हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
43/ 2
(5.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Share Market Today
Share market today News
stock market
કેવી રહેશે નવા અઠવાડિયે બજારની સ્થિતિ? આ વસ્તુઓ પર રહેશે નજર
અદાણી ગ્રુપના કારણે બજારમાં ઘણી ઉથલપાથલ ચાલુ રહી. તો બીજી તરફ નવા સપ્તાહમાં, રોકાણકારોની નજર ફરી એકવાર બજારના વલણ તરફ છે. નવા સપ્તાહમાં શેરબજારમાં ઘણો વિકાસ જોવા મળી શકે છે.
Feb 5,2023, 17:18 PM IST
share market
દિવાળી પહેલાં રોકાણકારોની ચાંદી, થોડા કલાકોમાં થયો 5 લાખ કરોડનો ફાયદો
કારોબારી સત્ર દરમિયાન સેન્સેક્સે 58,035.69 નું હાઇ લેવલ ટચ કર્યું. તો બીજી તરફ નિફ્ટી 17,262.50 સુધી જઇને સામાન્યરૂપથી ઘટયો હતો. શેર બજારમાં આવેલી તેજીથી રોકાણકારોને એક ઝાટકે લગભગ 5 લાખ કરોડ રૂપિયાનો ફાયદો મળ્યો છે.
Oct 4,2022, 15:03 PM IST
share market
અઠવાડિયા અંતિમ દિવસે બજારમાં તેજી, આ છે ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ શેર
આ પહેલાં ગુરૂવારે ઘરેલૂ શેર બજાર સતત પાંચમા દિવસે તેજી સાથે બંધ થયું હતું. જોકે દિવસભર સ્ટોક માર્કેટમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો. કારોબારી સત્રના અંતમાં બીએસઇ સેન્સેક્સ 37.87 પોઇન્ટના વધારા સાથે 60,298 પોઇન્ટ પર બંધ થયો.
Aug 19,2022, 10:23 AM IST
share market
Stock Market Update: શેર માર્કેટમાં તેજીનો દૌર શરૂ, સેંન્સેક્સ 60 હજારની નજીક
બીજી તરફ અમેરિકન બજારમાં તેજીનો દૌર સતત ત્રીજા દિવસે યથાવત રહ્યો. યૂએસ માર્કેટ ચઢીને ચાર મહિનાના ઉપરી સ્તર પર પહોંચી ગયું. ડાઓ જોંસ 239 પોઇન્ટ ચઢીને 34,152 ના સ્તર પર બંધ થયું. જોકે નૈસ્કૈડ 25.50 પોઇન્ટ સરકી બંધ થયું. SGX નિફ્ટી સામાન્ય તેજી સાથે 17870 ના ઉપર ટ્રેડ કરી રહ્યો છે.
Aug 17,2022, 10:08 AM IST
Share Market Crash
Stock Market Crash: 52 અઠવાડિયાના નિચલા સ્તરે સેન્સેક્સ; 5 લાખ કરોડ સ્વાહા
સવારના સત્રમાં ગ્રીન નિશાન સાથે ખુલેલા શેર બજારમાં પછી વેચાવલી હાવી રહી અને આ ઘટીને 52 અઠવાડિયાના નિચલા સ્તર પર પહોંચી ગયો. કારોબારની શરૂઆતમાં 53 હજાર ઉપરથી ખુલેલો સેન્સેક્સ કારોબારી સત્રના અંતમાં 52 હજારથી નીચે પહોંચી ગયો હતો.
Jun 16,2022, 17:03 PM IST
share market
જોરદાર તેજી સાથે શેરબજારમાં આજે ધમધમાટ, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં કેટલો વધારો નોંધાયો
Today Stock Market Update: ગુરુવારે વેચવાલીના દબાણમાં ભારે ઘટાડા સાથે બંધ થયેલા ભારતીય શેરબજાર શુક્રવારે સવારે લીલા નિશાન સાથે ખુલ્યું હતું. શરૂઆતના કારોબારમાં જ સેન્સેક્સ અને નિફ્ટીમાં 1.5 ટકાથી વધુનો વધારો થયો હતો.
