हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
PSM 100
Psm 100 News
Pramukhswami Maharaj Shatabdi Mohotsav
PSM 100: મહંત સ્વામી અને લાખો હરિભક્તોની હાજરીમાં શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતિ
Pramukhswami Maharaj Shatabdi Mohotsav: અમદાવાદના આંગણે છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા શતાબ્દી મહોત્સવનું આજે સમાપન થયું છે. સમાપન સમારોહમાં લાખો લોકો હાજર રહ્યાં હતા. મહંત સ્વામીની હાજરીમાં એક મહિનાથી ચાલતા શતાબ્દી મહોત્સવનું આજે લાખો હરિભક્તોની હાજરીમાં સમાપન કરવામાં આવ્યું હતું.
Jan 15,2023, 22:17 PM IST
Pramukhswami Maharaj Shatabdi Mohotsav
અમદાવાદમાં શતાબ્દી મહોત્સવનું સમાપન, 30 દિવસમાં 1.21 કરોડ લોકોએ લીધી નગરની મુલાકાત
Pramukhswami Maharaj Shatabdi Mohotsav: અમદાવાદના આંગણે છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા શતાબ્દી મહોત્સવનું આજે સમાપન થયું છે. સમાપન સમારોહમાં લાખો લોકો હાજર રહ્યાં હતા. મહંત સ્વામીની હાજરીમાં એક મહિનાથી ચાલતા શતાબ્દી મહોત્સવનું આજે લાખો હરિભક્તોની હાજરીમાં સમાપન કરવામાં આવ્યું હતું.
Jan 15,2023, 20:31 PM IST
baba ramdev
શતાબ્દી મહોત્સવમાં આજે વિચરણ દિવસની ઉજવણી, બાબા રામદેવ, પીયુષ ગોયલ રહ્યા હાજર
અમદાવાદના ઓગણજ ખાતે પ્રમુખ સ્વામીમહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. અહીં દરરોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આજનો દિવસ વિચરણ દિવસ કરીકે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ એનવી રમન્ના, કેન્દ્રીય મંત્રી સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.
Dec 27,2022, 23:41 PM IST
Pramukhswami Maharaj Shatabdi Mohotsav
હંમેશા સેવા કાર્ય માટે સમર્પિત પ્રમુખ સ્વામી મહારાજની જુઓ ક્યારેય ન જોયેલી તસવીરો
Pramukhswami Maharaj Shatabdi Mohotsav: અમદાવાદના આંગણે ભક્તિભાવ સાથે ધામધૂમપૂર્વક પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. અમદાવાદના ઓગણજ ખાતે 15 ડિસેમ્બરથી શરૂ થયેલ શતાબ્દી મહોત્સવમાં અત્યાર સુધી લાખોની સંખ્યામાં દેશ-વિદેશના લોકો મુલાકાત લઈ ચુક્યા છે. પ્રમુખ સ્વામી મહારાજે પોતાનું જીવન હંમેશા લોકોની ભલાઈ માટે પસાર કર્યું હતું. પ્રમુખસ્વામી મહારાજ દિવસના 24 કલાક બીજાની સેવા માટે હંમેશા તૈયાર રહેતા હતા. તેઓ હંમેશા કહેતા હતા કે બીજાના ભલામાં આપણું ભલું... તમે પણ જુઓ પ્રમુખસ્વામી મહારાજની ક્યારેય ન જોયેલી તસવીરો....
Dec 27,2022, 16:54 PM IST
pramukh swami shatabdi mahotsav
PSM 100: શતાબ્દી મહોત્સવમાં ટેલિફોન પર મેળવો પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ
અમદાવાદમાં શરૂ થયેલા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં દરરોજ હજારોની સંખ્યામાં લોકો મુલાકાત લઈ રહ્યાં છે. અહીં આવતા લોકોને પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ મળે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે તમે પણ જ્યારે મુલાકાતે જાવ તો બાપાના આશીર્વાદ લેવાનું ભૂલતા નહીં.
Dec 18,2022, 15:28 PM IST
Pramukh Swami Shatabdi Mohotsav
UK નો થોમસ કેમ્બ્રિજમાં ભણે છે, શતાબ્દી મહોત્સવમાં કરે છે સેવા, જાણો અનોખી કહાની
Pramukh Swami Shatabdi Mohotsav: અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્ય શરૂઆત થઈ ગઈ છે. પ્રમુખ સ્વામી નગરમાં દરરોજ લાખો લોકો મુલાકાત લઈ રહ્યાં છે. અહીં હજારોની સંખ્યામાં સ્વયંસેવકો સેવા માટે આવ્યા છે. ત્યારે બ્રિટનમાં જન્મેલો થોમસ નામનો એક થોમસ નામનો 25 વર્ષીય યુવક અહીં સેવા આપવા માટે પહોંચ્યો છે.
Dec 18,2022, 9:00 AM IST
Trending news
Petrol and Diesel Price Update 19th January 2025
રવિવારે પેટ્રોલ-ડીઝલ ખરીદનારને ઝટકો! ગુજરાત સહિત આ મહાનગરોના ભાવમાં કેટલો થયો વધારો?
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....