हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
299/ 5
(44)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Potatoes
Potatoes News
lifestyle
બેડ પરની મસ્તી ડબલ કરી દેશે આ 7 વસ્તુઓ, પુરુષો માટે કહેવાય છે 'કામદેવ'નું વરદાન
અહીં જણાવાયા છે પુરુષો માટે છ સુપર ફુડ, લગ્ન બાદ સેવન કરશો તો હંમેશા ખુશ રહેશે તમારી 'શેઠાણી'. દરેક પુખ્તવયના પુરુષે અને ખાસ કરીને પરિણીત પુરુષોએ આ વસ્તુનું સેવન શરૂ કરી દીધું જોઈએ. તેનાથી તમારા જાતીય જીવનની સમસ્યાઓ દૂર થઈ જાય છે.
Apr 26,2024, 15:36 PM IST
Potatoes
સૌના મનગમતા બટાકા બની શકે છે મોટી બીમારીનું કારણ! એકવાર આ જરૂર વાંચી લેજો
Potatoes: બટાકાનું શાક મોટાભાગે સૌને પસંદ હોય છે. પણ શું તમે જાણો છોકે, આ બટાકા તમારા માટે જોખમી બની શકે છે. શાકની શાન એવા બટાકાથી અનેક બીમારીઓને આમંત્રણ મળે. વિવિધ અધ્યયનોમાં પણ આ અંગે અગાઉ દાવા કરવામાં આવ્યાં છે.
May 25,2023, 9:04 AM IST
Potatoes
બટાકા ખાવાથી વજન વધશે કે ઘટશે? જો તમને પણ પ્રશ્ન હોય તો આ રહ્યો જવાબ
Can potatoes help you lose weight?
May 6,2023, 10:50 AM IST
Potatoes
બટાકા બહુ ભાવતા હોય તો જાણી લેજો આ વાત, નહીં તો ડોક્ટર પણ નહીં પકડે હાથ!
પોષણ તત્વોથી ભરપૂર બટાકાને શાકભાજીઓનો રાજા કહેવામાં આવે છે. કોઈ પણ શાક હોય જો તેમાં બટાકા નાખવામાં આવે તો તે અલગ જ સ્વાદ બનાવી લે છે. જમીનમાં ઉગતા બટાકાની ન્યૂટ્રીશન વેલ્યુ પણ જગજાહેર છે. પરંતુ શું તમે જાણો છો કે બટાકા અનેક અર્થમાં આપણા સ્વાસ્થ્ય માટે ખતરનાક પણ સાબિત થઈ શકે છે. અને આ મુશ્કેલી બટાકામાં હાજર કાર્બોહાઈડ્રેડના કારણે વધે છે.
Apr 20,2023, 8:18 AM IST
Potatoes
બટાકા ખાવાના શોખીનો સાવધાન! આ લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે બટાકા
Potatoes: એક્સપર્ટ અનુસાર બટાકા અથવા ઝડપથી પચનારા કાર્બોહાઈડ્રેટ યુક્ત કોઈપણ વસ્તુ લાંબા સમય સુધી સતત આહારમાં લેવાથી સ્થૂળતા, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝનું જોખમ વધી શકે છે. સંશોધકો પહેલાથી લોકોમાં વજન વધવાની સમસ્યાને લઈ ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે.
Apr 10,2023, 8:57 AM IST
Britain
આ શું? એક વ્યક્તિ માત્ર 2 ટામેટાં અને 3 બટાકાની ખરીદી શકશે, સરકારનો વિચિત્ર હુકમ
અનાજ અને શાકભાજીના ઉત્પાદનમાં ભારતની પરિસ્થિતિ ઘણી મજબૂત છે. ભારત અનેક દેશોમાં ઘઉં, ચોખા અને શાકભાજીની નિકાસ કર છે. પરંતુ દરેક દેશની ભારત જેવી સ્થિતિ નથી હોતી. ત્યારે ક્યા દેશે ટામેટાં અને બટાકાની ખરીદી પર લગાવ્યો છે નિયમ....
Feb 25,2023, 10:43 AM IST
Potatoes
બટાકા બગાડી શકે છે તમારી તબીયત, બટાકાથી થઈ શકે છે અનેક બીમારીઓ! રિસર્ચમાં થયો ખુલાસો
હાર્ડવર્ડ હેલ્થ અનુસાર બટાકામાં કાર્બોહાઈડ્રેડનું પ્રમાણ ઘણું જ વધારે હોય છે. જેને આપણું શરીર ખૂબ જ ઝડપથી પચાવે છે. પણ તેનાથી આપણા શરીરનું બ્લડ શુગર અને ઈશ્યૂલીન ઘણુ જ વધી જાય છે અને અચાનક ઘટી પણ જાય છે. ટેકનીકી રીતે સમજીએ તો મૂળમાં ઉગનારી શાકભાજીમાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સ (GI) વધુ માત્રામાં હોય છે.
