हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Robotic boot camp
Robotic boot camp News
Robotic boot camp
કોસંબા ખાતે આવેલી સ્કુલમાં રોબોટીક બુટકેમ્પ, શાળા સ્તરનું પ્રથમ આયોજન
તાલુકાના કોસંબા ખાતે આવેલી સ્કુલમાં રોબોટીક્સ બુટકેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં શાળા સ્તરે સૌપ્રથમ વાર આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં શાળાના ૪૦ વિદ્યાર્થીઓએ ભાગ લઇ અલગ અલગ પ્રકાર ના રોબોટ્સ અને મશીન બનાવ્યા હતા.કોસંબાની સ્કુલ ખાતે રોબોટીક્સ બુટકેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૪૦ વિદ્યાર્થીઓએ ૫ વિદ્યાથીઓનુ ગ્રુપ બનાવી ઉત્સાહથી ભાગ લઇ ૮ જેટલા રોબોટ્સ બનાવ્યા હતા. આ કેમ્પ બેંગ્લોરની સ્કાયફાય લેબ્સ અને શાળાના સમન્વયથી યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સ્કાયફાય લેબના માસ્તર અંશુમન સાહુએ હાજરી આપી. વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ કેમ્પ શાળા સ્તરે પ્રથમ વાર યોજાયો હતો.
Dec 29,2019, 20:11 PM IST
Trending news
IPL Mega Auction
આ ખતરનાક બેટ્સમેન પર થશે રૂપિયાનો વરસાદ, ઈરફાન પઠાણે કરી ભવિષ્યવાણી
Anil Deshmukh
મહારાષ્ટ્રમાં પ્રચારના છેલ્લા દિવસે પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર પથ્થરમારો
Morbi News
ધંધામાં બરકતના નામે તાંત્રિકે કરી છેતરપિંડી, એક યુવાન પાસેથી 3 લાખથી વધુ પડાવ્યા
Navsari
700થી વધુ ખેડૂતોની હાલત કફોડી, ત્રણ વખત થયો નુકસાનીનો સર્વે, પણ નથી મળી સહાય
fireflies
રાત્રે જ શા માટે ચમકે છે ફાયરફ્લાય? તેનું પાછળનું વૈજ્ઞાનિક કારણ જાણીને ચોકી જશો
stock market
સતત ઘટી રહેલા શેર માર્કેટમાં રૂપિયા કેવી રીતે બનાવશો?બજાર ખુલતા પહેલા જાણી લો સીક્રટ
earthquake
કચ્છમાં 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા, લોકો ઘરની બહાર નિકળ્યા
Taarak Mehta Ka Ooltah Chashmah
TMKOCના જેઠાલાલ અને અસિત મોદી વચ્ચે ઉગ્ર બોલાચાલી, દિલીપ જોષીએ કોલર પકડીને આપી ધમકી
Investment in Property
કઈ પ્રોપર્ટીમાં રોકાણ કરવું જોઈએ કોમર્શિયલ કે રેસિડેન્શિયલ? જાણો બંનેના ફાયદા....
Ahmedabad
કાગડાપીઠમાં યુવકની જાહેરમાં હત્યાથી ચકચાર, પોલીસ પર ઉઠ્યા સવાલ, PI સસ્પેન્ડ