हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
swati maliwal
Swati maliwal News
swati maliwal
AAP માં આ શું થઈ રહ્યું છે? કેજરીવાલે મૌન તોડ્યું તો સ્વાતિ માલીવાલે જાણો શું કહ્યું
Swati Maliwal On Arvind Kejriwal Reaction : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે સ્વાતિ માલીવાલ સાથે 13મી મેના રોજ તેમના નિવાસ સ્થાને થયેલી ગેરવર્તણૂંક અને મારપીટ મામલે મૌન તોડ્યુ છે. સીએમ કેજરીવાલની આ પ્રતિક્રિયા પર આમ આદમી પાર્ટીથી રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે.
May 22,2024, 21:29 PM IST
swati maliwal
IT ગ્રેજ્યુએટ, પતિ સાથે થયા છૂટાછેડા... રાજ્યસભા સાંસદ... કોણ છે Swati Maliwal, જાણો
Swati Maliwal Story: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએમ પર મારપીટનો આરોપ લગાવ્યો છે. આવો જાણીએ સ્વાતિ માલીવાલ કોણ છે?
May 17,2024, 19:14 PM IST
swati maliwal
AAP સાંસદનો ગંભીર આરોપ, પેટ અને પ્રાઈવેટ પાર્ટ પર મારી લાત, કપડાં પણ ખુલી ગયા
Swati Maliwal: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સભ્ય સ્વાતિ માલીવાલે પોતાની સાથે ઘટેલી મારપીટની ઘટનાના ત્રણ દિવસ બાદ પોલીસમાં એફઆઈઆર નોંધાવી છે. બે પાનાની એફઆઈઆરમાં દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષે 13મી મેના રોજ સીએમ અરવિંદ કેજરીવાલના ઘર પર ઘટેલી ઘટનાનું વિસ્તૃત વિવરણ આપ્યું છે.
May 17,2024, 16:31 PM IST
swati maliwal
આખરે AAP નેતાએ કબૂલ્યું, સ્વાતિ માલીવાલ સાથે થઈ હતી ગેરવર્તણૂંક
રાજ્યસભા સાંસદ અને આમ આદમી પાર્ટીના નેતા સ્વાતિ માલીવાલ તરફથી લગાવવામાં આવેલા આરોપો પર હવે પાર્ટીએ મૌન તોડ્યું છે. આમ આદમી પાર્ટીના સીનિયર નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે મંગળવારે એક પત્રકાર પરિષદમાં કહ્યું કે આ એક નિંદનીય ઘટના છે.
May 15,2024, 7:59 AM IST
Lok Sabha Election 2024
AAP માં આખરે શું ચાલી રહ્યું છે.... શું વધુ એક કદાવર નેતા પાર્ટીનો સાથ છોડશે?
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ તરફથી દિલ્હી સીએમ હાઉસમાં મારપીટ થઈ હોવાનો ચોંકાવનારો આરોપ લગાવવામાં આવ્યો છે. સીએમ હાઉસની અંદર દિલ્હી પોલીસને પીસીઆર કોલ ગયો હતો. કોલ કરનાર વ્યક્તિએ પોતાને સ્વાતિ માલીવાલ ઓળખ આપી. હવે કોલ કરનારે એમ પણ કહ્યું કે સીએમના કહેવા પર તેમના અંગત સચિવ વિભવ કુમારે તેમની સાથે મારપીટ કરી. મામલો તો ગંભીર બની જાય.
May 13,2024, 17:07 PM IST
swati maliwal
'મારા પિતાએ મારું શોષણ કર્યું, હું ડરીને પલંગ નીચે સંતાઈ જતી', સ્વાતિએ વર્ણવી આપવિતી
Delhi Commission For Women: દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે શનિવારે એક સનસનીખેજ દાવો કર્યો છે. તેમણે પોતાના પિતા પર શોષણનો આરોપ લગાવ્યો છે. સ્વાતિએ કહ્યું- જ્યારે હું નાની હતી ત્યારે મારા પિતા મારું શોષણ કરતા હતા.
Mar 11,2023, 20:38 PM IST
AIIMS
DCW ચીફ સ્વાતિ માલીવાલને AIIMSની સામે કારથી ઢસેડવામાં આવ્યા, કાચમાં ફસાયો હતો હાથ
Swati Maliwal Dragged By Car: આરોપ છે કે નશામાં ધુત એક કાર ચાલકે દિલ્હીમાં એમ્સના ગેટ નંબર બેની સામે સ્વાતિ માલિવાલને 10થી 15 મીટર સુધી ઢસેડ્યા હતા.
Jan 19,2023, 15:28 PM IST
Delhi Police
15 વર્ષની મુસ્લિમ છોકરી પર સાસરિયાનો ત્રાસ, ગરમ તવા અને કરંટ આપી કરી ટોર્ચર
DCW On Child Marriage: દિલ્હી મહિલા આયોગે 15 વર્ષની મુસ્લિમ છોકરીના બાળ લગ્નનો કિસ્સો દિલ્હી પોલીસે નોટીસ જાહેર કર્યો છે. પીડિતાએ આયોગને પતિ અને સાસરીયા વિરૂદ્ધ ફરિયાદ કરી છે.
