हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
PM Modi Europe visit
Pm modi europe visit News
pm narendra modi
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડેનમાર્કના મહારાણી માગ્રેથે દ્વિતીયને મળ્યા, જુઓ Photos
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસના યુરોપ પ્રવાસના બીજા દિવસ ડેનમાર્ક પહોંચ્યા. અહીં તેમનું ખુબ ઉષ્માભર્યું સ્વાગત કરાયું.
May 4,2022, 10:55 AM IST
pm narendra modi
PM મોદી માટે ભારતીયોનો પ્રેમ જોઈને દંગ રહી ગયા ડેનમાર્કના પીએમ, કહી આ વાત
Denmark PM Mette Frederiksen address to Indian Community: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ યુરોપના ત્રણ દેશોના પ્રવાસે છે. જર્મનીથી તેઓ ડેનમાર્ક ગયા. પીએમ મોદી જ્યારે ડેનમાર્ક પહોચ્યા ત્યારે ડેનિશ પ્રધાનમંત્રી પોતે તેમનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પર હાજર રહ્યા હતા.
May 4,2022, 7:05 AM IST
Denmark
ડેનમાર્કમાં પીએમ મોદીએ ભારતીયોને કર્યા સંબોધિત, જાણો મોટી વાતો
પીએમ મોદીના સંબોધન પહેલા ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટે ફ્રેડરિક્સને લોકોને સંબોધિત કર્યા અને ભારતની સાથે મિત્રતાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, બધા ભારતીયોનો આભાર જે ડેનમાર્કમાં રહે છે અને અહીંના સમાજમાં પોતાનું મહત્વનું યોગદાન આપી રહ્યાં છે.
May 3,2022, 21:54 PM IST
pm modi
ડેનમાર્કના પ્રધાનમંત્રી સાથે પીએમ મોદીની દ્વિપક્ષીય બેઠક, આ સમજુતી પર થયા હસ્તાક્ષર
PM Modi Mette Frederiksen Meeting: ફ્રેડેરિક્સેનની સાથે બેઠક બાદ પીએમ મોદીએ કહ્યુ કે, આજે અમે ભારત-ઈયૂ સંબંધ, ઈન્ડો-પેસિફિક અને યુક્રેન સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દા પર વાતચીત કરી છે.
May 3,2022, 18:08 PM IST
pm modi
ડેનમાર્કમાં પીએમ મોદીનું જોરદાર સ્વાગત, પ્રધાનમંત્રી ફ્રેડરિક્સન સાથે કરી ચર્ચા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય યુરોપના પ્રવાસ પર છે. અહીં બીજા દિવસે તેઓ ડેનમાર્ક પહોંચ્યા હતા. ડેનમાર્કમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત થયું હતું.
May 3,2022, 16:33 PM IST
pm narendra modi
પીએમ મોદીના યુરોપ પ્રવાસનો બીજો દિવસ, ડેનમાર્કમાં થયું ભવ્ય સ્વાગત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુરોપના ત્રણ દેશોના પ્રવાસે છે. તેમના આ પ્રવાસનો આજે બીજો દિવસ છે. ગઈ કાલે જર્મનીમાં હતા અને આજે તેઓ ડેનમાર્ક પહોંચ્યા છે.
May 3,2022, 15:35 PM IST
Berlin
બર્લિનમાં જોવા મળ્યા ભારતીય સંસ્કૃતિના રંગ, પીએમ મોદીની ચાન્સલર સાથે મુલાકાત, જુઓ
PM Modi in Berlin: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સમયે ત્રણ દિવસીય વિદેશ પ્રવાસે છે. આ યાત્રાના પ્રથમ તબક્કામાં તેઓ સોમવારે જર્મની પહોંચ્યા હતા. ત્યાં તેમણે જર્મનીના ચાન્સલર ઓલાફ શોલ્ઝ સાથે દ્વિપક્ષીય બેઠક કરી. બર્લિન પહોંચતા પીએમ મોદીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત થયુ હતું. હોટલમાં પણ પીએમ મોદીએ ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત કરી હતી. ત્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું.
