हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
USA
29/ 4
(12)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
starts
Starts News
ICC
T20 World Cup માં લાગૂ થશે નવો નિયમ! નિયમ જાણીને તમે પણ કહેશો કે આ બહુ સારું કામ થયુ
ટી-20 વર્લ્ડ કપની શરૂઆત આજથી થવા જઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં 16 ટીમો ભાગ લેવા જઈ રહી છે, ભારતનો પ્રથમ મુકાબલો 24 ઓક્ટોબરે રમાવા જઈ રહ્યો છે. ત્યારે, વર્લ્ડ કપથી જોડાયેલી તમામ વાતોં અહીં જાણો.
Oct 17,2021, 14:57 PM IST
NEET
આજથી NEET પીજીની પરીક્ષાનો પ્રારંભ, CORONA વિદ્યાર્થી માટે અલાયદી વ્યવસ્થા
આજથી નેશનલ એલિજીબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે NEET પીજીની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. દેશભરના અંદાજે 255 પરીક્ષા સેન્ટર પર NEET પીજીની પરીક્ષાનું આયોજન થશે. NEET પીજી માટે 1.70 લાખ જેટલા ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામીનેશનની સત્તાવાર વેબસાઈટ nbe.edu.in પરથી ઉમેદવારો એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે. NEET પીજીના પરિણામના માધ્યમથી MD, MS, PG ડિપ્લોમા, પોસ્ટ MBBS, AIIMS માં ઉમેદવારોને પ્રવેશ ફાળવવામાં આવશે.
Sep 10,2021, 23:45 PM IST
mysterious pool
એક એવો રહસ્મય કુંડ, જ્યાં ત્વચાના કોઈ પણ રોગ ચુટકી ભરમાં મટી જાય છે, જાણો રહસ્ય
નવી દિલ્લીઃ આજે અમે તમને આવા જ એક રહસ્યમય કુંડ વિશે જણાવીશું. જેની સામે તાળીઓ પાડવાથી તે અસામાન્ય રીતે પ્રતિક્રિયા આપવાનું શરૂ કરે છે. આ રહસ્યમય કુંડ વિશે જાણીને તમને પણ આશ્ચર્ય થશે.
Jul 21,2021, 11:20 AM IST
Ahmedabad
AHMEDABAD: ગુજરાત યુનિવર્સિટીની આવતીકાલથી ઓફલાઇન પરીક્ષાનો પ્રારંભ
આવતીકાલથી ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા શરૂ થશે. બીએ, બીકોમ, બીબીએ, બીસીએ, બીએસસી, બીએડ સેમ. 1ના વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા શરૂ થશે. પ્રથમ તબક્કાની પરીક્ષા સવારે 9 વાગ્યાથી 11 વાગ્યા દરમિયાન લેવાશે. ગુજરાત યુનિવર્સિટીમાં જુદા જુદા અભ્યાસ સાથે જોડાયેલા 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ ઓફલાઈન પરીક્ષા આપશે.
Jul 5,2021, 18:30 PM IST
much anticipated
બહુપ્રતિક્ષીત ફ્લાવર શોની કાલથી શરૂઆત, CM વિજય રૂપાણીના હસ્તે ઉદ્ધાટન
Jan 3,2020, 20:02 PM IST
Trending news
stock market
નિરમાની આ કંપની છપ્પરફાડ લાભ કરાવશે! 19% નો અપસાઈડ ટાર્ગેટ મળ્યો, જાણો વિગતો
pakistan
પાકિસ્તાનની એર સ્ટ્રાઈક...100ના મોત, ચેમ્પિયન્સ ટ્રોફી પર તોળાઈ રહ્યો છે આતંકી ખતરો
bank
જો તમારી બેંક ડૂબી જાય તો હવે મળશે 5 લાખથી વધુ...સરકારે કરી લીધી રાહત આપવાની તૈયારી!
surat
સુરતમાં ફરી ગ્રીષ્માકાંડ જેવી બીજી ઘટના : પ્રેમીપંખીડા ગળુ કપાયેલી હાલતમાં રસ્તા પર
Gujarat politics
ગુજરાતના આ MLAને બનવું છે મંત્રી! ભાજપે બાઈ બાઈ ચાળણી કરતા કોર્પોરેટ રુટ અપનાવ્યું
Business News
ડૂબવાની અણી પર છે આ બેંક! ગ્રાહકોમાં ગભરાટ, જાણો જમા થયેલા પૈસાનું શું થશે ?
elon musk
Musk લાવ્યા ભારતમાં નોકરીઓનું ઘોડાપુર! Teslaમાં નીકળી બંપર ભરતી...કઈ કઈ છે જગ્યા?
Shanidev
શનિના મહાગોચરની સાથે જ બનશે દુર્લભ યોગ, 3 રાશિવાળા રાજા જેવું સુખ ભોગવશે, અપાર ધનલાભ
Weather Forecast
ફેબ્રુઆરીમાં આવું અજીબોગરીબ વાતાવરણ કેમ? ઠંડીની વિદાય પહેલા જ ગરમી...શું આ છે કારણ?
life style
GK Quiz: જ્યારે આપણે જૂઠું બોલીએ છીએ ત્યારે શરીરનો કયો ભાગ સૌથી વધુ ગરમ થાય છે?