Radhika apte nude News

‘ન્યૂડ વીડિયો વાયરલ થયા બાદ મારો ડ્રાઈવર અને વોચમેન પર અલગ નજરથી જોવા લાગ્યો હતો
બોલિવુડ એક્ટ્રેસ રાધિકા આપ્ટે (Radhika Apte) એ પોતાની શાનદાર અદાકારીથી સૌને કાયલ કરી દીધા છે. તેમણે પેડમેનમાં એક સીધીસરળ ગામની યુવતીથી લઈને લસ્ટ સ્ટોરીઝની બિન્દાસ મહિલા સુધીના અનેક પાત્ર પડધા પર નિભાવ્યા છે. આ પાત્રોએ રાધિકા આપ્ટેને અલગ ઓળખ આપી છે. તેમના ફેન્સમાં વધારો થયો છે. થોડા સમય પહેલા આવેલી પાર્ચ્ડ ફિલ્મમાં રાધિકા આપ્ટેએ ન્યૂડ સીન આપ્યો હતો. તેનો વીડિયો જોરદાર વાયરલ થયો હતો. જેમાં તે લવ મેકિંગ સીન કરતા જોવા મળ્યા હતા. જોકે, રાધિકા આપ્ટેનું કહેવુ છે કે, આ વીડિયો લીક થયા બાદ તે માનસિક રૂપથી પ્રભાવિત થઈ હતી. કેમ કે, તેમના ડ્રાઈવર અને વોચમેન પણ તેમને અલગ નજરથી જોવા લાગ્યા હતા.  
May 21,2021, 10:51 AM IST

Trending news