हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Railway tracks
Railway tracks News
indian railway
રેલવે ટ્રેક પર પથ્થરો કેમ નાખવામાં આવે છે ? જાણો તેની પાછળનું સાચું કારણ
Railway Track: ટ્રેનની મુસાફરી દરમિયાન તમે એ પણ જોયું હશે કે રેલવે ટ્રેક પર તીક્ષ્ણ પથ્થરો નાખવામાં આવે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તે શા માટે નાખવામાં આવે છે અને જો તેને ટ્રેક પર ન મુકવામાં આવે તો શું થાય?
Feb 16,2023, 11:54 AM IST
gujarat
બેકાર યુવકોએ નોકરી મેળવવા માટે હજારો લોકોનાં જીવ લઇ લેવાનું આયોજન કર્યું પણ...
મોરૈયાના મટોડા રેલ્વે સ્ટેશન નજીક રેલ્વે ટ્રેકના એંકર ઉખાડીને ફેંકવાના કિસ્સામાં પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીઓને પકડવામાં સફળતા મળી છે. આરોપીઓનું આ ગુનો કરવા પાછળનું કારણ પણ ચોંકાવનારું છે. મોરૈયા મટોડા રેલ્વે સ્ટેશન નજીક રેલ્વે ટ્રેકના એક બે નહીં પરંતુ 268 જેટલા એંકર ઉખેડીને આસપાસની જગ્યામાં ફેંકીને ગંભીર ગુનો આચરનાર આરોપીઓની રેલવે પોલીસે ધરપકડ કરી છે. જો કે ચોંકાવનારી બાબત છે કે, આરોપીઓએ સિક્યુરિટી ગાર્ડ તરીકેની નોકરી મેળવવાની લાલચમાં આ ગુનાને અંજામ આપ્યો છે.
Feb 25,2022, 17:56 PM IST
bus
જાપાને તૈયાર કરી દુનિયાની પહેલી અનોખી બસ, રસ્તાની સાથે રેલવે પાટા પર પણ દોડશે
જાપાને દુનિયાની પહેલી ડ્યુઅલ મોટર વ્હીકલ પરથી પરદો ઉઠાવી દીધો છે. આ વ્હીકલ રસ્તા પર 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડી શકે છે. જ્યારે રેલવેના પાટાઓ પર 60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી દોડી શકે છે.
Dec 27,2021, 23:30 PM IST
Farmers Protest In India
કિસાન નેતાઓની જાહેરાત, PM મોદીએ કૃષિ કાયદાને રદ્દ ન કર્યા તો રેલવે પાટા પર વિરોધ
Farmers Protest In India: કિસાન નેતા બૂટા સિંહે કહ્યું કે, પંજાબમાં ટોલ પ્લાઝા, મોલ, રિલાયન્સના પંપ, ભાજપના નેતાઓની ઓફિસ અને ઘરની આગળ પ્રદર્શન ચાલી રહ્યાં છે. આ સિવાય 14 તારીખ પંજાબની બધી ડીસી ઓફિસોની બહાર ધરણા આપવામાં આવશે.
Dec 10,2020, 20:57 PM IST
ભારતીય રેલવે
રેલવે શરૂ કરવાની છે નવી ટ્રેન સેવાઓ, આ રાજ્યોની રાજધાનીને જોડવાનું થશે કામ
ભારતીય રેલવે (Indian Railways) દેશના તમામ યાત્રીઓને પોતાની સેવાઓ ઉપલબ્ધ કરાવવાની યોજનાઓ પર સતત કામી રહી છે. આ દરમિયાન ભારતીય રેલવેએ નિર્ણય કર્યો કે જલદી જ કેટલાક રાજ્યોની રાજધાનીઓને જોડવાને લઇને નવી સેવાઓ શરૂ કરવામાં આવશે.
Jul 21,2020, 11:43 AM IST
Trending news
Whatsapp
તમારૂ ખાતું ખાલી કરી દેશે Whatsapp પર આવેલું લગ્નનું કાર્ડ, ભૂલમાં પણ ન કરો ક્લિક
Savings Accounts
એકાઉન્ટમાં જમા પૈસા પર પણ મળશે મોટો નફો, SBI સહિત આ 4 મોટી બેંક આપે છે સારૂ વ્યાજ
Anand
ભાજપના કાઉન્સિલર પર દુષ્કર્મનો આરોપ! રહીશોએ ચખાડ્યો મેથીપાક, જાણો યુવતીનો ધડાકો?
mumbai
IPL ઓક્શન પહેલા શ્રેયસ અય્યરને મળી મોટી જવાબદારી, બની ગયો આ ટીમનો કેપ્ટન
gujarat
હચમચાવી નાંખી એવી સુરતની ઘટના! ધોળા દિવસે ઘરમાં ઘૂસી ઝીંક્યા ચપ્પાના ઘા, કારણ અકબંધ
mukesh ambani
મુકેશ અંબાણીને મોટો ઝટકો! એક ક્ષણમાં ખાક થયા 22000 કરોડ, આ છે મોટું કારણ
rohit sharma baby boy
પુત્રના ગુડ ન્યૂઝમાં રોહિત શર્માએ Insta પર શેર કરી જે પોસ્ટ, તે ચર્ચામાં કેમ છે?
guru gochar 2024
આ 3 રાશિઓ પર આગામી દિવસમાં ગુરુ કરશે રૂપિયાનો વરસાદ, દરેક કામમાં મળશે સફળતા!
Amit Shah
મણિપુરમાં બેકાબૂ સ્થિતિ પર અમિત શાહની સમીક્ષા બેઠક, NPPએ સરકારમાંથી સમર્થન પરત લીધું
bjp madhya pradesh
BJPનો નવો પ્રયોગ...!!! પાર્ટીમાં પહેલીવાર બનાવ્યા Whatsapp પ્રમુખ, આ રાજ્યથી શરૂઆત!