हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Navsari
Navsari News
Navsari
પ્રખ્યાત જૈનમુનિ આચાર્ય હેમસુરી મહારાજ કાળ ધર્મ પામ્યા, જૈન સમાજમાં શોકનો માહોલ
Jain Samaj : નવસારીમાં 92 વર્ષીય ગચ્છાધિપતિ આચાર્ય હેમપ્રભુસુરીશ્વરજી મહારાજ મોડી સાંજે કાળધર્મ પામ્યા, બપોર બાદ તેમની પાલખીયાત્રા નીકળશે, જૈન સમાજમાં શોકનો માહોલ
Sep 28,2024, 12:54 PM IST
Flooding in Purna river
પૂર્ણા નદીમાં પૂરના કારણે નવસારીના નીંચાણવાળા વિસ્તારોમાં એલર્ટ, કુરેલને જોડતો લો લેવલ બ્રિજ ડૂબ્યો...
Flooding in Purna river in Navsari
Sep 27,2024, 19:30 PM IST
Gujrat
'ટ્રેક પર ફરશો તો યમરાજ લઈ જશે', બીલીમોરાથી સુરત વચ્ચે 50 લોકોએ ગુમાવ્યા છે જીવ
નવસારીના બીલીમોરાથી સુરત સુધીમાં 50 લોકોએ ટ્રેન અડફેટે જીવ ગુમાવ્યા છે. ત્યારે લોકોમાં જાગૃતિ આવે એ માટે રેલ્વે પોલીસ દ્વારા ટ્રેક પર ફરશો તો યમરાજ લઈ જશેના મેસેજ સાથે નુકકડ નાટક શરૂ કર્યા છે.
Sep 24,2024, 18:00 PM IST
gujarat
ગરબામાં જનરેશન ગેપ! યુવાઓ સાથે તાલ મિલાવવા વડીલો શીખી રહ્યા છે ડોઢીયું અને ટેટુડો
નવસારીના નૃત્યાંગના હેતલ દેસાઈએ વર્ષ 1994 માં નવસારીજનોને દોઢીયાની ઓળખ કરાવી, દોઢિયા શીખવ્યા હતા. ત્યારબાદ થોડા વર્ષો સુધી નવસારીમાં દોઢિયાના વર્ગો ચલાવ્યા, પરંતુ બાદમાં તેમણે દોઢિયા શીખવવાનું બંધ કર્યું હતુ.
Sep 24,2024, 16:13 PM IST
gujarat
ગુજરાતની શાંતિ ડોહળવાનો પ્રયાસ કરનારાઓને હર્ષ સંઘવીનો એક લીટીમાં સંદેશ, કહ્યું કે...
ગુજરાતમાં જે કાયદામાં રહેશે, એ ફાયદામાં રહેશે. ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે નવસારીના ચીખલી સ્થિત મજીગામ ખાતે વિઘ્નહર્તાના દર્શન કર્યા બાદ ગણેશોત્સવ હર્ષોલ્લાસથી ઉજવી શકાય એવી પોલીસ વિભાગે વ્યવસ્થા કરી હોવાનું આશ્વાસન પણ આપ્યું હતું.
Sep 13,2024, 18:33 PM IST
ZEE 24 Kalak Original Video
નવસારીની જવાહર રેસ્ટોરન્ટના પુલાવમાંથી નિકળી જીવાત, ગ્રાહકો ફરિયાદ કરતા રેસ્ટોરન્ટ સંચાલકે આપ્યો ઉડાઉ જવાબ
Moths came out of pulao of Navsari's Jawahar restaurant, restaurant manager gave extravagant reply to customers complaining
Sep 12,2024, 13:40 PM IST
gujarat
મેલડી માતાનું મંદિર ક્યાં છે..? સરનામું પૂછ્યા બાદ બદમાશોએ વૃદ્ધા પર નાંખ્યું કેમિકલ
નવસારી શહેરમાંથી બે વૃદ્ધાને છેતરીને સોનાના દાગીના પડાવી લેવાની બે ઘટના એક જ મહિનામાં બની હતી. જેમાં નવસારી પોલીસની કામગીરીને કારણે બંને ગુનાના આરોપીઓ પોલીસ પકડમાં આવી ગયા છે.
