हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Surat airport
Surat airport News
breaking news
બાથરૂમમાં બંદૂકથી પેટમાં ગોળી મારી CISF જવાને જીવન ટૂંકાવ્યું, મૃતક મૂળ જયપુરનો વતની
સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફરજ બજાવી રહેલા કિશનસિંહ નામના સીઆઇએસએફના જવાને પોતાની બંદૂકથી પેટના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી છે.
Jan 4,2025, 17:18 PM IST
Sniffer Dog
હવે સ્નીફર ડૉગ એરપોર્ટ પર ચેક કરશે સામાન, સુરતમાં 20 કસ્ટમના અધિકારીઓ મૂકાયા
હવે સ્નીફર ડૉગ એરપોર્ટ પર ચેક કરશે મુસાફરોનો સામાન, સુરતમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ વધતા 20 કસ્ટમના અધિકારીઓ મૂકાયા
Dec 21,2024, 13:54 PM IST
Surat airport
સુરત એરપોર્ટ પર મોટો અકસ્માત : શારજાહ ફ્લાઈટ સાથે અથડાઈ ટ્રક, વિંગ ડેમેજ થયા
Surat Airport : સુરતમાં ફરી એકવાર એરપોર્ટ પર મોટી દુર્ઘટના થતા બચી ગઈ... માટી લાવતી ટ્રકનો ચાલક રન-વે પાસે પાર્ક કરી જતો રહ્યો, જે શારજાહની ફ્લાઈટ સાથે અથડાયો હતો
Mar 15,2024, 9:05 AM IST
Surat airport
સુરત એરપોર્ટ પર લેન્ડિંગ માટે એકસાથે 3 ફ્લાઈટ્સ ભેગી થઈ ગઈ, એરપોર્ટ પર પેરેલલ ટેક્સી ટ્રેકના અભાવે મુશ્કેલી
3 flights converged for landing at Surat airport due to pending construction work of parallel taxi track
Mar 2,2024, 13:05 PM IST
Surat airport
PM મોદી ગુજરાત આવે એ પહેલાં જ સુરતને મોટી ભેટ: સુરત એરપોર્ટને મળ્યો વિશેષ દરજ્જો
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 મી ડિસેમ્બરના રોજ સુરતના મહેમાન બનવા જઈ રહ્યા છે. સુરત ખાતે આયોજિત બે વિવિધ કાર્યક્રમોમાં તેઓ વિશેષ રૂપથી હાજરી આપવાના છે. જેમાં સૌપ્રથમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 મી ડિસેમ્બરે સવારે સાડા દસ વાગ્યાના અરસામાં સુરત એરપોર્ટ ખાતે આવી પહોંચશે. જે બાદ એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરશે. પરંતુ હાલ સુરતીઓ માટે પીએમ મોદીએ એક મોટા ખુશખબર આપ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે.
Dec 15,2023, 20:20 PM IST
gujarat
આ કોઈ રાજમહેલ નથી, સુરત એરપોર્ટ છે; જૂઓ હીરાની જેમ ચમકતા એરપોર્ટની અંદરની ઝલક
ચેતન પટેલ/સુરત: શહેર એરપોર્ટના ટર્મિનલના વિસ્તરણની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરે એરપોર્ટના આ ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે. સુરત એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગનો લુક બદલાઈ ગયો છે. તેનો બાહ્ય દેખાવ હવે લાકડાના અવતારમાં દેખાય છે. જે હેરિટેજનું પ્રતિનિધિત્વ કરે છે.ટર્મિનલની અંદર ગુજરાત અને સુરત શહેરની સંસ્કૃતિ અને પરંપરાને આર્ટ વર્ક દ્વારા દર્શાવવામાં આવી છે. આ એરપોર્ટ પ્રોજેક્ટનો ખર્ચ અંદાજે 353.25 કરોડ રૂપિયા હતો. આ પ્રોજેક્ટમાં ટર્મિનલ બિલ્ડિંગ અને એપ્રોનનું વિસ્તરણ, ટેક્સી ટ્રેકનું બાંધકામ વગેરેનો સમાવેશ થાય છે.
Dec 15,2023, 16:41 PM IST
gujarat
પેન્ટાગોન કરતા પણ મોટી બિલ્ડીંગ સુરતમાં; આ રીતે ગુજરાતમાંથી કેન્દ્રની તિજોરી ભરાશે!
