हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Riot
Riot News
breaking news
સુરતમાં કોમી તોફાન જેવી ઘટના ફાટી નીકળી! ગણેશ પંડાલ પર પથ્થરમારો, વાહનોમાં આગ...
સુરતમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. જેમાં મોટી સંખ્યામાં લોકો પોલીસ ચોકીએ એકઠાં થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. વરિયાવીમાં આવેલ ગણેશ પંડાલ પર પથ્થર મારતા બબાલ શરૂ થઈ હતી.
Sep 8,2024, 23:28 PM IST
Bhuj
BHUJ: બારોઇ ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા બનતા જ બન્યું તોફાની, વિપક્ષનો ભારે હોબાળો
મુન્દ્રા-બારોઈ નગરપાલિકાની સામાન્ય સભામાં કથિત જમીન કૌભાંડ મામલે વિપક્ષની તડાપીટ હોબાળાના પગલે સામાન્ય સભાની કાર્યવાહી વહેલી પૂર્ણ કરી દેવાઈ છે. ગ્રામ પંચાયતથી નગર પાલિકાનો દરજ્જો હાંસિલ કરનારી મુન્દ્રા - બારોઇ પાલિકા તેના પ્રથમ વર્ષની ત્રીજી સામાન્ય સભામાં થયેલા હોબાળાને કારણે આજે ચર્ચામાં આવી છે. સતાપક્ષ દ્વારા કરવામાં આવેલા વિવિધ ઠરાવો અને જમીન કૌભાંડ મામલે વિપક્ષ કોંગ્રેસ દ્વારા પૂછાયેલા પ્રશ્નો તથા આરોપ પત્યારોપના પગલે મામલો ગરમ બની જવા પામ્યો હતો. અને ઉપસ્થિત પોલીસ પ્રશાસનના પ્રયાસો નિરર્થક સાબિત થતા જોઈ સભા અધૂરી જ પુરી કરી દેવામાં આવી હતી.
Jun 29,2021, 19:09 PM IST
વડોદરા
વડોદરા હાથીખાના પથ્થરમારાના 8 આરોપીની ધરપકડ...
વડોદરા હાથીખાના પથ્થરમારાના 8 આરોપીની ધરપકડ...
Dec 22,2019, 0:00 AM IST
અમદાવાદ
અમદાવાદ: શાહ આલમના ધર્ષણમાં કોંગ્રેસ કોર્પોરેટરની ધરપકડ
અમદાવાદ: શાહ આલમના ધર્ષણમાં કોંગ્રેસ કોર્પોરેટરની ધરપકડ
Dec 20,2019, 22:40 PM IST
પોલીસ
મોડાસા: ઝઘડો જોવા જતા કુવાડી વાગતા યુવકનું મોત, પરિવારમાં આક્રંદ
મોડાસામાં આવેલી મેઘરજ ચોકડી પાસે એક એવી ઘટના બની કે સાંભળી તમારા હોશ ઉડી જશે. ઘટના એવી છે, કે મોડાસમાં એક યુવક ઝગડો જોવા ગયો અને ઝઘડામાં જ કુહાડીનો ઘા વાગવાને કારણે તેનું મોત થયું હતું. આ યુવકને ભુલથી કુહાડી વાગી હતી. અને તેને ઝઘડા જોવો ભારે પડ્યો હતો.
Jan 12,2019, 23:23 PM IST
મહુવા
મહુવામાં ફરી તંગદીલીઃ શનિમંદિરે મીટિંગ બાદ શહેર બંધ કરાવાયું
હજુ બે દિવસ પહેલાં જ બે યુવાનો પર કરાયેલા હુમલામાં વીએચપીના પ્રમુખનું મોત થયું હતું, જેને લીધે શહેરનું વાતાવરણ ડહોળાયેલું છે
Oct 25,2018, 22:14 PM IST
Trending news
Masik Rashifal
અડધો ડઝન ગ્રહોનું થશે ગોચર, જાણો ઓક્ટોબરમાં કોને ફળશે અને કોને નડશે ગ્રહોની ચાલ
rules change
આજે 1 ઓક્ટોબરથી બદલાઈ જશે શેર માર્કેટના 7 નિયમ, રોકાણ કરનારા ખાસ જાણી લે
breaking news
ઓક્ટોબરના પહેલાં જ દિવસે મોટો ધડાકો! સવાર પડતાં જ બદલાઈ ગયો પેટ્રોલ-ડીઝલનો ભાવ
Govinda
અભિનેતા ગોવિંદાને પગમાં ગોળી વાગી, હોસ્પિટલમાં દાખલ, જાણો શું છે સમગ્ર મામલો
jammu kashmir
JK:ભાજપના ગઢમાં અગ્નિ પરીક્ષા, 40 બેઠકો પર થઈ રહ્યું છે મતદાન, આ દિગ્ગજો છે મેદાનમાં
modi government
પાણીમાં ડુબેલા ગુજરાતને ફરી બેઠું કરવા મોદી સરકાર આપશે 600 કરોડ, કરી મોટી જાહેરાત
israel
હિજબુલ્લાહના આતંકીઓનો વીણી વીણીને ખાતમો કરશે, લેબનોનમાં ઘૂસી ગઈ ઈઝરાયેલની સેના
LPG price
તહેવારો પહેલા મોટો ઝટકો, રાંધણ ગેસના બાટલાના ભાવમાં તોતિંગ વધારો, જાણો લેટેસ્ટ રેટ
Citroen C3 Aircross
Citroen એ ભારતમાં લોન્ચ કરી Aircross,મળશે ધાંસૂ ફીચર્સ અને સેફ્ટી, જાણો કિંમત
World news
દેશોના નામ પાછળ કેમ લખવામાં આવે છે 'સ્તાન'? જાણવા જેવું છે કારણ