Sep 8,2024, 19:36 PM IST
ગણેશ ચતુર્થી 2024
ગુજરાતનું ચમત્કારિક ગણપતિ મંદિર, જ્યાં ઔરંગઝેબે પણ ઘૂંટણિયે પડી માફી માંગી હતી
Ganesh Chaturthi 2024 ધવલ પારેખ/નવસારી : વિઘ્નહર્તાના મંદિરને તોડવાનો મુઘલ સમ્રાટ ઔરંગઝેબની સેનાએ પ્રયાસ કર્યો, ત્યારે ભમરાના સ્વરૂપે પ્રગટ થઈ સૈનિકોને ધૂળ ચટાળનાર ગણપતિ તરીકે પ્રસિદ્ધ નવસારીના સિસોદ્રા ગામે, ગણેશવડ મંદિરે આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર મોટી ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી
Sep 7,2024, 13:16 PM IST
gujarat
નવસારીમાં ઉપરવાસના ભારે વરસાદને કારણે નદીઓના પાણી હજુ સુધી ઓસર્યા નથી, લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ
Gujarat Rains: 11 roads closed for vehicular movement as heavy rain lashes Navsari, upstream areas
Sep 4,2024, 23:35 PM IST
Navsari
નવસારીના બીલીમોરામાં ચેઈન સ્નેચરનો આતંક, વૃદ્ધાના ગળામાંથી સોનાનો દોરો તોડવાનો પ્રયાસ...
Terror of chain snatchers in Bilimora, Navsari, attempt to steal gold thread from old women's neck
Sep 4,2024, 14:40 PM IST
ZEE 24 Kalak Original Video
નવસારીના બીલીમોરામાં વૃદ્ધાના ગળામાંથી અછોડો તોડવાનો પ્રયાસ, વૃદ્ધા નીચે પટકાતાં દોરો હાથમાં ન આવ્યો....
In Bilimora, Navsari, an attempt was made to break the rope from the neck of an old woman.
Sep 4,2024, 9:40 AM IST
Gujarat Rainfall
ગુજરાત પર ત્રાટકશે એક સાથે ચાર-ચાર ખતરનાક સિસ્ટમો! ખેદાન-મેદાન કરી વેર વાળશે વરુણદેવ
Gujarat Weather Update: હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે. સાથે જ સંબંધિત જિલ્લાઓને અલગ અલગ સાઈન સાથેના અલર્ટ પણ આપી દેવાયા છે. એટલું જ નહીં તંત્ર દ્વારા જિલ્લાવાર વિપરિત પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે ટીમો પણ તૈયાર રાખવામાં આવી છે. આગામી સાત દિવસ સાચવી લેવા જેવું છે...ભયાનક છે આગાહી, ભૂક્કા કાઢશે વરસાદ! ગુજરાતના 65 ટકા વિસ્તારો ભારેથી અતિભારે વરસાદની ઝપેટમાં...
Sep 4,2024, 14:43 PM IST
Gujarat Flood
હવે ખમૈયા કરો! 35 દિવસમાં ત્રીજી વખત પૂર, કેમ વારંવાર ડૂબે છે ગુજરાતનો આ જિલ્લો?
આ ચોમાસુ જો કોઈ એક શહેરને ભારે પડ્યું હોય તો તે નવસારી છે. એક મહિનામાં જ સતત ત્રીજી વખત નવસારી ડૂબી ગયું છે. 35 દિવસમાં ત્રીજી વખત નવસારીની નદીઓમાં ઘોડાપુર છે, વિસ્તારોમાં જળબંબાકાર છે, લોકોના ઘરોમાં પાણી છે.
Sep 3,2024, 18:40 PM IST
gujarat
ઘોર કળિયુગ! 12 વર્ષીય સગીરાને જોઈ આચાર્યના મનમાં સળવળ્યો હવસનો કીડો! એવી હરકતો કરી..
આદિવાસી વિસ્તારમાં રહેતા બાળકોને યોગ્ય શિક્ષણ મળી રહે એ માટે સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે અનેક યોજનાઓ ઘડવામાં આવી છે. જેમાં અંતરિયાળ વિસ્તારમાં આશ્રમશાળાઓ સ્થાપી બાળકો ત્યાં જ રહીને અભ્યાસ કરી શકે તે પ્રમાણેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
Sep 3,2024, 16:34 PM IST
Gujarat Flood
ગુજરાતના આ શહેરને કોની નજર લાગી! એક જ મહિનામાં ત્રીજીવાર પૂર આવ્યું! શાળાઓમાં રજા
Navsari Flood : ગઈકાલથી દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદ ખાબક્યો છે. નવસારી જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. વાંસદા તાલુકામાં 4 કલાકમાં પોણા 2 ઈંચ વરસાદ પડ્યો. નવસારીમાં ભારે વરસાદ પડતા કેટલાક સ્થળો પર ભરાયા પાણી. નવસારી જિલ્લામાં પૂરની પરિસ્થિતિને જોતા નવસારી અને ગણદેવી તાલુકાની શાળાઓમાં રજા જાહેર કરાઈ. બંને તાલુકાના અનેક રસ્તાઓ હાલ બંધ હાલતમાં છે. આંગણવાડી, પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી. નવસારીમાં ધીરે ધીરે પૂરના પાણી ઓસરી રહ્યા છે.
