हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
IND
ENG
25/ 1
(2.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Tarak Mehta Ka Oolta Chashma
Tarak mehta ka oolta chashma News
entertainment
તારક મહેતાના 'દયાબેન'ને ગળાનું કેન્સર છે? જાણો દિશા વાકાણી અંગે તેમના ભાઈએ શું કહ્યુ
Tarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા સિરિયલમાંથી અચાનક કેમ ગાયબ થઈ ગયા હતા દયાભાભી? દયાબેન ઉર્ફે દિશા વાકાણી કેમ આટલાં લાંબા સમયથી સિરિયલથી દૂર છે? શું દિશા વાકાણીને ગળાનું કેન્સર થયાની વાત સાચી છે? તારક મહેતાના દયાબેનને કેન્સર અંગે દિશા વાકાણીના ભાઈનો મોટો ખુલાસો સામે આવ્યો છે.
Oct 12,2022, 15:48 PM IST
Dilip Joshi
જેઠાલાલનો આજે જન્મદિવસ, જાણો સલમાનની ફિલ્મમાં સેવકની ભૂમિકા ભજવનાર કેવી રીતે બની ગયા
Happy Birthday Dilip Joshi: દિલીપ જોશી નામને આજે કોઈ અન્ય ઓળખાણની જરૂર નથી, જેઠાલાલનું પાત્ર આજે ઘરે ઘરે પ્રસિદ્ધ થઈ ગયું છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશમા' સિરીયલમાં અફલાતૂન પાત્ર ભજવીને લોકપ્રિયતા મેળવનાર જેઠાલાલ એટલે દિલીપ જોશીનો આજે જન્મદિવસ. ફિલ્મોમાં નાના-મોટા રોલ કરનાર, DILIP JOSHI આજે નાના પડદાના સૌથી મોંઘા કલાકારમાંથી એક છે.
May 26,2021, 15:31 PM IST
Tarak Mehta Ka Oolta Chashma
Tarak Mehta Ka Oolta Chashma ની બબીતા અને જેઠાલાલ વચ્ચે છે ખાસ સંબંધ, જાણો કહાની
ઝી બ્યૂરો, અમદાવાદઃ તારક મહેતામાં જેઠલાલ (Jethalal) ની ફેવરિટ બબીતા (Babita) જી પોતાના ગ્લેમરસ અવતારના કારણે જાણીતી છે. પરંતુ શું તમે જાણો છો કે, જેઠલાલ(Jethalal) જ મુનમુન દત્તાને બબીતા(Babita)જી બનાવ્યા છે. કારણ કે દિલીપ જોશીએ જ મુનમુનને તારક મહેતામાં ભૂમિકા અપાવી હતી. એક સમયે આકાશવાણીમાં કામ કરતી હતી બબીતાજી, જેઠલાલ (Jethalal) ના કહેવાથી મળ્યો હતો તારક મહેતામાં રોલ.
May 12,2021, 12:57 PM IST
Corona
Corona અંગે 'તારક મહેતા..' ના જેઠાલાલે લોકોને આપ્યો ખાસ સંદેશ, ચાલુ છે શૂટિંગ
જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીનું કહેવું છેકે, સરકારને દોષ આપીને હવે કંઈ થવાનું નથી. સરકાર પોતાનાથી બનતા પ્રયાસો કરી રહી છે. પણ આપણે સૌએ પણ હવે આ મહામારીમાં કોરોનાના નિયમોનું પાલન કરીને અને એકજૂથ બનીને આ લડાઈ લડવાની છે.
May 11,2021, 18:59 PM IST
Trending news
gujarat
'જેતપુરના એક નેતાએ પક્ષ વિરોધી કામ કર્યું છે, સમય આવ્યે નામ જાહેર કરીશ'
E kyc pm kisan
PM Kisan Yojana: આ કામ ફટાફટ પૂર્ણ કરી લેજો, નહીં તો ખાતામાં નહીં આવે આગામી હપ્તો
spiders
આ શહેરમાં અચાનક આકાસમાંથી વરસ્યા સેંકડો કરોળિયા, આ ડરામણી ઘટના પાછળ શું હકીકત?
Open Marriage
1 સાથે લગ્ન અને ઘણા બધા સાથે સંબંધો! આ અનોખા લગ્ન શા માટે બન્યા ભારતીયોની પહેલી પસંદ
Maharashtra Rare case
મહારાષ્ટ્રમાં એક દુર્લભ કેસ...માતાના પેટમાં ઉછરી રહેલા બાળકમાં મળ્યું ભ્રૂણ, ડોક્ટરો
gujarat
ગુજરાતના આ જિલ્લામાં પાણીની સમસ્યા દૂર કરવા 5400 કરોડની યોજના! પાટીલે આપ્યા ખુશખબર
gujarat
આ ભેજાબાજોએ તો ભારે કરી! ઓનલાઇન પોર્ટલ પર બગ મુકીને 7 કરોડથી વધારેનો ચુનો ચોપડ્યો!
gujarat
બે વર્ષનો રેકોર્ડ 2 મિનિટથી તોડ્યો! ગિરનાર ચઢવાની સ્પર્ધામા એક સ્પર્ધકે રચ્યો ઈતિહાસ
Ahmedabad
કોણ છે લોરેન્સ બિશ્નોઈનું નવું ટાર્ગેટ? ફરીથી ગેંગસ્ટરે મૌન વ્રત ધારણ કર્યું
India vs South Africa
'ટીમ ઈન્ડિયા'એ રચ્યો ઈતિહાસ, સાઉથ આફ્રિકાને હરાવીને જીત્યો અંડર-19 T20 વર્લ્ડ કપ