हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sardar Sarovar Dem
Sardar sarovar dem News
Indian railways
Indian Railways: પીએમ મોદી 17 જાન્યુઆરીએ 8 ટ્રેનોને દેખાડશે લીલી ઝંડી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) રવિવાર 17 જાન્યુઆરી સવારે 11 કલાકે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા માટે 8 નવી ટ્રેનોને લીલી ઝંડી દેખાડશે. આ ટ્રેનો વારાણસી, દાદર, દિલ્હી, અમદાવાદ, રીવા અને ચેન્નઈ સ્ટેશનોથી રવાના થશે.
Jan 15,2021, 20:41 PM IST
narendra modi
ગુજરાતના બે દિવસના પ્રવાસે પહોંચ્યા પીએમ મોદી, એરપોર્ટ પર સીએમ, રાજ્યપાલે કર્યું સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે. એરપોર્ટ પર મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને રાજ્યપાલે વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીનો આવતીકાલે જન્મદિવસ છે. સવારે પીએમ મોદી માતા હિરાબાને મળવા માટે જશે. ત્યારબાદ પીએમ નર્મદા જવા રવાના થશે.
Sep 16,2019, 23:15 PM IST
narendra modi
પીએમ મોદીની હાજરીમાં નમામી દેવી નર્મદે મહોત્સવની ઉજવણી
2001માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને નર્મદા મૈયાના પાણીને આખા ગુજરાતમાં પહોંચાડવા સંકલ્પ કર્યો. જેને લઈને તેમણે મેધા પાટકરથી લઈને કેન્દ્રની યૂપીએ સરકાર સામે લડાઈ લડી.અને જ્યારે 2014માં જ્યારે સત્તામાં આવીને સૌ પ્રથમ નર્મદા નદી પર ડેમની ઉંચાઈ અને દરવાજાની મંજૂરી આપીને સરદાર પટેલનું સપનું સાકાર કર્યુ.
Sep 16,2019, 22:50 PM IST
X RAY
70 વર્ષમાં સરદાર સરોવર ઐતિહાસિક સપાટીએ, જુઓ X-Ray
ગુજરાતમાં 1990ના દાયકામાં પાણીને લઈને ખૂબ જ વિકટ સ્થિતિ હતી. ભૌગોલિક આકારના કારણે ગુજરાતને દુષ્કાળને સામનો કરવો પડ્યો. 2001માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને નર્મદા મૈયાના પાણીને આખા ગુજરાતમાં પહોંચાડવા સંકલ્પ કર્યો. જેને લઈને તેમણે મેધા પાટકરથી લઈને કેન્દ્રની યૂપીએ સરકાર સામે લડાઈ લડી.અને જ્યારે 2014માં જ્યારે સત્તામાં આવીને સૌ પ્રથમ નર્મદા નદી પર ડેમની ઉંચાઈ અને દરવાજાની મંજૂરી આપીને સરદાર પટેલનું સપનું સાકાર કર્યુ.
Sep 16,2019, 22:15 PM IST
Trending news
Ahmedabad
કાગડાપીઠમાં યુવકની જાહેરમાં હત્યાથી ચકચાર, પોલીસ પર ઉઠ્યા સવાલ, PI સસ્પેન્ડ
Law and order
ગુજરાતમાં ગુનાઓની ઘટનાઓથી હાહાકાર, અહિંસાવાદી ગાંધીનું આ ગુજરાત હવે સુરક્ષિત નથી?
Jio
Jioએ લોન્ચ કર્યુ સ્પેશિયલ વાઉચર; આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને કરી શકશો ટ્રાન્સફર
Patan
વિદ્યાર્થીના મોત બાદ રેગિંગનો મુદ્દો ચર્ચામાં, જાણો આવી ઘટનાઓ રોકવા માટે શું છે નિયમ
RCB
IPLના ઓક્શન પહેલા RCBમાં આ દિગ્ગજ ખેલાડીની એન્ટ્રી, મુંબઈને બનાવ્યું છે ચેમ્પિયન
smart city
સ્માર્ટ સિટી અંતર્ગત ગુજરાતના આ શહેરની થઈ રહી છે કાયાપલટ, બની રહ્યું છે આધુનિક
Buying a home
Property Knowledge: ઘર ખરીદવું કે ભાડા પર લેવું શું છે ફાયદાકારક, અહીં જાણો
Divorce Hotel
આ હોટલમાં બુકિંગ કરતા પહેલા વિચારજો... અહીં રોકાવાથી જ કપલના થઈ જાય છે છૂટાછેડા
Ahmedabad
નખમાં ય રોગ નહોતો તેવા દાદાનું દિલ ચીરી નાંખ્યું, ડો.વજીરાણીનું વધુ એક કારસ્તાન
ntpc green gmp
ફાયદો થશે કે નુકસાન જશે? NTPC Green Energy IPO માં રોકાણ કરતા પહેલા જાણો મોટી વાતો