हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
super 4
Super 4 0 News
asia cup 2023
ભારતીય ટીમ એશિયા કપની ફાઈનલમાં પહોંચી...પાકિસ્તાનને મળશે એન્ટ્રી? જાણો સમીકરણો
Asia Cup Final: ફાઈનલમાં એકવાર ફરીથી પાકિસ્તાન સામે ટક્કર થઈ શકે છે. એશિયા કપના સુપર 4 રાઉન્ડમાં હવે બે જ મેચ બાકી છે. ભારત-બાંગ્લાદેશ મેના બરાબર એક દિવસ પહેલા એટલે કે 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ઘમાસાણ થશે. આ મેચ જીતનારી ટીમ ફાઈનલમાં એન્ટ્રી કરશે અને ફાઈનલમાં તેનો સામનો ભારત સામે થશે.
Sep 13,2023, 9:29 AM IST
IND vs Pak
ભારતની સુપર-4 ભિડંત પહેલાં PAK ને લાગ્યો ઝટકો, આઇસીસીએ કરી જાહેરાત!
IND vs PAK: પાકિસ્તાન અને ભારત વચ્ચે એશિયા કપ-2023ની સુપર-4 રાઉન્ડની મેચ 10 સપ્ટેમ્બરને રવિવારે રમાશે. વિશ્વભરના ક્રિકેટ ચાહકો આ મેચને લઈને ઉત્સાહિત છે. જો કે આ પહેલા બાબર આઝમની આગેવાની હેઠળની ટીમને મોટો ઝટકો લાગ્યો હતો.
Sep 8,2023, 12:57 PM IST
asia cup 2022
પાક ક્રિકેટરની હરકતથી ગુસ્સે ભરાયેલા અફઘાન ફેન્સે પાકિસ્તાનીઓને ધોઈ નાખ્યા, જુઓ Vide
પાકિસ્તાને એશિયા કપ ટી20 ટુર્નામેન્ટની સુપર ફોરની બુધવારે રમાયેલી મેચમા અફઘાનિસ્તાનને એક વિકેટથી હરાવીને ફાઈનલની ટિકિટ પાકી કરી લીધી. આ મેચની છેલ્લી ઓવરોમાં ખુબ તણાવ જોવા મળ્યો. ખેલાડીઓ એકબીજા સાથે મેદાન પર ભીડી ગયા. એટલું જ નહીં આ મેચ પૂરી થયા બાદ સ્ટેન્ડ્સમાં પણ ભારે બબાલ જોવા મળી. આ હાર બાદ અફઘાનિસ્તાનના ફેન્સે પાકિસ્તાનના ફેન્સ સાથે મારપીટ પણ કરી.
Sep 8,2022, 9:10 AM IST
Ravichandran Ashwin
આ ખતરનાક બોલરની અવગણના ભારે પડી રહી છે? આજની 'કરો યા મરો' મેચમાં રમશે તો જીત નક્કી!
એશિયા કપની અત્યાર સુધીની ત્રણેય મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અલગ અલગ પ્લેઈંગ 11 સાથે મેદાન પર ઉતર્યા છે. આ મેચોમાંથી ટીમ ઈન્ડિયા 2 મેચ જીત્યું છે જ્યારે એકમાં હારનો સામનો કર્યો છે. પરંતુ આ ત્રણેય મેચમાં એક સમાન વાત એ હતી કે ટીમ ઈન્ડિયાના એક દિગ્ગજ ખેલાડીને રમવાની તક મળી નહીં. આ ખેલાડીની મેચ વિનર ખેલાડીઓમાં ગણતરી થાય છે. હવે આજની આ કરો યા મરો મેચમાં તેને સામેલ કરાશે કે નહીં તે જોવાનું રહેશે.
Sep 6,2022, 12:20 PM IST
asia cup 2022
અર્શદીપ વિરુદ્ધ પાકિસ્તાનીઓનો પ્રોપગેન્ડા, ભારતીય ચાહકોએ આપ્યો જડબાતોડ જવાબ
IND vs PAK Asia Cup Super 4: અર્શદીપના વિકીપીડિયા પેજ ઉપર પણ તેની વિગતોમાં આપત્તિજનક લખાણ જોવા મળી રહ્યું છે. અર્શદીપને લઈને પાકિસ્તાન તરફથી એક પ્રોપગેન્ડા ચલાવવામાં આવી રહ્યો છે. જેનો ભારતીય ક્રિકેટ ફેન્સે જડબાતોડ જવાબ આપ્યો છે. બીજી બાજુ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ અર્શદીપના સપોર્ટમાં ઉતર્યા. ભજ્જીએ ટ્વિટર દ્વારા લોકોને અપીલ કરી કે તેઓ અર્શદીપને લઈને નકામી વાતો ન કરે.
Sep 5,2022, 12:50 PM IST
IND vs Pak
પાકિસ્તાન ટીમમાં ભયનો માહોલ! રવિન્દ્ર જાડેજાના સ્થાને અક્ષર નહીં પરંતુ રમી શકે છે...
India vs Pakistan: સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ઈજાના કારણે એશિયા કપ 2022માંથી બહાર થઈ ગયો છે. જાડેજાને ઘૂંટણમાં ઈજા પહોંચી છે.
Sep 3,2022, 16:07 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય