हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
RTE Admission
Rte admission News
Admission Scandal
કેવી રીતે તૈયાર કરાય છે ગુજરાતમા 'આવક'ના દાખલા! સુરતમાં ઝડપાઈ RTE પ્રવેશ માટે ગોલમાલ
ZEE 24 કલાક પર સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. વાલીઓએ RTEમાં પ્રવેશ મેળવવા નવો કીમિયો અજમાવ્યો છે. આવકના દાખલામાં છેડછાડ કરવામાં આવી રહી છે. ઓરીજનલ આવકના દાખલાને ફોટોશોપની મદદથી આવક ઓછી કરવામાં આવી છે અને બોગસ આવકનો દાખલો અરજી સાથે જમા કરાવવામાં આવ્યો છે. સુરત જિલ્લા શિક્ષણાધિકારીની ટીમે આ ચોરી ઝડપી પાડી.
Jan 9,2025, 11:17 AM IST
RTE
RTEમાં ખોટા દસ્તાવેજના આધારે એડમિશન લેવું વાલીને ભારે પડશે, DEOએ શરૂ કરી કાર્યવાહી
રાઈટ ટુ એજ્યુકેશન આર્થિક રીતે ગરીબ બાળકો સુધી શિક્ષણ પહોંચી શકે તે માટેની ભારતની સર્વશ્રેષ્ઠ યોજના છે. પરંતુ RTE મા આર્થિક સદ્ધર હોય તેવા લોકો ખોટા દસ્તાવેજ આપી પ્રવેસ લઇ રહ્યા છે.
Oct 22,2024, 16:03 PM IST
RTE Admission
સાવધાન! RTE માં ખોટી રીતે એડમિશન લેનારા વાલીઓની હવે ખેર નહિ, સરકારે લીધો મોટો નિર્ણય
RTE Admission : ગુજરાતમાં ખોટી રીતે રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત પ્રવેશ અપાવનાર વાલીઓ સામે લેવાશે પગલાં...તમામ RTE એડમિશનના આઈટી રિટર્ન સહિતની થશે તપાસ..સરકારી ડોક્યુમેન્ટ સાથે છેડછાડ કરનારા વાલીઓ સામે થશે પોલીસ ફરીયાદ
Jul 11,2023, 14:48 PM IST
RTE Admission
RTE એડમિશનમાં વાલીઓને મળી વધુ એક તક, 21 જુન સુધી આ કામ કરાવી શકશો
RTE Admission: રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત થઈ શકશે શાળાની પુનઃ પસંદગી... ત્રીજા રાઉન્ડ માટે 21 જૂન સુધીમાં ખાલી જગ્યા હશે તો શાળાની પસંદગી કરી શકાશે... પ્રવેશ પ્રક્રિયાના બે રાઉન્ડના અંતે ખાલી જગ્યા ધરાવતી શાળાઓ માટે મળશે તક
Jun 19,2023, 14:01 PM IST
Admission Scandal
એડમિશનમાં તમે પણ આવા કાંડ કર્યા હોય તો સાચવજો, રાઈટ ટુ એજ્યુકેશનના એડમિશન રદ કરાયા
RTE Admission : મહેસાણામાં RTEમાં ગેરરીતિ બદલ 41 પ્રવેશ રદ કરાયા... ગત વર્ષે ધોરણ 1માં અભ્યાસ કરનાર ફરી મેળવ્યું હતું પ્રવેશ... ધોરણ 1માં અભ્યાસ બાદ ના લઈ શકાય પ્રવેશ...
May 27,2023, 9:56 AM IST
Gujarat Education Minister
રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ખોટી રીતે પ્રવેશ મેળવનાર સામે થશે કડક કાર્યવાહી: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા
Strict actions to be taken against those parents involved in irregularities in RTE admissions: Gujarat Education Minister
May 22,2023, 17:30 PM IST
Admission Scandal
RTE માં એડમિશન અપાવવા માટે શાળા નખરા કરે આ નંબર પર તાત્કાલિક ફોન કરજો
Agent For RTE Admission : આરટીઈમાં પ્રવેશમાં કોઈ તકલીફ થાય તો અમદાવાદ ડીઈઓ દ્વારા સારથી હેલ્પલાઈન શરૂ કરાઈ છે, જ્યાં મળશે તમામ પ્રકારની મદદ
May 9,2023, 16:03 PM IST
Admission Scandal
RTE માં એડમિશન કરાવવા એજન્ટ મળે તો સાવધાન, આ નંબર પર તાત્કાલિક ફોન કરજો
Agent For RTE Admission : આરટીઈમાં પ્રવેશ અપાવતી નકલી વેબસાઈટ વાલીઓે તેમના બાળકોનું RTE હેઠળ એડમીશન અપાવવાની લાલચ આપે છે. આવું તમારા ધ્યાન આવે તો તાત્કાલિક ફરિયાદ કરજો
Apr 18,2023, 8:39 AM IST
RTE
RTE અંતર્ગત એડમિશનનો આજથી પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત: જાણી લો ફોર્મ ભરવાની અંતિમ તારીખ
ઓનલાઈન ભરેલા ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે, જે ક્યાંય જમા કરાવવાનું રહેશે નહીં. RTE અંતર્ગત ઓનલાઈન પ્રક્રિયાના માધ્યમથી ગરીબ અને સામાન્ય વાલીઓના બાળકોને ધોરણ 1 ના વર્ગોમાં પ્રવેશ ફાળવવામાં આવશે.
Apr 10,2023, 17:19 PM IST
Ahmedabad
RTE માં પ્રવેશ અને ફીમાં રાહત મામલે શિક્ષણ મંત્રીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા (Bhupendrasinh Chudasama) દ્વારા આજે બે સ્માર્ટ સ્કૂલો (Smart School) ખુલ્લી મુકવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની (AMC) નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા વધુ 2 સ્માર્ટ સ્કૂલો શરૂ કરવામાં આવી છે
Jul 5,2021, 11:43 AM IST
આરટીઆઇ પ્રવેશ
RTE પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત નહીં લંબાવાય: ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ RTE પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત લંબાવવાની માંગ સંદર્ભે જણાવ્યુ છે કે, વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર અસર પડવાની શક્યતા હોવાથી RTE પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત લંબાવવામાં આવશે નહીં. રાજ્યની ખાનગી શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યુ છે ત્યારે જો RTE પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની મુદત લંબાવવામાં આવે અથવા નામંજુર થયેલા ફોર્મમાં સુધારા કરવાની મુદત આપવામાં આવે તો, RTE હેઠળના પ્રવેશનો પ્રથમ રાઉન્ડમ સમયસર જાહેર કરી શકાય નહી. જેથી, વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર અસર પડવાની સંભાવના રહેલી છે.
Sep 3,2020, 13:01 PM IST
RTE
Online Application For Admission In RTE From Today
Online Application For Admission In RTE From Today
Aug 19,2020, 10:40 AM IST
Trending news
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય
Gandhinagar news
BREAKING: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ મહત્વના સમાચાર, સૂત્રોએ આપ્યા મોટા સંકેત
health
અત્યાર સુધીનો સૌથી મોટો સાયલન્ટ કિલર રોગ, સારવારમાં મોડું થતા કપાવો પડી શકે છે પગ!
gujarat
ગુજરાત સરકારનો આ લાભ લેવામાં મોડા પડ્યા છો? ઉતાવળ કરજો, 33863 ખેડૂતોએ કરાવી નોંધણી
Ahmedabad
છે હિંમત? પાયલનો વરઘોડો કાઢવાવાળી સરકાર કાર્તિક પટેલનો વરઘોડો કાઢશે?