हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Secretary
Secretary News
jay shah
અમિત શાહના દીકરાની જગ્યા લેવા તૈયાર છે આ નેતાનો દીકરો, આ ગુજરાતી પણ અગ્રેસર
BCCI Secretary:જય શાહ આઈસીસીના ચેરમેન બની ગયા છે અને તે 1 ડિસેમ્બરથી કાર્યભાર સંભાળશે. તેવામાં સવાલ ઉઠી રહ્યો છે કે જય શાહ બાદ બીસીસીઆઈના સચિવ કોણ બનશે.
Nov 4,2024, 18:39 PM IST
jay shah
જય શાહ ICC ના નવા ચેરમન, હવે કોણ બનશે BCC ના નવા સચિવ? રેસમાં છે આ ચોંકાવનારા નામ
ડિસેમ્બરથી તેઓ આઈસીસીમાં ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળશે. 35 વર્ષના જય શાહ હાલ ICC ચેરમેન ગ્રેગ બાર્કલેની જગ્યા લેશે જેમણે સતત ત્રીજીવાર આ પદ પર રહેવાની હોડમાંથી પાછળ હટી ગયા. શાહે જો કે હવે બીસીસીઆઈના સચિવનું પદ છોડવું પડશે. તેઓ આ પદ પર 2019થી છે અને આવામાં હવે સવાલ એ ઊભો થાય છે કે બીસીસીઆઈના આગામી સચિવ કોણ બનશે.
Aug 28,2024, 8:05 AM IST
jay shah
બીટેક બાદ ચમકી ગયું જય શાહનું ભાગ્ય, લેડી લકે બનાવી દીધા યુવા ICC ચેરમેન!
ભારતીય ક્રિકેટે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણું મેળવ્યું છે. વર્ષ 2019માં જય શાહ બીસીસીઆઈના સચિવ બન્યા અને ભારતીય ક્રિકેટની કાયા પલટી નાખી. હવે તેઓ ક્રિકેટ જેવા ખેલના બોસ બનવા જઈ રહ્યા છે. એટલે કે આઈસીસીના ચેરમેન બનશે. શાહ નિર્વિરોધ આ પદ માટે ચૂંટાઈ આવ્યા છે. તેમના કાર્યકાળની શરૂઆત ડિસેમ્બર મહિનાની શરૂઆતથી થશે. પરંતુ અહીં એ જાણવું મહત્વનું છે કે કેવી રીતે ભાજપના નેતા અમિત શાહના પુત્ર જય શાહનું ભાગ્ય પલટાયું...જાણો તેમની સફર.
Aug 28,2024, 12:01 PM IST
jay shah
BCCI તરફથી જય શાહને કેટલો મળે છે પગાર? મળે છે આ લક્ઝરી સુવિધાઓ...ખાસ જાણો
જય શાહ છેલ્લા લગભગ 3 વર્ષથી બીસીસીઆઈના સેક્રેટરી છે અને તેમના નેતૃત્વમાં બોર્ડમાં અનેક ફેરફાર પણ જોવા મળ્યા છે. બીસીસીઆઈ જય શાહને કેટલો પગાર આપતું હશે તે પણ જાણવા જેવું છે.
Jul 11,2024, 13:20 PM IST
Uttarayan 2024
આ 2 શહેરોમાં ઉત્તરાયણ પર ધાબે ચઢતા પહેલા જાણી લેજો નિયમો, બહાર પાડ્યું ખાસ જાહેરનામુ
ગુજરાતીઓ આમ તો દરેક તહેવારના શોખીન છે, પરંતુ ખાસ કરીને નાનાથી મોટા જો કોઈ તહેવારની આતુરતાથી રાહ જોતાં હોય તો તે ઉત્તરાયણનો તહેવાર છે. આ તહેવારમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે સુરત અને રાજકોટ પોલીસ સતર્ક બની ગઈ છે.
Dec 4,2023, 17:06 PM IST
gandhinagar
ગુજરાતના મહેસુલ વિભાગમાં ધરખમ ફેરફાર: આ 17 સેક્શન ઓફિસરની કરાઈ બદલી, જાણો વિગતે
ગાંધીનગર ખાતે સચિવાલયમાં ફરજ બજાવતા ઉપસચિવ સંવર્ગનાં 4 તેમજ નાયબ સેક્શન અધિકારી તરીકે ફરજ બજાવતા કુલ 11 અધિકારીઓની અરસ પરસ બદલી કરવામાં આવી છે.
Aug 2,2023, 22:38 PM IST
gujarat government
ઉત્તરાયણના તહેવારને લઈને સરકારની ગાઈડલાઈન; જાણો ધાબા પર શું કાળજી રાખવી પડશે?