ડાયમંડ બુર્સના લોકાર્પણ માટે પીએમ મોદી સુરત આવી રહ્યા છે. 44 ડાયમંડ ઉધોગકારો અને ટ્રેડર્સ ડાયમંડ બુર્સમાં જોડાયા છે. ડાયમંડ બુર્સનું પહેલેથી જ સો ટકા બુકીંગ થયું. ઐતિહાસિક સુરતનું નામ દેશ અને દુનિયામાં સુરતનું નામ રોશન થાય તે માટે પીએમ મોદી પધારવાના છે. ડાયમંડ બુર્સમાં કસ્ટમ માટે પણ સુવિધા અપાશે. પીએમ આવી સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટની જાહેરાત થશે તેવા એંધાણ.
Dec 15,2023, 16:20 PM IST
breaking news
શું સુરત એરપોર્ટનું નામ બદલીને આ રખાશે? PM ઓફિસને 6 મુદ્દા સાથે લખવામાં આવ્યો છે પત્
ટૂંક જ સમયમાં સુરત એરપોર્ટ ખાતેથી સુરત- દુબઈ ની ફ્લાઈટ શરૂ થવા જઈ રહી છે અને આ વચ્ચે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા પણ આગામી બે મહિનામાં સુરત હોંગકોંગની ફ્લાઇટ શરૂ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
Dec 15,2023, 15:42 PM IST
Surat airport
સુરત એરપોર્ટ પર ફરી મોટી દુર્ઘટના ટળી, વેન્ચુરા પ્લેનના ટાયરની હવા નીકળી
Surat Airport : અમદાવાદ-સુરત વેન્ચુરા પ્લેનના ટાયરની હવા નીકળી ગઈ... વહેલી સવારે અમદાવાદથી સુરત એરપોર્ટ પહોંચી હતી ફ્લાઈટ... સદનસીબે કોઈ દુર્ઘટના સર્જાઈ નહીં.....
Oct 2,2023, 16:20 PM IST
Surat airport
સુરત એરપોર્ટ પર ફરી મોટી દુર્ઘટના થતાં રહી ગઈ, અમદાવાદ-સુરત વેન્યુરા પ્લેનના ટાયરની હવા નીકળી ગઈ
Major accident averted again at Surat airport
Oct 2,2023, 16:10 PM IST
Surat airport
સુરત એરપોર્ટ પર મોટી દુર્ઘટના, વિમાનનું ટાયર ફાટ્યું, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
Surat Airport : સુરત એરપોર્ટ લેન્ડિંગ કરતા વેન્ચુરાના 9 સીટર વિમાનનું ટાયર ફાટ્યું... પ્લેનમાં 6 મુસાફરો સવાર હતા.... કેપ્ટને માંડ માંડ લેન્ડિંગ કર્યું
Sep 22,2023, 8:24 AM IST
Surat airport
સુરત એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, પેરેલલ ટ્રેકના અભાવે રન-વે પર બે ફ્લાઈટ આવી સામ-સામે!
Two plane at Surat airport nearly crash on Run way..
May 1,2023, 18:15 PM IST
surat
ચાર પાટીદાર યુવકો દૂબઈથી સોનું લઈ આવ્યા, શરીરમાં ક્યાં ક્યાં છુપાઈને લાવ્યા એ ન પૂછો
gold smuggling : સુરત એરપોર્ટ પર 4.29 કરોડના 7 કિલોથી વધુ સોના સાથે 4 શખ્સની ધરપકડ....દુબઈથી દાણચોરી કરી સોનું લાવી રહ્યા હતા સુરત...ઝડપાયેલા તમામ શખ્સ મોટા વરાછા અને ઉતરાણના રહેવાસી....
Apr 30,2023, 16:16 PM IST
gujarat
સુરત એરપોર્ટ અંગે સીઆર પાટીલનું મોટું નિવેદન, 'રોજની 100 જેટલી ફ્લાઈટ ઓપરેટ કરાશે'
સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર એસોસિએશન દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ સન્માન સમારોહમાં સીઆર પાટીલે આ નિવેદન આપ્યું છે.
