हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Reena Roy
Reena roy News
Ranjeet
નીતૂ બનાવતી હતી ભિંડી, રીના રોય પરાઠા અને રાજેશ ખન્ના પી જતા હતા 1-2 બોટલ
Bollywood Secrets: 70-80 ના દાયકામાં બોલીવુડમાં ખૂબ પાર્ટીઓ થતી હતી. આ પાર્ટીઓ મોટાભાગે રણજીતના ઘરે થતી હતી. જ્યાં ઘણા ફિલ્મ સ્ટાર આવીને એક્ટરના ઘરે ભોજન બનાવતા હતા. એક્ટરે પોતાના તાજેતરના ઇન્ટરવ્યું ઘણા ખુલાસા કર્યા છે.
Apr 10,2024, 13:26 PM IST
Reena Roy
સિનેમાના આ સિતારાઓ છે એકબીજાના હમશકલ! ચહેરો જોઈને લોકો પણ ખાઈ જાય છે થાપ...
Bollywood News: આપણે વારંવાર સાંભળીએ છીએ કે દૂરના દેશમાં એક વ્યક્તિ છે જેનો ચહેરો આપણા બોલિવૂડ સ્ટાર્સમાંથી એક સાથે બરાબર મેળ ખાતો હોય છે. આજે અમે તમને એવા બોલિવૂડ સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમના 'લુકલાઈક્સ' આ ઈન્ડસ્ટ્રીમાં જ હાજર છે. સોનાક્ષી સિન્હા અને જૂની અભિનેત્રી રીના રોયનું ઉદાહરણ લઈ શકાય. માધુરી દીક્ષિતથી લઈને હૃતિક રોશન સુધી, ઘણા એવા સ્ટાર્સ છે જેઓ આ ઈન્ડસ્ટ્રીમાં લુકલાઈક છે! ચાલો તેમના પર એક નજર કરીએ...
Mar 26,2023, 14:46 PM IST
Reena Roy
રીના રોય સાથે છૂટાછેડાના દાયકાઓ પછી મોહસીન ખાને કહ્યું- મને રીના સાથે...
મોહસીન ખાન ઇન્ટરવ્યુ: રીના રોય બોલિવૂડની સૌથી ચર્ચિત, સૌથી વધુ કમાણી કરનાર અને 70 અને 80 ના દાયકાની સૌથી વધુ ફિલ્મ અભિનેત્રી હતી જેણે પાકિસ્તાની ક્રિકેટર મોહસીન ખાન સાથે લગ્ન કર્યા પરંતુ ટૂંક સમયમાં જ બંનેના છૂટાછેડા થઈ ગયા. હવે વર્ષો પછી મોહસિને આ સંબંધ પર મૌન તોડ્યું છે.
Mar 17,2023, 22:48 PM IST
shatrughan sinha
રીના રોયની લવ લાઈફમાં હતા ફિલ્મ કરતાં પણ વધારે ટ્વિસ્ટ, જાણો તેના વિશે
Shatrughan Sinha Reena Roy Love Story: 80ના દાયકામાં રીના રોય અને શત્રુગ્ન સિંહાના અફેરની ચર્ચાઓ બોલિવૂડમાં છવાયેલી રહેતી. રિપોર્ટ્સ અનુસાર બંને એકસાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું અને ત્યાર પછી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો. રીના રોય શત્રુઘ્ન સાથે લગ્ન કરવા માટે બેતાબ હતી...
Mar 13,2023, 12:24 PM IST
Sonakshi Sinha and Reena Roy
શું વાસ્તવમાં રીના રોય છે સોનાક્ષીની અસલી માં? શું શત્રુએ કરી હતી 'ગડબડ'?
Sonakshi Sinha and Reena Roy: સોનાક્ષી સિન્હાનો ચહેરો રીના રોય સાથે આટલો બધો મળતો કેવી રીતે? રીનાએ પહેલીવાર સત્ય કહ્યું. રીના રોય અને સોનાક્ષી સિન્હાનો ચહેરોઃ રીના રોય અને સોનાક્ષી સિન્હાના ચહેરાને મળવા પર, ગોસિપ કોરિડોરમાં અનેક પ્રકારની ચર્ચાઓ થતી રહે છે. આ ચર્ચાઓને સમાપ્ત કરવા માટે, રીના રોયે તેનું મૌન તોડ્યું અને સત્ય કહ્યું કે કેવી રીતે તેણી અને સોનાક્ષી સિંહામાં આટલું સામ્ય છે.
