हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
planet
Planet News
car
વાહન સુખનું છે કુંડળી સાથે કનેક્શન, જાણો કોણ બને છે દમદાર ગાડીના માલિક
Car Astro: આજના સમયમાં વાહન માત્ર શોખ નહીં પરંતુ જરૂરીયાત પણ બની ગયું છે. રોટી, કપડા અને મકાન જેવી મૂળભૂત વસ્તુમાં વાહન પણ સામેલ થઈ ગયું છે.
Mar 9,2024, 18:33 PM IST
Gem Astrology
અબજોપતિ અને સેલિબ્રિટી પહેરે છે આ ખાસ નવરત્નો, ગ્રહોના અશુભ પ્રભાવથી મળે છે રાહત
Gem Astrology: રત્નશાસ્ત્રમાં તમામ ગ્રહો સાથે સંબંધિત રત્નો જણાવવામાં આવ્યા છે. આ રત્નો વિશે એવું કહેવાય છે કે જ્યારે કોઈની સાથે મોટો અકસ્માત થવાનો હોય છે ત્યારે આ રત્નો તૂટી જાય છે અને બધી નકારાત્મક બાબતો તે પોતાના પર લઈ લે છે.
Oct 18,2023, 17:02 PM IST
planet
હા... આ ગ્રહ પર 243 દિવસ બાદ 1 દિવસ થાય છે!, તમે જાણો છો?
આજે અંતરિક્ષના ગ્રહોની કેટલીક રોચક વાત લઇને આવ્યા છીએ જે જાણીને નવાઇ લાગશે.
Sep 12,2023, 19:42 PM IST
grah gochar in december
એક મહિનો આ રાશિના જાતકો પર થશે પૈસાનો વરસાદ, ગ્રહોની સ્થિતિ બનાવશે માલામાલ
Grah Rashi Parivartan 2022: ડિસેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે. દર મહિનાના એક ચોક્કસ સમય પર ગ્રહોનું ગોચર દરેક રાશિના જીવન પર પ્રભાવ પાડે છે. 3 ડિસેમ્બરે બુધ ગ્રહે ધન રાશિમાં ગોચર કર્યું છે. તો આજે શુક્ર ગ્રહ ધન રાશિમાં ગોચર થયો છે. 16 ડિસેમ્બરે સૂર્ય અને 28 ડિસેમ્બરે બુધ મકર રાશિમાં ગોચર કરશે. 29 ડિસેમ્બરે શુક્ર મકર રાશિ અને 31 ડિસેમ્બરે વક્રી બુધ ધન રાશિમાં પ્રવેશ કરશે. જાણો કઈ રાશિને તેનો લાભ થશે.
Dec 5,2022, 14:23 PM IST
nasa
બીજી પૃથ્વી પર જવા માટે તૈયાર છો? નાસાએ શોધી કાઢ્યો આપણી જેવો બીજો ગ્રહ !
અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા (NASA) ના વૈજ્ઞાનિકોએ પૃથ્વીના આકારનો રહેવા લાયક ગ્રહ શોધ્યો છે. ખાસ વાત છે કે તેની સપાટી પર તરલ પાણી પણ છે. નાસાએ અમેરિકન એસ્ટ્રોનોમિકલ સોસાયટીની 235મી બેઠકમાં તેનો ખુલાસો કર્યો હતો. નાસાએ જણાવ્યું કે, આ ગ્રહ આપણા સૌરમંડળની નજીક છે અને તેનું આપણાથી અંતર આશરે 100 પ્રકાશવર્ષ છે.
Jan 9,2020, 16:49 PM IST
ઇસરો
અમદાવાદી વૈજ્ઞાનિકે રચ્યો ઇતિહાસ, શોધ્યો પૃથ્વી કરતાં 6 ગણો મોટો ગ્રહ
વિજ્ઞાની દુનિયામાં ભારતે એક મોટો ઇતિહાસ રચ્યો છે. ભારતીય વૈજ્ઞાનિકોએ પૃથ્વીથી લગભગ 600 પ્રકાશ વર્ષ દૂર એક વર્ષની શોધ કરી છે જે વજનમાં પૃથ્વી કરતાં 27 ગણો અને રેડિયસમાં 6 ગણો મોટો છે. આ શોધ માઉંટ આબૂ સ્થિત ઓબ્જેર્વેટરીમાં કરવામાં આવી. આ સાથે ભારતના તે સિલેક્ટેડ સમૂહમાં સામેલ થઇ ગયા છે જેમણે કોઇ મોટા ગ્રહની શોધ કરી છે.
Jun 8,2018, 17:40 PM IST
Trending news
Aamir Khan
આમિર ખાનની જિંદગીમાં મિસ્ટ્રી ગર્લની એન્ટ્રી; 59 વર્ષે શું ત્રીજી વાર ઘોડે ચઢશે!
Gujarat Poltics
રસપ્રદ છે જુનાગઢની ચૂંટણીનો ઈતિહાસ, બહેનોએ ભૂલથી પાકિસ્તાન માટે આપી દીધા હતા મત
Budget 2025
હેલ્થ સેક્ટરને શું મળ્યું? કેન્સરની દવાઓ સસ્તી, 10 હજાર મેડિકલ સીટો વધશે....
Budget 2025
નાણામંત્રીએ વૃદ્ધ નાગરિકોને આપી મોટી ભેટ, હવે આટલા રૂપિયા સુધી મળશે ટેક્સ ડિડક્શન
Union Budget 2025
નાણામંત્રીની સફેદ સાડીને કારણે લાઈમલાઈટમાં આવી બિહારની આ મહિલા, કોણ છે દુલારી દેવી?
Budget 2025
મોબાઈલ, લેધર, મેડિકલ ઈક્વિપમેન્ટ... બજેટમાં મધ્યમ વર્ગને મોજ, આ સામાન થયો સસ્તો
Budget 2025
બજેટની સૌથી મોટી જાહેરાત, 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં, જાણો વિગતો
Union Budget 2025
બજેટમાં મધ્યમવર્ગીય લોકોને રાહત આપતી 10 મોટી જાહેરાત, વાંચવાનું ચૂકશો નહિ
Budget
બજેટમાં પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાની જાહેરાત, 1.7 કરોડ ખેડૂતોને મળશે લાભ
Union Budget 2025
વજન ઘટાડતા મખાના માટે બજેટમાં સરકારની મોટી જાહેર, ખેતી કરનારાઓને મળશે સીધો ફાયદો