Dec 19,2022, 23:25 PM IST
Jama Masjid
Jama Masjid નું મહિલા વિરોધી ફરમાન, એકલી મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ, શરૂ થયો વિરોધ
Jama Masjid: દિલ્હી મહિલા પંચના અધ્યક્ષ સ્વાતિ માલિવાલે કહ્યુ- જામા મસ્જિદમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધનો નિર્ણય અયોગ્ય છે. જેટલો હક એક પુરુષને ઇબાદતનો છે એટલો એક મહિલાને પણ છે.
Nov 24,2022, 16:32 PM IST
Sajid Khan
'સાજિદ ખાનને 'બિગ બોસ'માંથી બહાર કરવા માટે પત્ર લખ્યા બાદ મળી રહી છે રેપની ધમકી'
દિલ્હી મહિલા આયોગના પ્રમુખ સ્વાતિ માલિવાલે અત્યંત ચોંકાવનારો આરોપ લગાવ્યો છે. તેમણે આજે ટ્વીટ કરીને કહ્યું કે જ્યારથી તેમણે સાજિદ ખાનને બિગ બોસમાંથી બહાર કરવાની માંગણી કરતો પત્ર સરકારને લખ્યો છે ત્યારથી તેમને દુષ્કર્મની ધમકીઓ મળવા લાગી છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.
Oct 12,2022, 15:44 PM IST
Just dial
જસ્ટ ડાયલમાં સ્પા માટે કર્યો મેસેજ અને મળ્યા 150 કોલગર્લ્સના 'રેટ લિસ્ટ', કિસ્સો જાણ
સોશિયલ મીડિયા પણ કમાલની જગ્યા છે. જ્યાં એકબાજુ તે લોકોને એકબીજા સાથે જોડવાનું કામ કરે છે ત્યાં બીજી બાજુ તે ગેરકાયદેસર ધંધાને સરળતાથી કરવા માટેની જગ્યા પણ બનતી જાય છે. જેનો પુરાવો દિલ્હી રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલિવાલ સાથે થયેલી ઘટનામાં જોવા મળ્યો.
Nov 9,2021, 9:41 AM IST
Unnao rape case
જિંદગી સામે જંગ હારી ઉન્નાવ રેપ કેસની પીડિતા, રાત્રે 11.40 કલાકે દમ તોડ્યો
હૈદરાબાદ પીડિતાને ન્યાય મળ્યાના 24 કલાકની અંદર જ ઉન્નાવ રેપ પીડિતા જિંદગીનો જંગ હારી ચૂકી છે. ઉન્નાવ રેપ કેસ (Unnao rape case) ની પીડિતાએ સફદરજંગ હોસ્પિટલ (Safdarjung Hospital)માં રાત્રે 11.40 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. હાર્ટ એટેકને કારણે પીડિતાનું મોત નિપજ્યું હતું. ત્યારે દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષા સ્વાતિ માલિવાલે માંગ કરી છે કે, ઉન્નાવ રેપ કેસમાં બળાત્કારીઓને એક મહિનાની અંદર ફાંસી થાય. ઉન્નાવમાં પીડિતાને બળાત્કારીઓએ આગને હવાલે કરી દીધી હતી. ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં જામીન પર છૂટેલા સામૂહિક દુષ્કર્મના આરોપીએ જ પીડિતાને જીવતી સળગાવી હતી.
Dec 7,2019, 10:35 AM IST
adultery law
કલમ 497 હટાવી સુપ્રીમે વ્યાભિચારીઓને પીળો પરવાનો આપ્યો: દિલ્હી મહિલા પંચ
સુપ્રીમે 497ની કલમ રદ્દ કરીને પાછલા બારણે બહુવિવાહને મંજુરી આપી દીધી છે, હવે વ્યક્તિ છુટાછેડા નહી આપે પરંતુ મહિલાની સામે જ લગ્ન બાહ્ય સંબંધો રાખશે
Sep 27,2018, 22:31 PM IST
Trending news
bamboo plant
ઘરમાં રાખેલા લકી બામ્બુ પ્લાન્ટનું આ રીતે રાખો ધ્યાન, છોડ ક્યારેય કરમાશે નહીં
Chitar Vasava
આદિવાસીઓની અલગ ભીલીસ્તાનની માંગ પર ભાજપના મંત્રીનું મોટું નિવેદન
Gujarat farmers
PM કિસાન યોજનામાં ગુજરાતના ખેડૂતોએ બનાવ્યો રેકોર્ડ, ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે આવ્યું
Diabetes
ડાયાબિટીસ માટે રામબાણ છે આ લાલ પાણી, નસોમાં જામેલા કોલેસ્ટ્રોલને પણ ઓગાળી નાખશે
Petrol Diesel price
આજે ગુજરાતના આ શહેરમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયો ઘટાડો, જાણો આજના ભાવ
Fertilizer Price Hike
ગુજરાતના ખેડૂતોને મોટો ઝટકો : IFFCO એ અચાનક વધારી દીધા ખાતરના ભાવ
Gold rate
અમદાવાદ સહિત 9 મોટા શહેરોમાં શું છે આજે 10 ગ્રામ સોનાનો ભાવ? ફટાફટ ચેક કરી લો
scam alert
રાજકોટમાં થયું BZ જેવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! 8000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યા
8th Pay Commission
આઠમું પગાર પંચ લાગૂ થશે તો શું મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે? સરકારી કર્મચારીઓ જાણો
Ghee
આ ટીપ્સ ફોલો કરી ઘી બનાવજો, દાણેદાર ઘીથી ડબ્બો ભરાશે, ઘીની સુગંધ પાડોશીઓ સુધી જાશે