Sep 3,2024, 12:32 PM IST
ZEE 24 Kalak Original Video
નવસારીમાં પૂર્ણા નદીના જળસ્તર વધતા પૂરની સ્થિતિ, લોકોના ઘરોમાં પાણી ઘૂસતા જનજીવન અસ્તવ્યસ્ત
In Navsari, the water level of Purna river is rising, the life is chaotic as water enters people's houses.
Sep 3,2024, 9:30 AM IST
ZEE 24 Kalak Original Video
નવસારીમાં પાણીના પ્રવાહ વચ્ચેથી પસાર થતા કાર ફસાઈ, ફાયર બ્રિગેડે કાર ચાલકને સુરક્ષિત બહાર કાઢ્યો...
In Navsari, the car got stuck passing through the stream of water, the fire brigade pulled out the car driver safely...
Sep 3,2024, 9:30 AM IST
two trucks
નવસારી: અંબિકા નદીમાં રેતી કાઢવા જતા મજૂરો સહિત 2 ટ્રક પાણીમાં તણાઈ
Two trucks swept away by gushing waters of Ambika river following heavy rains in the region
Sep 2,2024, 16:35 PM IST
gujarat
દેશને ફેમિલી ડૉક્ટરની નહીં, ફેમિલી ફાર્મરની જરૂર છે, જાણો ખેડૂત કઈ રીતે બનશે સમૃદ્ધ?
ગામનો રૂપિયો ગામમાં રહે અને શહેરનો રૂપિયો પણ ગામમાં આવશે ત્યારે ખેડૂત સમૃદ્ધ બનશે અને તે પ્રાકૃતિક ખેતીથી જ સંભવ છે. બિકાનેરની સ્વામી કેશવાનંદ રાજસ્થાન યુનિવર્સિટીમાં પ્રાકૃતિક કૃષિ પર રાષ્ટ્રીય સંગોષ્ઠિ. એસકેઆરએયૂ બીકાનેર અને ગુજરાતના પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય વચ્ચે એમઓયૂ.
Aug 31,2024, 21:30 PM IST
Matki Fod
નવસારીના કૃષ્ણપુર ગામે મટકી ફોડ કાર્યક્રમમાં દુર્ઘટના, દીવાલનો ભાગ તૂટતા 7ને ઈજા
નવસારીમાં મટકી ફોડના કાર્યક્રમ દરમિયાન દુર્ઘટના સર્જાય છે. મટકીફોડ કાર્યક્રમ દરમિયાન એક તરફની દીવાલ ધરાશાયી થઈ હતી. જેમાં સાત લોકોને ઈજા પહોંચી છે.
Aug 26,2024, 22:59 PM IST
Trending news
India vs Bangladesh
બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, આ ખતરનાક બોલરને મળ્યું સ્થાન
iPhone 16
2,497 રૂપિયા આપી ઘરે લાવી શકો છો iPhone 16, EMI માં બે વર્ષ નહીં આપવું પડે વ્યાજ
Nepal Flood
નેપાળમાં ભારે વરસાદ બાદ પૂરતી હાહાકાર, અત્યાર સુધી 40થી વધુના મોત
heart attack
હાર્ટ એટેક આવતા પહેલા તમારા કાન આપી શકે છે આ સંકેત, તેને બિલકુલ અવગણશો નહીં
gujarat
દ્વારકા જામનગર હાઈ-વે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત; 7ના મોત, 15થી વધુ લોકો ઘાયલ
gujarat weather forecast
મકાનોના છાપરા ઉડ્યા, પતરા તૂટ્યા, નળિયા ફૂટ્યા! ઉ.ગુજરાતમા વરસાદે ક્યાં વેર્યો વિનાશ
jay shah
BCCI સચિવ જય શાહે કરી મોટી જાહેરાત, IPL ખેલાડીઓની થઈ ગઈ બલ્લે-બલ્લે, પગારમાં વધારો
Anish Mamun
કોણ છે અનીશ મામુ? નશાના કારોબારનું મોટું નેટવર્ક ઊભું કરવામાં મોટો હાથ, મુંબઈથી દબોચ
Hassan Nasrallah
હિઝ્બુલ્લાહે પણ કરી દીધી નસરલ્લાહના મોતની પુષ્ટિ, કહ્યું- ઇઝરાયલી હુમલામાં મોત
Future Lifestyle
₹495 થી ઘટીને ₹2 પર આવી ગયો આ શેર, હવે નાદાર કંપનીને નવો ખરીદનાર મળ્યો