हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
PNG price
Png price News
1 may 2024
2 દિવસમાં બદલાઈ જશે બેન્ક અને પૈસા સાથે જોડાયેલા આ નિયમ, તમારા પર થશે સીધી અસર
Net Banking Rules: આગામી ત્રણ દિવસમાં પૈસા સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર થવાનો છે. દર મહિનાની પહેલી તારીખે રસોઈ ગેસ એલપીજી સિલિન્ડર, સીએનજી, પીએનજીના ભાવ નક્કી થાય છે. બેન્કોથી જોડાયેલા નિયમોમાં ફેરફાર થવાનો છે.
Apr 28,2024, 18:03 PM IST
LPG price
1 ઓક્ટોબરથી લાગૂ થશે આ 5 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર થશે સીધી અસર, ખાસ જાણો
New Rules From 1st October : દર મહિનાની પહેલી તારીખની જેમ આ વખતે પહેલી ઓક્ટોબરે પણ કેટલાક ફેરફાર થવા જઈ રહ્યા છે. આ ફેરફારમાંથી કેટલાક ફેરફાર એવા છે કે જે સીધી તમારા ખિસ્સા પર અસર પાડશે. આથી એ જરૂરી છે કે આ ફેરફારો વિશે તમને પહેલેથી જાણકારી હોય. અમે તમને ઓક્ટોબરમાં થવા જઈ રહેલા આ ફેરફારો વિશે જણાવીશું જેનાથી તમને કોઈ પણ પ્રકારની પરેશાનીઓ ન થાય.
Sep 26,2023, 14:38 PM IST
CNG
મોંઘવારીના માર વચ્ચે મળી મોટી રાહત, સીએનજીના ભાવમાં થયો આટલો ઘટાડો, PNG ના પણ ઘટ્યા
CNG Price: મોંઘવારીના માર સામે ઝઝૂમી રહેલી જનતાને મોટી રાહત મળી છે. શુક્રવારે GAIL ઈન્ડિયાની સહાયક કંપની મહાનગર ગેસે મુંબઈમાં સીએનજીના ભાવમાં 8 રૂપિયા પ્રતિ કિલો અને પીએનજીના ભાવમાં 5 રૂપિયા/SCM નો ઘટાડો કર્યો છે.
Apr 7,2023, 22:46 PM IST
Adani
અદાણીએ ફરી સીએનજીના ભાવમાં કર્યો વધારો, ભાવ વધારો આજથી લાગૂ
દેશમાં સતત વધી રહેલી મોંઘવારીએ જનતાની કમરતોડી નાખી છે. પેટ્રોલ-ડીઝલ, સીએનસી, રસોઈ ગેસ, શાકભાજી, દૂધ સહિત ખાવા-પીવાની વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. ત્યારે હવે અદાણીએ ગેસના ભાવ વધાર્યાં છે.
Aug 4,2022, 9:32 AM IST
png
PNGની કિંમતમાં કમરતોડ ભાવ વધારો, જાણો તમારા શહેરમાં હવે કેટલી થઈ કિંમત?
PNG Latest Price: દિલ્હી-NCRમાં PNG સપ્લાય કરતી IGL કંપનીના જણાવ્યા અનુસાર નવો ભાવ વધારો 14 એપ્રિલથી અમલમાં આવી ગયો છે. તેની સાથે ગૌતમબુદ્ધનગર જિલ્લામાં ગુરુવારથી PNGની કિંમત 45.96 પરૂપિયા પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર (SCM) થઈ ગઈ છે.
Apr 14,2022, 7:38 AM IST
cng price
CNG-PNG Price Hike: આમ આદમીને વધુ એક આંચકો, 13 દિવસમાં બીજીવાર વધ્યા CNG-PNG ના ભાવ
CNG PNG Price Hike: મોંઘવારીનો માર સહન કરી રહેલા આમ આદમીને વધુ એક આંચકો લાગ્યો છે. દિલ્હી એનસીઆર (Delhi-NCR) માં 13 દિવસની અંદર બીજીવાર CNG અને PNG ના ભાવમાં વધારો થયો છે.
Oct 13,2021, 8:51 AM IST
Trending news
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય
Gandhinagar news
BREAKING: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ મહત્વના સમાચાર, સૂત્રોએ આપ્યા મોટા સંકેત
health
અત્યાર સુધીનો સૌથી મોટો સાયલન્ટ કિલર રોગ, સારવારમાં મોડું થતા કપાવો પડી શકે છે પગ!
gujarat
ગુજરાત સરકારનો આ લાભ લેવામાં મોડા પડ્યા છો? ઉતાવળ કરજો, 33863 ખેડૂતોએ કરાવી નોંધણી
Ahmedabad
છે હિંમત? પાયલનો વરઘોડો કાઢવાવાળી સરકાર કાર્તિક પટેલનો વરઘોડો કાઢશે?
Svamitva Scheme
સરકારની 'સ્વામિત્વ યોજના' વિશે ખાસ જાણો, ગામમાં જમીનના ઝઘડા ઓછા થશે
scam alert
ગુજરાતનું નવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! બ્લોકઆરા કંપની રોકાણકારોના 300 કરોડ ચાંઉ કરી ગઈ
Budget 2025
બદલાઈ જશે 64 વર્ષ જૂનો આવકવેરા કાયદો? બજેટ સત્રમાં સરકાર રજૂ કરી શકે છે નવું બિલ
organic farming
ગુજરાતના આ ખેડૂતની આંબાવાડીમાં સમય પહેલા પાકી જાય છે કેરી, માર્કેટમાં પણ પહેલા આવે
gujarat
આ સરકારી હોસ્પિટલમાં રોબોટથી સારવાર!! હા, આ વાત તદ્દન સાચી છે...વાંચો Inside Story