हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Radish
Radish News
lifestyle
આ 4 વસ્તુઓની સાથે ભૂલથી ન ખાઓ મૂળા, નહીંતર આ સમસ્યાઓનો કરવો પડશે સામનો
Worst Food Combination With Radish: શિયાળાની ઋતુમાં બજારમાં ઘણી બધી પૌષ્ટિક શાકભાજી ઉપલબ્ધ હોય છે. આ ઋતુમાં મૂળાનું પણ ખૂબ સેવન કરવામાં આવે છે. લોકો મૂળાને ઘણી રીતે ખાય છે જેમ કે શાક, સલાડ, પરાઠા, અથાણું વગેરે. જો કે, કેટલીક ખાદ્ય ચીજો સાથે તેનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન થઈ શકે છે.
Nov 12,2024, 13:52 PM IST
Winter
હાર્ટ, લીવર, ડાયાબિટીસ, કેન્સર, સુગર કંટ્રોલ માટે રામબાણ શાક! 4 મહિના ખાઓ 12 માસ ફીટ
મિત્રો શિયાળો આવી રહ્યો છે. શિયાળો એટલે ખાવા-પીવાની મૌસમ. કહેવાય છેકે, શિયાળાના 4 મહિના દબાઈને ખાઓ લીલા શાકભાજી અને સારા ફળફળાદી...આખું વર્ષ આ ખોરાક તમારા શરીરને રાખશે તરોતાજા...
Oct 29,2024, 17:57 PM IST
lifestyle
મૂળાની સાથે ભૂલથી પણ ન ખાઓ આ વસ્તુઓ, સ્વાસ્થ્ય પર પડી શકે છે ખરાબ અસર
સમગ્ર ઉત્તર ભારતમાં શિયાળામાં મૂળાનું વધુ પ્રમાણમાં સેવન કરવામાં આવે છે. તે ફાઈબર અને વિટામિન સી જેવા પોષક તત્વોથી ભરપૂર છે. કેટલાક લોકો તેને કાચા અને શાકભાજીના રૂપમાં પણ ખાવાનું પસંદ કરે છે. વાસ્તવમાં, મૂળાને કારણે ગેસની સમસ્યા બહુ સામાન્ય છે.
Oct 23,2024, 15:40 PM IST
fitness
દૂધથી ફાયદો થવાને બદલે થશે નુકસાન, ભૂલથી પણ દૂધ સાથે કરશો નહી આ વસ્તુઓનું સેવન
Health Tips: અનેક ફાયદા કરતું દૂધ પણ શરીરને નુકસાન પહોંચાડી શકે છે. જો તમે દૂધ પીવો ત્યારે તેની સાથે કેટલીક વસ્તુઓનું સેવન કરો છો તો દૂધથી થતા ફાયદા નુકસાનમાં બદલી જાય છે.
Jan 27,2024, 16:36 PM IST
radish benefits
Radish In Winter: શિયાળા જરૂર ખાવ મૂળા, આ સમસ્યામાંથી મળશે છુટકારો
Benefits Of Eating Radish In Winter: શિયાળામાં મૂળા ખાવાથી સ્વાસ્થ માટે ફાયદાકારક હોય છે. એવામાં અમે તમને જણાવીશું કે શિયાળામાં મૂળા ખાવાથી શું ફાયદા થાય છે?
Nov 17,2022, 23:42 PM IST
Radish
શિયાળામાં સલાડમાં સામેલ કરો આ વસ્તુ, પોષક તત્વનો છે ભંડાર
જો તમારે ચમકતી ત્વચા જોઈએ છે તો દરરોજ મૂળાનું જ્યુસ પીવું જોઈએ. કારણ કે આમાં વિટામિન-C અને ફોસ્ફરસ મળે છે. આ સિવાય રફ સ્કિનથી પણ છુટકારો મળે છે. મૂળાના જ્યુસને વાળમાં નાખવાથી વાળ ખરવાની સમસ્યાથી મુક્તિ મળે છે.
Oct 28,2022, 19:37 PM IST
Radish
શિયાળામાં રોજ મૂળા ખાઓ, સુગર કંટ્રોલમાં રહેશે અને થશે બીજા અનેક ફાયદા
Jan 12,2022, 7:51 AM IST
Radish
શિયાળામાં અનેક પ્રકારની સમસ્યાથી પીડાવ છો, તો શરૂ કરો મૂળાનું સેવન
ઠંડીની સિઝનમાં શરીરને ચુસ્ત અને તંદુરસ્ત રાખવા લોકો વિવિધ પ્રકારના શાકભાજી આરોગતા હોય છે. આમાં મૂળા ખાવાથી અનેક પ્રકારના ફાયદા મળે છે. મૂળા ન માત્ર સ્વાદમાં સારા હોય છે, પરંતુ આમાં રહેલા ગુણકારી તત્વો આપણી રોગ પ્રતિકારક શક્તિ, બ્લડ પ્રેશર અને રક્ત વાહિનીઓ માટે પણ ફાયદાકારક છે. મોટા ભાગના લોકો મૂળાને સલાડની રીતે ખાવાનું પસંદ કરે છે. આવો જાણીએ ઠંડીની સિઝનમાં રોજ મૂળા કેમ ખાવા જોઈએ.
Nov 13,2021, 16:43 PM IST
Trending news
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ધરખમ ફેરફાર...ગિલને મોટી જવાબદારી મળી
gujarat
માતા બની શેતાન! ફૂલ જેવડી બે દીકરીઓને માર્યો ઢોર માર! એકની આંખમાં ડંડો ફટકારતા લોહી
CNG Scooter
TVS એ પાડ્યો મોટો ખેલ! દુનિયાનું પહેલું સીએનજી સ્કૂટર 'Jupiter CNG' શોકેસ કર્યું
Gujarat farmers
ગુજરાતના ખેડૂતો ખરા અર્થમાં બન્યા પ્રગતિશીલ! ડિજીટલ બનીને ઓનલાઈન વેચે છે પ્રોડક્ટ
Onion Juice
રોજ 1 ચમચી ડુંગળીનો રસ પીવાથી શરીરને થાય છે આ 5 ફાયદા, જાણીને તમે પણ પીવા લાગશો
Kareena Kapoor Khan
હુમલાની રાત્રે ઘરમાં શું થયું ? કરીના કપૂરે પોલીસમાં નોંધાવ્યું નિવદેન, જણાવી વિગતો
Mahakumbh 2025
અત્યંત કપરી અંગતોડ પ્રક્રિયા બાદ બની શકાય નાગા સાધુ, ગુપ્તાંગની ખેંચવામાં આવે છે નસ
Hyundai Creta Electric
હ્યુન્ડાઈ ક્રેટા ઈલેક્ટ્રીક એકવાર ચાર્જ કરો અને ચલાવો 473 km, કેવા છે કારના ફીચર્સ ?
US border
અમેરિકા આટલા ગુજરાતીઓને પાછા મોકલી દેશે, કરોડો ખર્ચીને અમેરિકા જનારાઓ માટે મોટી ખબર
Baroarbunga Volcano
ગમે તે પળે જમીન ફાડીને બહાર આવી શકે છે ધગધગતો લાવા, આગ ભભૂકશે અને.....