May 20,2022, 10:02 AM IST
share market
રોકાણકારોને લીલાલહેર! સેન્સેક્સમાં જોરદાર ઉછાળો, આ શેરોએ કર્યા ધનના ઢગલા
શેર માર્કેટમાં રોકાણકારો માટે બુધવાર ફાયદાકારક સાબિત થઇ રહ્યો છે. આજે સવારે જ સેન્સેક્સ 950 પોઇન્ટથી વધુ મજબૂત થયો છે. જ્યારે નિફ્ટી 16900 ને પાર નિકળી ગયો. એટલે કે આજે ફરી એકવાર બજારમાં રોનક પાછી ફરી છે. બેંક, ઓટો, આઇટી, મેટલ અને ફાઇન્શિયલ શેરોમાં જોરદાર ખરીદીના લીધે બજારને મજબૂતી મળી છે.
Mar 16,2022, 13:43 PM IST
Sensex update
કોરોનાના નવા વેરિએન્ટથી રોકાણકારોમાં ડર, સેન્સેક્સમાં 1510 અને નિફ્ટીમાં 340નો કડાકો
આજે બજાર માટે બ્લેક ફ્રાઇડે સાબિત થયો છે. બપોરે 2.08 વાગ્યે સેન્સેક્સ 1510ના કડાકા સાથે 57284 પર ટ્રેડ થઇ રહ્યો છે. તો નિફ્ટી 420 અંકના કડાકા સાથે 17115 પર ટ્રેડ થઇ રહ્યું હતું.
Nov 26,2021, 16:41 PM IST
Share Market Today
બજેટથી ખુશ બજાર, છેલ્લા 24 વર્ષમાં સૌથી મોટો ઉછાળો, સેન્સેક્સમાં 2314 પોઈન્ટનો
આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને સંસદમાં બજેટ રજૂ કર્યું હતું. આ બજેટની પોઝિટિવ અસર શેરબજાર પર જોવા મળી છે.
Feb 1,2021, 15:51 PM IST
Trending news
Agriculture
સરગવાની ખેતીમાં કિંગ બન્યો ગુજરાતના આ નાનકડો તાલુકો, અમેરિકા સુધી થાય છે એક્સપોર્ટ
health tips
નાની ઉંમરે વાળ થઈ ગયા છે સફેદ, તો રસોડાની આ વસ્તુઓ લગાવવાનું કરો શરૂ,વાળ થઈ જશે કાળા
donald trump
ટ્રમ્પે PMનું નામ લઈ કર્યો USAIDનો ઉલ્લેખ, ભાજપ-કોંગ્રેસ વચ્ચે છેડાઈ ગયું વાક્-યુદ્ધ
Epidemic
NRI થી ભરેલા ગુજરાતના આ ગામમાં રોગચાળો ફાટ્યો, કમળાના ટપોટપ 100 દર્દી થયા, એક મોત
India vs Pakistan
Ind vs Pak: હું ઈચ્છું છું કે પાકિસ્તાન જીતે...ભારતીય ક્રિકેટરનું ચોંકાવનારું નિવેદન
Udit Narayan
Udit Narayan: Kiss કોન્ટ્રોવર્સી પછી પહેલી પત્નીના કારણે ફરી વિવાદમાં ઉદિત નારાયણ
relief
સમય પહેલા લોન બંધ કરવા પર મળશે રાહત, RBIએ ગ્રાહકો માટે કરી મોટી તૈયારી
success
Success: જીવનમાં ઝડપથી સફળ થવું હોય તો પરિવાર કે મિત્રોને પણ ન કહેવી આ વાતો
Automobile News
કારના શોખીનોને ઝટકો! 2 મહિના બાદ મારુતિની આ જબરદસ્ત કાર થઈ જશે બંધ
India vs Pakistan
IND vs PAK : પાકિસ્તાન સામે પ્લેઈંગ-11માં થશે મોટો ફેરફાર, આ બોલરની થશે એન્ટ્રી