Apr 15,2023, 16:41 PM IST
rahul gandhi
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પહોંચ્યા સુરત એરપોર્ટ, થોડીવારમાં કોર્ટમાં દાખલ કરશે અપીલ અરજી
Congress leader Rahul Gandhi lands at Surat Airport, to challenge conviction in Sessions Court shortly
Apr 3,2023, 14:50 PM IST
Gujarat Airports
એરપોર્ટ એટલે ખોટનો ધંધો, ગુજરાતના 3 એરપોર્ટ દેવાળિયું ફૂંકવાના કગાર પર : ખુલાસો
Gujarat Airports : ત્રણ વર્ષમાં ગુજરાતના 10 એરપોર્ટને ખોટ સહન કરવી પડી... જો આવુ ને આવુ ચાલ્યા કરશે તો એરપોર્ટ બંધ કરવાનો વારો પણ આવશે... વડોદરા એરપોર્ટને કુલ ૧૪૫ કરોડ, સુરતને ૯૭ કરોડની ખોટ
Feb 18,2023, 19:06 PM IST
gujarat
વૃદ્ધ દંપતિના ગુદામાર્ગેથી મળ્યું કરોડોનું સોનું; અંગોમાં સોનું છૂપાવવાની કળાથી...
દંપતીના શરીરમાંથી 8 કેપ્સુલમાં 1 કિલો 900 ગ્રામ સોનું છૂપાવીને લાવ્યા હતા. આ સોનું કેપ્સ્યુલના રૂપમાં અને થોડું બેગમાં બોડીમાં સંતાડીને લઈ જવામાં આવતું હતું. કેપ્સ્યુલની બજાર કિંમત 1.01 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે.
Apr 5,2022, 8:28 AM IST
Surat airport
સુરત એરપોર્ટના રન-વે પર પોલીસની મોક-ડ્રીલ ચાલતી હતી 'ને પ્લેનને લેન્ડિંગને મંજૂરી...
સુરત એરપોર્ટ પર મોટી દુર્ઘટના થતી બચી હતી. સુરત એરપોર્ટ પર પોલીસની મોક-ડ્રીલ ચાલતી હતી 'ને ATCએ પ્લેન લેન્ડિંગને મંજૂરી આપી દીધી હતી. જેના કારણે એન્ટી હાઇજેક મોકડ્રીલ વખતે વેન્ચુરા એર કનેક્ટની નાઇટ સિટર ફ્લાઇટ પોલીસ વાન સાથે અથડાતા બચી ગઈ હતી.
Dec 7,2021, 11:00 AM IST
Surat airport
15 જાન્યુઆરીથી સુરત એરપોર્ટ સાયલન્ટ Airport તરીકે કાર્યરત થશે
તાજેતરમાં સુરત એરપોર્ટ ઓથોરિટી તથા એરલાઈન્સ કંપનીના અધિકારીઓ વચ્ચે બેઠક થઈ હતી. જે બેઠકમાં સુરત એરપોર્ટને સાયલન્ટ એરપોર્ટ તરીકે કાર્યરત કરવાનુ નક્કી કરવામાં આવ્યું હતું.
Jan 13,2021, 18:01 PM IST
surat
સુરતથી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં મુસાફરી કરવાના હોય તો વાંચી લેજો આ સમાચાર
સુરતમાં સ્પાઇસ જેટ (spice jet) દ્વારા સુરત કોલકાત્તાની ફ્લાઇટનું 24 ડિસેમ્બરથી બુકિંગ બંધ કરાયું છે. તો સાથે જ સુરત (surat) થી હૈદરાબાદની ફ્લાઇટનું પણ 21 ડિસેમ્બરથી બુકિંગ બંધ કર્યું છે. ત્યારે હવે મુસાફરોને તેની મોટી અસર પડી શકે છે.
Dec 18,2020, 13:50 PM IST
Trending news
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય
Gandhinagar news
BREAKING: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ મહત્વના સમાચાર, સૂત્રોએ આપ્યા મોટા સંકેત
health
અત્યાર સુધીનો સૌથી મોટો સાયલન્ટ કિલર રોગ, સારવારમાં મોડું થતા કપાવો પડી શકે છે પગ!
gujarat
ગુજરાત સરકારનો આ લાભ લેવામાં મોડા પડ્યા છો? ઉતાવળ કરજો, 33863 ખેડૂતોએ કરાવી નોંધણી
Ahmedabad
છે હિંમત? પાયલનો વરઘોડો કાઢવાવાળી સરકાર કાર્તિક પટેલનો વરઘોડો કાઢશે?
Svamitva Scheme
સરકારની 'સ્વામિત્વ યોજના' વિશે ખાસ જાણો, ગામમાં જમીનના ઝઘડા ઓછા થશે
scam alert
ગુજરાતનું નવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! બ્લોકઆરા કંપની રોકાણકારોના 300 કરોડ ચાંઉ કરી ગઈ