May 2,2022, 18:30 PM IST
Berlin
બર્લિનમાં પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર અપાયું, જર્મનીના ચાન્સલર સાથે કરી મુલાકાત
PM Modi Berlin Visit: ત્રણ દિવસના યુરોપના પ્રવાસે પહોંચેલા પીએમ મોદી સોમવારે જર્મનીની રાજધાની બર્લિન પહોંચ્યા હતા. પીએમ મોદીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત થયું હતું.
May 2,2022, 17:17 PM IST
pm narendra modi
PM મોદી 3 દેશના પ્રવાસે, 8 વૈશ્વિક નેતાઓને મળશે, 7 પોઈન્ટમાં સમજો પ્રવાસનું મહત્વ
PM Narendra Modi Europe Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ત્રણ દિવસના યુરોપ પ્રવાસે છે. જે અંતર્ગત આજે તેઓ જર્મનીની રાજધાની બર્લિન પહોંચ્યા. જર્મની બાદ તેઓ ડેનમાર્ક અને ફ્રાન્સની પણ મુલાકાત લેશે.
May 2,2022, 14:18 PM IST
pm narendra modi
બર્લિન પહોંચ્યા PM મોદી, કહ્યું-ભારત-જર્મની વચ્ચે મિત્રતા મજબૂત થશે તેનો વિશ્વાસ છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી યુરોપના ત્રણ દેશોના પ્રવાસે છે. આજે સવારે તેઓ જર્મનીની રાજધાની બર્લિન પહોંચ્યા. પ્રધાનમંત્રી મોદી જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે મુલાકાત કરશે તથા આ ઉપરાંત તેઓ અન્ય બિઝનેસ લીડર્સને પણ મળશે.
May 2,2022, 12:35 PM IST
pm narendra modi
PM મોદી જશે યુરોપના પ્રવાસે, કહ્યું- પડકારો વચ્ચે આ પ્રવાસ મહત્વનો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સના પ્રવાસે જવાના છે. પ્રવાસ રવાના થતા પહેલા તેમણે આજે કહ્યું કે તેમનો આ યુરોપ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે કે જ્યારે ક્ષેત્ર અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે. આ સાથે જ પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ ભારતના યુરોપીયન ભાગીદારો સાથે સહયોગની ભાવના મજબૂત કરવા માંગે છે.
May 1,2022, 14:15 PM IST
Trending news
Jio
Jioએ લોન્ચ કર્યુ સ્પેશિયલ વાઉચર; આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને કરી શકશો ટ્રાન્સફર
Patan
વિદ્યાર્થીના મોત બાદ રેગિંગનો મુદ્દો ચર્ચામાં, જાણો આવી ઘટનાઓ રોકવા માટે શું છે નિયમ
RCB
IPLના ઓક્શન પહેલા RCBમાં આ દિગ્ગજ ખેલાડીની એન્ટ્રી, મુંબઈને બનાવ્યું છે ચેમ્પિયન
smart city
સ્માર્ટ સિટી અંતર્ગત ગુજરાતના આ શહેરની થઈ રહી છે કાયાપલટ, બની રહ્યું છે આધુનિક
Buying a home
Property Knowledge: ઘર ખરીદવું કે ભાડા પર લેવું શું છે ફાયદાકારક, અહીં જાણો
Divorce Hotel
આ હોટલમાં બુકિંગ કરતા પહેલા વિચારજો... અહીં રોકાવાથી જ કપલના થઈ જાય છે છૂટાછેડા
Ahmedabad
નખમાં ય રોગ નહોતો તેવા દાદાનું દિલ ચીરી નાંખ્યું, ડો.વજીરાણીનું વધુ એક કારસ્તાન
ntpc green gmp
ફાયદો થશે કે નુકસાન જશે? NTPC Green Energy IPO માં રોકાણ કરતા પહેલા જાણો મોટી વાતો
whatsapp news update
OMG! WhatsApp લાવ્યું Gmail વાળું આ ફીચર; ફટાફટ જાણો ઉપયોગની સાચી રીત
surat
ઝોલાછાપ તબીબોએ ઉભી કરી દીધી મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ, ઉદઘાટનના 24 કલાકમાં સીલ