हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
picks up
Picks up News
accused
ગીર સોમનાથમાં ભિક્ષાવૃતિ કરતા એક બાળકને આરોપીએ ઉઠાવી લીધો અને પછી...
જિલ્લાના વડા મથક વેરાવળ શહેરમાં હિચકરી ઘટના પ્રકાશમાં આવી છે. સગીરનું અપહરણ કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. સગીરને જમવાની લાલચ આપી વેરાવળ બંદરમાં લઈ ગયા હતા. જ્યાં આરોપી દ્વારા અધમ કૃત્ય આચરવામાં આવ્યું હતું. દિલીપ ઉર્ફે દુલીયો બાબુભાઇ ચૌહાણ નામનો રીઢો આરોપી છે. આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો હતો. આરોપી અગાઉ પણ પોસ્કો ઉપરાંત દારૂ અને વાહનચોરી સહિત આઠ ગંભીર ગુન્હાનો આરોપી છે. પોલીસે પોકેટકોપ અને નેત્રમ સીસીટીવી કન્ટ્રોલથી આરોપીને ઝડપી લીધો છે. ગુન્હામાં વપરાયેલ બાઇક પણ ચોરીનું હોવાનું સામે આવ્યું છે.
Jul 10,2022, 17:46 PM IST
police constable
એસપી ડિવિઝનના પોલીસ કર્મચારીની દાદાગીરી, બંધ ગલ્લા ખોલાવી મફતમાં વસ્તુઓ ઉઠાવે છે
સામાન્ય રીતે પોલીસને રક્ષક માનવામાં આવે છે પરંતુ અમદાવાદમાં રક્ષક જ ભક્ષક બન્યા હોય તેવી ઘટના સામે આવી છે. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ એસીપી એ ડિવિઝનના પોલીસકર્મી એમ એમ ચૌધરીની દાદાગીરી સામે આવી છે. વસ્ત્રાપુર ઈન્દ્રપ્રસ્થ ટાવરમાં આવે ખુશી મોબાઈલ દુકાનના વેપારીએ 2 મહિના પહેલા એક કર્મચારીને નોકરી પરથી છૂટો હતો. કર્મચારીનું નામ હરીશ ચૌધરી હતું. જો કે હરીશને છુટો કરી લીધા પછી અન્ય કોઈ વ્યક્તિ સાથે તેના પૈસાના લગતા વ્યવહાર બાકી હોવાથી મોબાઈલ વેપારીના દુકાને વારંવાર માંગવા આવતા હતા.
Sep 27,2020, 18:39 PM IST
Trending news
gujarat
13 વર્ષના ભાઈએ ઠંડે કલેજે 1 વર્ષીય બહેનની હત્યા કરી', સુરતની ચોકાવનારી ઘટનાથી સ્તબ્ધ
extramarital affair
જો પત્નીમાં આ 6 સંકેત જોવા મળે તો સમજી જજો પારકા પુરુષ સાથે ચાલે છે લફરું!
gujarat
તારી પત્નીને છૂટાછેડા આપી દે, આ તારો છોકરો નથી મારો છે, પતિ-પ્રેમી વચ્ચે લોહિયાળ જંગ
Weather Forecast
બાપ રે! ભર શિયાળે ચક્રવાતી તોફાનની દસ્તક, 12 રાજ્યોમાં 2 દિવસ સુધી વરસાદનું એલર્ટ
Ahmedabad
કોલ્ડ પ્લે કોન્સર્ટને ધ્યાનમાં રાખીને અમદાવાદ મુંબઈ વચ્ચે વધુ ત્રણ ટ્રેન દોડાવાશે!
february 2025
February 2025: ફેબ્રુઆરી મહિનો 3 રાશિઓ માટે અત્યંત શુભ, ગજકેસરી રાજયોગ ચમકાવશે ભાગ્ય
health tips
10 હજાર સ્ટેપ્સ ચાલવા છતાં પણ નથી ઘટતું વજન, તો આજથી જ ચાલો આટલું, ઘટવા લાગશે વજન
liver Damage symptoms
હાથ-પગના નખના આકાર અને રંગમાં થયેલો આ ફેરફાર લીવર સડતું હોવાની નિશાની, તુરંત ચેક કરો
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન