हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Tandav
Tandav News
Maharani
Political Web Series: પોલિટિક્સ પર બનેલી આ 5 વેબ સિરીઝ નથી જોઈ તો કંઈ નથી જોયું!
Web Series Based on Politics: જો તમને રાજનીતિમાં રસ છે અને તમને રાજનીતિની યુક્તિઓ ગમે છે, તો તમને રાજકારણ પર આધારિત આ વેબ સિરીઝ ચોક્કસ ગમશે.
Oct 27,2023, 8:10 AM IST
City of dreams
Political Drama Web Series: આ 5 વેબસીરીઝ શિખવે છે રાજનીતિના દાવપેચ, જોવાની મજા આવશે
Web Series Based on Politics: કહેવાય છે કે રાજકારણ સારા લોકોને યુક્તિઓ શીખવે છે કારણ કે આ કર્મની ભૂમિ છે તેમ ધર્મની પણ ભૂમિ છે. રાજકીય ખળભળાટથી ભરેલી ઘણી વેબ સિરીઝે OTTને હચમચાવી નાખ્યું છે, જે જોયા પછી તમે માત્ર આનંદ જ નહીં પરંતુ તમને એક પાઠ પણ આપશે.
Jul 19,2023, 14:02 PM IST
Tandav
વિવાદ સમાપ્ત! Amazon Prime Videos એ 'તાંડવ' સિરીઝ વિવાદ પર વિના શરતે માગી માફી
એમેઝોન પ્રાઇમ વીડિયો (Amazon Prime Videos) એ એક નિવેદનમાં કહ્યુ કે, અમેઝોન પ્રાઇમ વીડિયોને ખેદ છે કે હાલમાં શરૂ થયેલી કાલ્પનિક સિરીઝ તાંડવના કેટલાક દ્રશ્ય દર્શકોને વિવાદાસ્પદ લાગ્યા. અમે કોઈપણ ભાવનાઓને ઠેસ પહોંચાડવા ઈચ્છતા નથી.
Mar 2,2021, 22:22 PM IST
prakash javadekar
પ્રકાશ જાવડેકરએ કરી જાહેરાત- OTT માટે જાહેર કરવામાં આવશે ગાઇડલાઇન્સ
મિર્ઝાપુર, તાંડવ સહિત ઘણી બધી વેબ સીરીઝને લઇને કરવામાં આવેલા વિરોધ બાદ સરકારે પણ હવે સખત વલણ અપનાવવાનો નિર્ણય લીધો છે અને જલદી જ ઓટીટી પ્લેટફોર્મ્સના કન્ટેટને નિયંત્રણમાં લાવવા માટે ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવશે.
Jan 31,2021, 19:08 PM IST
Tandav
Tandav મેકર્સને સુપ્રીમ કોર્ટે કરી ટકોર, ધરપકડ પર રોક લગાવવાથી કર્યો ઇનકાર
એમઝોન પ્રાઇમની વેબ સિરીઝ 'તાંડવ'ના નિર્દેશક અલી અબ્બાસ ઝફર અને અન્ય વિરુદ્ધ વિવિધ રાજ્યોમાં ગુનાહિત ફરિયાદ નોંધવામાં આવી છે. તેને રદ કરવાનો ભલામણ કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે એટલે બુધવારના સુનાવણી થઈ
Jan 27,2021, 17:59 PM IST
Web Series Tandav Controversy
Tandav Controversy: 'તાંડવ'ના ડાયરેક્ટરે માગી માફી, કહ્યું- કોઈની લાગણી દુભાવવા
ભારે વિવાદ બાદ તાંડવના ડાયરેક્ટર અલી અબ્બાસ જફરે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી વિના શરત માફી માંગી લીધી છે.
Jan 18,2021, 19:53 PM IST
Web Series Tandav Controversy
તાંડવ વિવાદઃ FIR બાદ એક્શન, લખનઉ પોલીસના ચાર ઓફિસર મુંબઈ રવાના
લખનઉના હજરતગંજ પોલીસ સ્ટેશનમાં એમેઝોન પ્રાઇમ ઈન્ડિયાના હેડ અર્પણા પુરોહિત, તાંડવના ડાયરેક્ટર અલી અબ્બાસ જફર, પ્રોડ્યુસર હિમાંશુ કૃષ્ણ મેહરા, લેખત ગૌરવ સોલંકી અને અન્ય વિરુદ્ધ કેસ નોંધાવવામાં આવ્યો છે. હજરતગંજના વરિષ્ઠ સહ-ઇન્સ્પેક્ટર અમરનાથ યાદવે આ સંબંધમાં કેસ દાખલ કરાવ્યો છે.
Jan 18,2021, 15:57 PM IST
Tandav
વેબ સિરીઝ તાંડવ પર સરકારે Amazon Prime પાસે માંગી સ્પષ્ટતા, કંટેન્ટ પર માંગ્યો જવાબ
'તાંડવ' વેબ સિરીઝ રિલીઝ થતાની સાથે જ વિવાદ શરૂ થઈ ગયો છે. અનેક સંગઠનો અને ભાજપના નેતાઓ તેના પર પ્રતિબંધ મુકવા માંગ કરી રહ્યા છે. આ વચ્ચે માહિતી પ્રસારણ મંત્રાલયે (I&B Ministry) 'તાંડવ' વેબ સિરીઝ અંગે એમેઝોન પાસેથી સ્પષ્ટતા માંગી છે
Jan 18,2021, 0:10 AM IST
Trending news
trigrahi yog
સૂર્ય-બુધ અને શનિનો ત્રિગ્રહી યોગથી આ 3 રાશિ પર મોટો ખતરો, થઈ શકે છે મોટું નુકસાન!
olympic medalist neeraj chopra
Neeraj Chopra: ગોલ્ડન બોય નીરજ ચોપડાએ કર્યા લગ્ન, દુલ્હન સાથે શેર કર્યો ફોટો
Sachin Tendulkar
BCCI પાસે કરી હતી અપીલ.. સચિને વાનખેડેમાં જ કેમ રમી છેલ્લી મેચ?હવે કર્યો મોટો ખુલાસો
Personal Loan
શું આખો પગાર EMIમાં જ થઈ જાય છે ખતમ? આ 4 ટિપ્સને ફોલો કરીને ઘટાડી શકો છો લોનની EMI
India Womens Team
ભારતીય મહિલા ટીમે પ્રથમવાર જીત્યો ખો-ખો વિશ્વકપ, વિજેતા ટીમમાં ગુજરાતની ખેલાડી સામેલ
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા
street dogs
ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, ઘણા લોકો પર કર્યો હુમલો