Jan 11,2023, 9:52 AM IST
Happy Birthday
Shatrughan Sinha નું આ હિરોઈન સાથે હતું લફરું! પત્નીએ બન્નેને રંગે હાથ પકડ્યા અને...
Shatrughan Sinha Birthday: શત્રુઘ્ને કહ્યું કે જ્યારે તે પહેલીવાર એક હિરોઈન સાથે પકડાયો ત્યારે તેની પત્ની પૂનમે તેને હળવી ચેતવણી આપીને છોડી દીધી હતી પરંતુ તે તેની હરકતોથી બાજ ન આવ્યો.
Dec 9,2022, 10:08 AM IST
Reena Roy
રીના રોય શત્રુધ્ન સિન્હાને કહેતી કે 'હું કંઇ રમકડું હતી જેને રમ્યા પછી ફેંકી દીધું'?
અમિતાભ-રેખાની માફક શત્રુધ્ન સિન્હા અને રીના રોયના અફેરના સમાચાર મોટાભાગે ચર્ચામાં રહેતા હતા. કહેવામાં આવે છે કે શત્રુધ્ન સિન્હા (Shatrughan Sinha) ના લગ્ન બાદ પણ રીના રોય સાથે અફેર ચાલતું રહ્યું હતું.
Aug 26,2021, 16:12 PM IST
શ્રીદેવી
આ Actresses ક્યારેક ફિલ્મોમાં બની હતી 'ઇચ્છાધારી નાગિન', આ છે બોલીવુડની નવી નાગિન
ફિલ્મો અને નાગિનનો સંબંધ ઘણો જુનો છે. જ્યારે જ્યારે અભિનેત્રીઓએ ફિલ્મો અને સીરિયલ્સમાં નાગિનનો રોલ નિભાવ્યો છે તે હિટ રહી છે.
Oct 31,2020, 18:32 PM IST
Trending news
gujarat
આ સરકારી હોસ્પિટલમાં રોબોટથી સારવાર!! હા, આ વાત તદ્દન સાચી છે...વાંચો Inside Story
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ધરખમ ફેરફાર...ગિલને મોટી જવાબદારી મળી
gujarat
માતા બની શેતાન! ફૂલ જેવડી બે દીકરીઓને માર્યો ઢોર માર! એકની આંખમાં ડંડો ફટકારતા લોહી
CNG Scooter
TVS એ પાડ્યો મોટો ખેલ! દુનિયાનું પહેલું સીએનજી સ્કૂટર 'Jupiter CNG' શોકેસ કર્યું
Gujarat farmers
ગુજરાતના ખેડૂતો ખરા અર્થમાં બન્યા પ્રગતિશીલ! ડિજીટલ બનીને ઓનલાઈન વેચે છે પ્રોડક્ટ
Onion Juice
રોજ 1 ચમચી ડુંગળીનો રસ પીવાથી શરીરને થાય છે આ 5 ફાયદા, જાણીને તમે પણ પીવા લાગશો
Kareena Kapoor Khan
હુમલાની રાત્રે ઘરમાં શું થયું ? કરીના કપૂરે પોલીસમાં નોંધાવ્યું નિવદેન, જણાવી વિગતો
Mahakumbh 2025
અત્યંત કપરી અંગતોડ પ્રક્રિયા બાદ બની શકાય નાગા સાધુ, ગુપ્તાંગની ખેંચવામાં આવે છે નસ
Hyundai Creta Electric
હ્યુન્ડાઈ ક્રેટા ઈલેક્ટ્રીક એકવાર ચાર્જ કરો અને ચલાવો 473 km, કેવા છે કારના ફીચર્સ ?
US border
અમેરિકા આટલા ગુજરાતીઓને પાછા મોકલી દેશે, કરોડો ખર્ચીને અમેરિકા જનારાઓ માટે મોટી ખબર