हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Rafael deal
Rafael deal News
ભાજપ
ભાજપનો હલ્લાબોલ: કોંગ્રેસે રાફેલ મુદ્દે ફેલાવેલા જુઠ્ઠાણાનો કરશે વિરોધ
રાફેલ ડીલ (Rafale Deal) પર મોદી સરકાર (Narendra Modi Government) ને ઘેરનારાઓએ સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ પર મોદી સરકારને ક્લીન ચીટ આપી છે. ત્યારબાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપ (BJP) ના અધ્યક્ષ અમિત શાહે (Amit Shah) કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. શાહે ટ્વીટ કરીને કહ્યું કે જે લોકોએ રાષ્ટ્ર હિતને બાજૂ પર મૂકીને પોતાના રાજકીય ફાયદા માટે ખોટો દુષ્પ્રચાર કર્યો તેમણે સમગ્ર દેશ પાસે માફી માંગવી જોઈએ.
Nov 16,2019, 11:10 AM IST
રાફેલ ડીલ
'રાહુલ ગાંધી દેશ પાસે માફી માંગે, કોંગ્રેસના હાથ ભ્રષ્ટાચારથી રંગાયેલા છે'
રાફેલ ડીલ મામલે (Rafael Deal) પર આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા પર આજે ભાજપે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ દેશ પાસે માફી માંગવી જોઇએ. ભાજપ નેતા અને કેંદ્વીય મંત્રી રવિશંકર પ્રસાદ (Ravi Shankar Prasad) એ મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે જેમના હાથ દેશ સાથે દગો કરવામાં રંગાયેલા છે.
Nov 14,2019, 15:08 PM IST
રાફેલ સોદો
રાફેલ કેસ સુપ્રીમ કોર્ટ LIVE: બંને પક્ષની દલીલ પૂર્ણ
લોકસભા ચૂંટણી 2019 દરમિયાન ચર્ચાસ્પદ બનેલ કથિત રાફેલ કૌભાંડ મામલે પડકો ઉઠવા જઇ રહ્યો છે. ભાજપ કોંગ્રેસના આક્ષેપ પ્રતિઆક્ષેપ વચ્ચે સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસ આખરી સુનાવણી પર ચાલી રહ્યો છે. આજે કોર્ટે આકરૂ વલણ અપનાવતાં આજે સાંજ સુધી ફેંસલો સંભળાવા કહ્યું હતું. બંને પક્ષની દલીલો પૂર્ણ થઇ છે અને કોર્ટે ચૂકાદો સુરક્ષિત રાખ્યો છે.
May 10,2019, 16:39 PM IST
રાફેલ સોદો
રાફેલ સોદોઃ મંજૂરી વગર સંવેદનશીલ દસ્તાવેજોની ફોટોકોપી કરાઈ
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, રાફેલ સોદા સાથે સંકળાયેલા દસ્તાવેજોની અનધિકૃત રીતે ફોટોકોપી કરીને કરાયેલી ચોરીએ દેશની સુરક્ષા, સંપ્રભુતા પર અસર કરી છે
Mar 13,2019, 18:56 PM IST
Rafael deal
સરકાર આવતી જતી રહે છે મોદીના વફાદાર અધિકારીઓ પર અમારી નજર: કોંગ્રેસની ધમકી
સિબ્બલે કહ્યું કે, લોકશાહીમાં સરકારો આવતી જતી રહે છે પરંતુ અધિકારીઓએ કોઇ સરકાર પ્રત્યે વધારે વફાદારી દેખાડવાનો પ્રયાસ ન કરવો જોઇએ
Feb 10,2019, 23:53 PM IST
Triple Talaq Bill
રાફેલ મુદ્દે સંરક્ષણમંત્રી માત્ર અને માત્ર ખોટુ બોલ્યા છે: રાહુલનીતિ
દેશનાં ચોકીદાર લોકસભામાં આવવાથી ગભરાઇ રહ્યા છે, સવાલોનાં જવાબ આપતા પણ ગભરાઇ રહ્યા છે
Jan 7,2019, 14:17 PM IST
પાકિસ્તાન
ભારતમાં છે રાફલ પર વિવાદ, પાકિસ્તાન ખરીદી રહ્યું છે JF-17 જેટ
ભારતમાં જ્યાં રાફલ ફાઇટર પ્લેનના સોદાને લઇ વિરક્ષ સરકારનો ઘેરાવો કરવામાં લાગ્યા છે. ત્યારે પાકિસ્તાન આ સમયનો ભરપૂર ફાયદો ઉઠાવવામાં લાગ્યો છે. પાકિસ્તાનની સરકારે ચીનને કહ્યું કે તેઓ જંગી જહાજ JF-17 (બ્લોક 3)ને પાકિસ્કતાની વાયુ સેનાને જલ્દીથી પૂરું પાડે.