પોલીસ ડ્રોન અને સીસીટીવી કેમેરાથી શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેરનામાનો ભંગ ન થાય તેનું ધ્યાન રાખશે, અને જો કોઇ સ્થળે નિયમોનો ભંગ થતો જણાશે તો એપિડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. ઉત્તરાયણમાં પણ નાઇટ કર્ફ્યુના વિસ્તારમાં દસ વાગ્યા બાદ કડક અમલ કરાવવામાં આવશે.
Jan 11,2022, 7:02 AM IST
vijay rupani
થર્ડ વેવમાં ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય તે આ લોકોને સોંપી જવાબદારી
સંક્રમિતોને ત્વરિત સારવાર મળે, હોસ્પિટલમાં બેડ, દવા, ઓક્સિજન સહિતની પુરતી વ્યવસ્થાઓ મળે અને તેઓ જલ્દી સાજા થઇને પરત જાય તેવા ત્રેવડા વ્યૂહથી સજ્જ થઇને કાર્ય યોજનાઓ ટાઇમ બાઉન્ડ પુરી કરવાની છે.
Jun 16,2021, 20:35 PM IST
Ashwani Kumar
દિલ્હી નિઝામુદ્દીન મરકઝમાં ગયેલા લોકોના સંક્રમણને કારણે કોરોનાના કેસોમાં વધારો
રાજ્યમાં સતત ચિંતાજનક રીતે કોરોના પોઝિટિવ કેસના આંકડાઓ વધી રહ્યાં છે. લેટેસ્ટ માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં રાજ્યના 15 જિલ્લાઓમાં કોરોનાનો ચેપ પ્રસરી ચૂક્યો છે.
Apr 6,2020, 15:09 PM IST
ગુજરાત ક્રિકેટ એસોસિએશન
ગુજરાત ક્રિકેટ એસોસિએશન વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ધનરાજ નથવાણીની કરાઈ પસંદગી
આજે ગુજરાત ક્રિકેટ એસોસિએશનની એન્યુલ જનરલ મિટિંગ યોજાઇ હતી. આ મિટિંગમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન નવા હોદેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ધનરાજ નથવાણીની પસંદગી કરવામાં આવી છે.
Sep 28,2019, 13:10 PM IST
નરેન્દ્ર મોદી
અર્થવ્યવસ્થા અને રોજગારની ગતી વધારવા સરકારનું ધ્યાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તેમના બીજા કાર્યકાળના પ્રથમ બજેટ પહેલા નાણા અને અન્ય મંત્રાલયના ટોચના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તે દરમિયાન નબળી પડેલી અર્થવ્યવસ્થાને ગતી આપવા અને રોજગાર સર્જનને ધ્યાનમાં રાખી સરકારે 100 દિવસના એજન્ડાને અંતિમ રૂપ આપવા પર ભાર મુક્યો છે.
Jun 19,2019, 8:12 AM IST
Amit Shah
અમિત શાહની રાણીપમાં બેઠક બાદ હવે ગોતામાં બેઠકોનો દોર, જુઓ વિગત
ગાંધીનગરના કલોલમાં આજે અમિત શાહનું શક્તિ પ્રદર્શન, રાણીપમાં બેઠક બાદ હવે ગોતામાં બેઠકોનો દૌર, સાંજે 4 વાગ્યા બાદ આંબેડકર ચોકથી શરૂ પંચવટી સુધી યોજશે રોડ શો
Apr 14,2019, 14:58 PM IST
Trending news
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય
Gandhinagar news
BREAKING: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ મહત્વના સમાચાર, સૂત્રોએ આપ્યા મોટા સંકેત
health
અત્યાર સુધીનો સૌથી મોટો સાયલન્ટ કિલર રોગ, સારવારમાં મોડું થતા કપાવો પડી શકે છે પગ!
gujarat
ગુજરાત સરકારનો આ લાભ લેવામાં મોડા પડ્યા છો? ઉતાવળ કરજો, 33863 ખેડૂતોએ કરાવી નોંધણી
Ahmedabad
છે હિંમત? પાયલનો વરઘોડો કાઢવાવાળી સરકાર કાર્તિક પટેલનો વરઘોડો કાઢશે?
Svamitva Scheme
સરકારની 'સ્વામિત્વ યોજના' વિશે ખાસ જાણો, ગામમાં જમીનના ઝઘડા ઓછા થશે
scam alert
ગુજરાતનું નવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! બ્લોકઆરા કંપની રોકાણકારોના 300 કરોડ ચાંઉ કરી ગઈ
Budget 2025
બદલાઈ જશે 64 વર્ષ જૂનો આવકવેરા કાયદો? બજેટ સત્રમાં સરકાર રજૂ કરી શકે છે નવું બિલ
organic farming
ગુજરાતના આ ખેડૂતની આંબાવાડીમાં સમય પહેલા પાકી જાય છે કેરી, માર્કેટમાં પણ પહેલા આવે