Aug 12,2021, 16:06 PM IST
samosas
સ્વાદનો સમ્રાટ કહેવાતું સમોસું મૂળ ક્યાંનું છે? જાણો ભારતમાં સમોસું ક્યાંથી આવ્યું?
ભારતમાં આજે ગમે તે લારીએ કે નાસ્તાની દુકાનમાં જાઓ તો તમને સમોસું મળશે. દરેક ભારતીયોની પહેલી પસંદ બનેલું સમોસું મુળ ભારતનું નથી. સ્વાદનો સમ્રાટ કહેવાતું સમોસું મૂળ ક્યાંનું છે? બે હજાર વર્ષ જુની સમોસાની વાનગીની કઈ રીતે ભારતમાં થઈ એન્ટ્રી, જાણો સમોસાનો ચટાકેદાર ઈતિહાસ..
Mar 5,2021, 18:33 PM IST
FREEZ
ભૂલથી પણ આ 7 વસ્તુઓ ફ્રિજમાં મુકવાની ભૂલ કરશો નહી, નહીતર...
આજના આધુનિક યુગમાં મોટા ભાગના લોકો ફ્રિઝનો ઉપયોગ કરે છે. સાથે ઘર વખરીની તમામ વસ્તુઓ ન બગડે તેના માટે ફ્રિઝમાં મુકતા હોય છે.પણ કેટલીક એવી વસ્તુઓ છે જેને ફ્રિઝમાં મુકશો તો બગડશે.બહાર રાખવાથી નહીં.
Dec 26,2020, 15:45 PM IST
શાકભાજી
શાકભાજીના ભાવમાં 30થી 40 ટકાનો વધારો, જાણો કેટલા થયા ભાવ
છેલ્લા ચાર-પાંચ મહિનાથી કોરોનાનો માર સહન કરી રહેલા લોકોનું જીનવ ધીમે ધીમે પાટા પર ચઢી રહ્યું છે. તો હવે સામાન્ય લોકો મોંઘવારીથી પરેશાન થઈ રહ્યાં છે. એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારે હોવાથી લોકોને ટ્રાન્સપોટેશન મોંઘુ પડી રહ્યું છે. એવામાં હવે શાકભાજીના ભાવમાં વધારો આવતા ગૃહિણીઓનું બજેટ ખોરવાતું જોવા મળી રહ્યું છે.
Aug 26,2020, 13:09 PM IST
farmer
અરવલ્લીમાં બાટાકાની ખેતી કરતા ખેડુતને ભારે નુકાસાન
અરવલ્લીમાં બાટાકાની ખેતી કરતા ખેડુતને ભારે નુકાસાન
Dec 13,2019, 16:21 PM IST
Trending news
india
3 મહિનામાં કોલેજના વિદ્યાર્થીનું અનોખું ઈનોવેશન! એક ચાર્જિંગમા ઈ-બાઈક દોડશે 150 કિમી
Devayat Khavad
એક જ સમયે ડાયરાના બે કાર્યક્રમ! વિવાદ થતા લોકસાહિત્યકાર દેવાયત ખવડે કર્યો ખુલાસો
BSNL
ધૂમ મચાવી રહ્યો છે આ રિચાર્જ પ્લાન, માત્ર 5 રૂપિયાના ડેલી ખર્ચમાં 1 વર્ષની વેલિડિટી
Oarfish
ધરતી પર વિનાશનો ખતરો? સમુદ્ર કિનારે મહાપ્રલયના સંકેત, શું મોટો ભૂકંપ કે સુનામી આવશે?
Champions Trophy
પાકિસ્તાનનું મોટું બ્લંડર...ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ મેચમાં વાગ્યું ભારતનું રાષ્ટ્રગીત
numerology
આ તારીખે જન્મેલા લોકોને ક્યારેય પૈસાની તંગી પડતી નથી, કુબેર દેવતા તિજોરી છલોછલ રાખે
KBC
KBC ના પહેલા કરોડપતિ હર્ષવર્ધન નવાથે એટલા બદલાઈ ગયા કે હવે ઓળખી પણ નહિ શકો
Aishwarya rai
ઐશ્વર્યા રાયની નણંદ શ્વેતા બચ્ચન નંદા તેના સાસરે કેમ નથી રહેતી? આ છે મોટું કારણ
India vs Pakistan
ભારત-પાકિસ્તાન મેચ પર સટ્ટા બજાર ગરમ, મેચના એક દિવસ પહેલા ભારતીય ટીમ ફેવરિટ
Bottle gourd juice for uric acid
યુરિક એસિડના દર્દી સવારે પીવે આ શાકભાજીનું જ્યુસ, પેશાબની સાથે નિકળી જશે પ્યુરિન