हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
80/ 4
(20.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
remdedivir injection
Remdedivir injection News
corona death
ગુજરાતમાં મૃત્યુના આંકડા મામલે મુખ્યમંત્રીએ ખુલાસો તો કર્યો, પણ તે ગળે ઉતરે તેમ નથી
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ધન્વંતરી રથનું લોકાર્પણ કરાયું છે. રાજ્ય મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા યોજના અમલમાં 22 જિલ્લામાં હયાત 34 રથમાં વધુ 20 રથ ઉમેરવામાં આવ્યા છે. આ પ્રંસગે મીડિયાને સંબંધોનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાથી થતા મોત મામલે જે સ્પષ્ટતા કરી તે વાત ગળેથી ઉતરે તેમ નથી. સરકારી ચોપડે રોજ 40 થી 50 જેટલા મોતના આંકડા સમગ્ર ગુજરાતમાં બતાવવામાં આવે છે. પરંતુ સ્મશાનોમાં સળગી રહેલી ચિતાઓ અને કોરોના ગાઈડલાઈનથી થતા અંતિમ સંસ્કાર કંઈક અલગ જ વાત સૂચવે છે.
Apr 10,2021, 11:49 AM IST
Remdesivir
સુરતીઓ માટે રાહતના સમાચાર, સરકાર આપશે 10 હજાર રેમડેસિવીર ઈન્જેક્શન
સુરતમાં વઘતા જતા કોરોના કેસ વચ્ચે રેમડેસિવીર ઈન્જેક્શનની અછત સર્જાઈ છે. તેથી સુરતમાં હાલ રેમડેસીવીર ઇન્જેક્શન (remdedivir injection) સિવિલ હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલને આપવાનું કાયમી ધોરણે બંધ કરવામાં આવ્યું છે. ત્યારે સુરતીઓને રેમડેસિવીર ઈન્જેક્શન આપવા રાજ્ય સરકાર મેદાને આવી છે.
Apr 10,2021, 10:44 AM IST
Trending news
bjp
તાલુકા અને જિલ્લા પ્રમુખ બનવા માટે ભાજપે નક્કી કરી દીધી ઉંમર મર્યાદા, જાણો વિગત
Millet benefits
બાજરીમાં હોય છે અનેક પોષત તત્વો, માત્ર 30 દિવસ ઘઉંની જગ્યાએ ખાઓ બાજરી; પછી જુઓ કમાલ
CID
સાબરકાંઠાના BZ ગ્રુપ CID ક્રાઈમનો સકંજો : ઓફિસોમાં દરોડા, પોન્ઝી સ્કીમનો આક્ષેપ
Ahmedabad
ખ્યાતિ કાંડના મુખ્ય આરોપી ચિરાગ રાજપૂત સહિત પાંચેય આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર
Honey
5 બીમારીઓની એક દવા 1 ચમચી મધ, 2 ચપટી હળદર, શિયાળામાં ખાવાનું કરી દો શરુ
BOB Jobs 2024
BOBમાં બમ્પર નોકરી! બેન્કમાં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, જાણો
Maharashtra politics
CM પદની રેસમાંથી અચાનક કેમ બહાર થઈ ગયા શિંદે? એકનાથ શિંદેની PC ની મહત્વી વાતો
Vitamin B12
Vitamin b12: રાત્રે ક્યારેય ના લેતા વિટામિન B12 સપ્લિમેન્ટ, નહીં તો થઈ શકે છે સમસ્યા
Film Paanch
અનુરાગ કશ્યપની ફિલ્મ 'પાંચ' 22 વર્ષ પછી થશે રિલીઝ, આ કારણથી ફિલ્મ પર હતો પ્રતિબંધ
bjp
BJP ના મુખ્યમંત્રી મને મંજૂર, PM મોદી જે નિર્ણય કરે તે માન્ય, શિંદેની મોટી જાહેરાત