભથ્થાં સહિત ઘણા લાભો મળે છે. વરિષ્ઠ નાગરિકોની નાણાકીય સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે હાલમાં ઘણી પેન્શન યોજનાઓ ચાલી રહી છે. કેટલાકમાં ગેરેન્ટેડ પેન્શન ઓફર કરવામાં આવી રહ્યું છે. ચાલો આ યોજનાઓ વિશે વિગતવાર જાણીએ-
May 8,2024, 16:02 PM IST
Demographic Change
સાવધાન! ઝડપથી બદલાઇ રહી છે દેશની ડેમોગ્રાફી, આગામી 30 વર્ષમાં 'ઘરડું' થઇ જશે ભારત!
Demographic Change In India: United Nations World Population Prospect (WPP) ના નવા પૂર્વાનુમાન અનુસાર ભારત વર્ષ 2023 સુધી 140 કરોડની વસ્તી સાથે ચીનને પાછળ છોડીને વિશ્વમાં સૌથી વધુ વસ્તી વાળો દેશ બની જશે. ભારત હાલમાં વિશ્વની કુલ વસ્તીના 17.5 ટકા છે.
Feb 14,2024, 17:02 PM IST
Post office
પોસ્ટ ઓફિસની શાનદાર સ્કીમ...બપ્પર વ્યાજની સાથે દર મહિને 9000 રૂપિયાની કમાણી, આ રીતે.
Post Office Monthly Income Scheme: પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં માત્ર પૈસા જ સુરક્ષિત રહેતા નથી, પરંતુ બેંકોની તુલનાએ વ્યાજ પણ વધારે મળે છે. તમે 5 વર્ષ રોકાણ માટે આ સ્કીમમાં સિંગલ અથવા તો જોઈન્ટ એકાઉન્ટ ઓપન કરાવી શકો છો.
Oct 21,2023, 13:47 PM IST
Pension Schemes
Pension Schemes: ફાયદાની વાત! NPS જ નહીં આ 4 પેન્શન સ્કીમો ચલાવી રહી છે સરકાર
Pension Schemes: નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) એ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ નિવૃત્તિ બચત અને રોકાણ કાર્યક્રમ છે. આ અંતર્ગત તમારે જાતે જ રોકાણ કરવું પડશે અને નાગરિકોને તેમની ઉંમર વધવાની સાથે સુરક્ષા મળે છે.
Aug 22,2023, 11:35 AM IST
Demographic Change
આ રિપોર્ટ છે ખુબ જ ડરામણો! ભવિષ્યના આર્થિક સંકટથી માત્ર 14% ભારતીયો જ બચી શકશે
આંકડા જણાવે છે કે 2018 બાદથી ભારતની વસ્તીના વર્કિંગ ક્લાસ (15 થી 64 વર્ષ વચ્ચેના લોકો) આશ્રિત વસ્તીથી વધુ થઇ ગયા છે. તમને જણાવી દઇએ કે આશ્રિત વર્ગ 14 અથવા તેનાથી ઓછી ઉંમરના બાળકો અને સાથે જ 65 વર્ષથી વધુ ઉંમરના વડીલોને ગણવામાં આવે છે.
Mar 5,2023, 20:57 PM IST
Demographic Change
Demographic Change: 2050 સુધીમાં દુનિયાની લગભગ 40 ટકા વસ્તી થઇ જશે વૃદ્ધ
Demographic Change In India: ભારત એક એવો દેશ છે જ્યાં દુનિયામાં સૌથી વધુ યુવા વસ્તી વસે છે. 1.4 અરબની વસ્તી સાથે આપણા દેશમાં દુનિયાની લગભગ 17.5 ટકા વસ્તી રહે છે. એમ કહેવું ખોટું નથી કે પૃથ્વી પર દર 6 માંથી 1 યુવા વ્યક્તિ ભારતીય છે.
Sep 17,2022, 20:41 PM IST
Demographic Change
ચેતી જજો! ભવિષ્યના આર્થિક સંકટથી, માત્ર 14% ભારતીયો જ બચી શકશે
Demographic Change In India: United Nations World Population Prospect (WPP) ના નવા પૂર્વાનુમાન અનુસાર ભારત વર્ષ 2023 સુધી 140 કરોડની વસ્તી સાથે ચીનને પાછળ છોડીને વિશ્વમાં સૌથી વધુ વસ્તી વાળો દેશ બની જશે. ભારત હાલમાં વિશ્વની કુલ વસ્તીના 17.5 ટકા છે.
Feb 14,2024, 13:54 PM IST
Trending news
gujarat
ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા; જાણો કેમ, ફાર્મર કાર્ડથી કઈ કઈ યોજનામાં થાય લાભ?
AMLA
21 દિવસ સુધી ખાલી પેટ પીવો આમળાનું જ્યુસ, પછી પેટથી લઈને મગજ સુધી જુઓ બદલાવ
AUS vs IND
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ વિરાટ કોહલીની કરી પ્રશંસા, ભારતીય ટીમ સાથે કરી મુલાકાત
gujarat
ગુજરાતમાં 200 પાટીદારોએ કેમ માંગ્યું બંદૂકનું લાયસન્સ? જાણો લાલજી પટેલનું નિવેદન
Maharashtra politics
એકનાથ શિંદેએ કેમ એક ઝટકે ભાજપની ઝોળીમાં નાખી દીધુ CM પદ? પુત્રએ કર્યો મોટો ખુલાસો
gujarat
રેશનકાર્ડ e-KYC કરવા ધરમધક્કા ખાતા પહેલાં વાંચી લેજો! આ શહેરમાં લાગી છે લાંબી લાઈનો!
gold
Gold Astrology: આ 3 રાશિના લોકોએ સોનુ પહેરવાની ન કરવી ભુલ, આ રાશિઓ માટે સોનુ છે અશુભ
business news in gujarati
S.G.હાઈવે જ નહીં! ગોતામાં મકાનો મોંઘા! લિસ્ટમા છે ત્રીજા નંબરે, જાણો તમારા એરિયા ભાવ
guru gochar 2024
આજથી 10 એપ્રિલ 2025 સુધી આ 3 રાશિઓ ભોગવશે રાજા જેવું સુખ, ઘરમાં થશે ધનના ઢગલા
gujarat government
ગુજરાત સરકાર ધો.11-12ના વિદ્યાર્થીઓને આપે છે 25 હજાર રૂપિયા! 'દાદા'ની જબરદસ્ત યોજના