Jan 5,2019, 17:42 PM IST
triple Talaq bill
Live: રાફેલનું રમખાણ સમરાંગણ બનેલી લોકસભામાં રક્ષામંત્રી આપી રહ્યા છે જવાબ
અનુરાગ ઠાકુર ભાજપ તરફથી તથા ખડસે કોંગ્રેસ તરફથી બોલ્યા બાદ રક્ષામંત્રી સમગ્ર મુદ્દે કરી રહ્યા છે સ્પષ્ટતા
Jan 4,2019, 14:38 PM IST
Rafael deal
રાફેલ મુદ્દે અરુણ જેટલીના લોકસભામાં કોંગ્રેસ પર પ્રહાર
Arun Jaitley attack on Congress on Rafael Deal
Jan 2,2019, 17:20 PM IST
કોંગ્રેસ
રાફેલ મુદ્દે ભાજપ સંસદમાં ચર્ચા કરવા તૈયાર છેઃ અરૂણ જેટલી
સુપ્રીમ કોર્ટ દ્વારા રાફેલ ડીલ અંગેની અપીલને ફગાવી દેવાયા બાદ આજે ભાજપ દ્વારા વારંવાર પત્રકાર પરિષદમાં ખુલાસા રજૂ કરાવામાં આવી રહ્યા છે. આ સંદર્ભમાં અરૂણ જેટલીએ કોંગ્રેસ પણ પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં લોકશાહી પરંપરામાં જ્યારે પણ કોઈ નેતા પર દોષારોપણ કરવામાં આવતું હોય તો તે પોતાના પદ પરથી રાજીનામું આપી દેતા હોય છે.
Dec 14,2018, 17:00 PM IST
નરેંદ્ર મોદી
રાફેલ ડીલમાં સરકારે કર્યું દૂધનું દૂધ અને પાણીનું પાણી
દસ્તાવેજમાં એ પણ કહેવામાં આવ્યું છે કે વિમાન માટે રક્ષા ખરીદ પરિષદની મંજૂરી લેવામાં આવી અને ભારતીય દળે ફ્રાંસીસી પક્ષ સાથે વાતચીત કરી.
Nov 12,2018, 15:53 PM IST
arjun ram meghwal
રાફેલ સોદામાંથી વચેટિયાઓને હટાવ્યા એટલા માટે કોંગ્રેસ દુ:ખી છે: મેઘવાલ
વાડ્રાના ખાસ મિત્ર એવા વચેટિયાને હટાવી દેવામાં આવ્યો જેનાં કારણે કરોડોની કટકી ગઇ હોવાથી કોંગ્રેસ ખુબ જ દુ:ખી છે
Nov 5,2018, 16:29 PM IST
Trending news
mukesh ambani
મુકેશ અંબાણીને મોટો ઝટકો! એક ક્ષણમાં ખાક થયા 22000 કરોડ, આ છે મોટું કારણ
rohit sharma baby boy
પુત્રના ગુડ ન્યૂઝમાં રોહિત શર્માએ Insta પર શેર કરી જે પોસ્ટ, તે ચર્ચામાં કેમ છે?
guru gochar 2024
આ 3 રાશિઓ પર આગામી દિવસમાં ગુરુ કરશે રૂપિયાનો વરસાદ, દરેક કામમાં મળશે સફળતા!
Amit Shah
મણિપુરમાં બેકાબૂ સ્થિતિ પર અમિત શાહની સમીક્ષા બેઠક, NPPએ સરકારમાંથી સમર્થન પરત લીધું
bjp madhya pradesh
BJPનો નવો પ્રયોગ...!!! પાર્ટીમાં પહેલીવાર બનાવ્યા Whatsapp પ્રમુખ, આ રાજ્યથી શરૂઆત!
gold
Gold Price: 7 દિવસમાં 3710 રૂપિયા સસ્તું થઈ ગયું સોનું, જાણો 2 અને 24 કેરેટનો ભાવ
Allu Arjun
'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ; અલગ સ્વેગમાં દેખાયા અલ્લુ-રશ્મિકા, પટનામાં બબાલ
Business News
શેર બજારમાં ધમાલ મચાવવા તૈયાર છે આ ડિફેન્સ કંપનીનો IPO, ઓપન થતાં જ પૈસા ડબલ થશે!
gujarat
ખ્યાતિ હોસ્પિટલ કાંડ શમ્યો નથી ત્યાં ઝડપાયો બોગસ ડોક્ટર, અમદાવાદમાં દર્દીઓ સાથે ખેલ!
railway jobs
ભારતીય રેલવેમાં ભરતીની મોટી જાહેરાત! આ તારીખ પહેલા કરી નાંખજો અરજી, જિંદગી સુધરી જશે